Karshankaka Devipujak and Rameshbhai Vansfoda sharing thier difficulties regarding driving license with Mittal Patel |
“Recently, we bought these carrier rickshaws to help us earn better living. We load the rickshaw with brooms and travel around in the villages. These autos are time and energy efficient i, we now cover more distance in less time which helps increase our earning. The problem however is we do not have driving license. The police know that and take advantage of the issue. In fact, it is practically impossible for us to obtain driving license. We are illiterate and to get a license requires us to be educated until atleast 8th grade. So how can we acquire license when we do not have documents to support our application!!” this is the dilemma Karsankaka Devipujak and Rameshbhai Vansfoda.
Karshankaka Devipujak and Rameshbhai Vansfoda with their carrier rickshaws. |
We wrote to the authorities regarding the issue, ‘The minimum requirement to obtain a license to drive a heavy vehicle is 8th grade, we cannot issue license without that qualification.” Apart from this the applicants also need to appear for a test. The illiterate nomadic and de-notified communities find it difficult to meet such requirements. The processes of obtaining documents need to be made inclusive. This extremely marginalized communities who are trying hard to reinvent their livelihoods and bring themselves in the mainstream are still way to backward. They find it challenging to meet such pre-conditions. We have to re-look at the procedures and make them diversity friendly. The nomadic communities are demanding such changes to help them get driving license and we support their demand, do you?
‘મહેનત મજુરી કરવા હાટુ જ છકડો લીધો સે ને? છકડા માથે હાવેણી(#સાવરણી) લઈન વેચવા જઈએ તો ઝાઝુ ફરી હકાય ને ધંધો હારો થાય. પણ અમારી કને ડ્રાઈવીંગ લાયસન્સ નહીં ને એ નીકળે નહીં. પોલીસવાળા ખુબ હેરાન કરે. #લાયસન્સ માટે કોશીશ કરી તો કેસે 8 પાસનો દાખલો લાવો. પણ અમે તો અભણ ને અંગૂઠા છાપ. કોઈ નિશાળમાં ગ્યા જ નથી તે દાખલો કઈ નિશાળમાંથી જડે?’ કરશનકાકા દેવીપૂજક, રમેશભાઈ #વાંસફોડા ની આ મૂંઝવણ.
લાયસન્સમાં સરળતા માટે અમે લખ્યું. અમને જવાબ મળ્યો કે, ભારે વાહન ચલાવવા જ ધો.8 પાસનું પ્રમાણપત્ર જોઈએ બાકી નહીં. પણ આ વાત જિલ્લાની #વાહનવ્યવહારકચેરી માન્ય રાખતી નથી ને વળી એમાં પરિક્ષા ઉમેરી.. વિચરતી વિમુક્ત જાતિઓ માટે આ બધુ અઘરુ...
વિકસી રહેલા આપણા આ દેશનો #વિચરતી અને #વિમુક્ત જાતિઓ પણ હિસ્સો છે જે હજુ સદીઓ પાછળ છે. તેમને પણ મુખ્યપ્રવાહમાં જોડવાના છે. #ડ્રાઈવીંગ લાયસન્સ સરળતાથી મળે એ અમારી માંગ.. ને એમની એ માંગને અમારો ટેકો...
#વિચરતીવિમુક્તજાતિઓ #NomadicTribes #DenotifiedTribes #DrivingLicense #Devipoojk #અમેપણછીએ #MittalPatel #VSSM #સંમેલન #Vansfoda
No comments:
Post a Comment