Showing posts with label U Win cards. Show all posts
Showing posts with label U Win cards. Show all posts

Sunday, February 07, 2016

VSSM organises a camp for nomadic families to file applications for U Win Card

 Team members filing the applications and
the filled application forms….

The VSSM run  Bajaniya Boys hostel in Radhanpur recently organised a camp to file applications for U Win Cards  for the nomadic Bajaniyaa an Vansfoda families from  7 villages of Radhanpur and Santalpur blocks. The U Win Cards are for the labourers from unorganised sectors. During the camp applications for 200 U Win cards were filed.VSSM’s  Mohanbhai Bajaniyaa and the youth from the community played an important role in making this camp a success but one person whose contributed significantly during the camp is Somabhai Bajaniyaa a teacher from Bandhwad village and a leading volunteer. Somabhai also helps the children from the Bajaniya hostel with the challenges they face in their studies. He spends 2 houus every day with these students solving the difficulties they have. He also helps with the hostel management and ensures smooth functioning of the hostel. It is efforts of such youth that the we managed to file 200 applications.

During the camp 10 Vansfoda families living in Kukreja village of Harij block who did not have Voter ID cards had also come to seek help. Applications for their Voter ID cards were also filed.

In the picture - team members filing the applications and the filled application forms….

પાટણના રાધનપુરમાં vssm સંચાલિત બજાણિયા કુમાર છાત્રાલયમાં vssm દ્વારા રાધનપુર અને સાંતલપુર તાલુકાના ૭ ગામોમાં રહેતાં વિચરતી જાતીમાંના બજાણીયા અને વાંસફોડા સમુદાયના વ્યક્તિઓને શ્રમ યોગી કાર્ડ – U win card મળે અએ માટેની અરજી કરવાં સંદર્ભે કેમ્પનું આયોજન કર્યું. જેમાં ૨૦૦ વ્યક્તિઓએ U win card માટે અરજી કરી.

કેમ્પમાં અરજી કરવામાં vssmના કાર્યકર મોહનભાઈને બજાણીયા સમુદાયના યુવાનો અને એમાં પણ બંધવડ ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં સોમાભાઈ બજાણીયાએ વિશેષ મદદ કરી. સોમભાઈ હોસ્ટેલમાં ભણતાં બાળકોને રોજ સાંજે બે કલાક ભણાવે અને એ સિવાય પણ હોસ્ટેલ મનેજમેન્ટમાં સદાય મોખરે રહી મદદ કરે. આવા યુવાનો વિચરતા સમુદાય માટે આશાનું કિરણ છે અને યુવાનોના કારણે જ ૨૦૦ વ્યક્તિની અરજી કરવામાં vssmને સફળતા મળી.

કેમ્પમાં હારીજ તાલુકાના કુરેજા ગામમાં રહેતાં મતદારકાર્ડ વિહોણા ૧૦ વાંસફોડા વ્યક્તિ પણ આવ્યાં. આ વ્યક્તિઓને મતદાર કાર્ડ મળે એ માટેની અરજી પણ કેમ્પમાં કરવામાં આવી.

ફોટોમાં U win card માટે તૈયાર અરજી કરી રહેલાં કાર્યકરો અને તૈયાર થયેલી અરજી

Monday, February 01, 2016

VSSM enables nomadic families acquire U-Win Cards…

The nomadic families with their U Win cards...

18 Meer and Gadaliya nomadic families staying in Banaskantha’s Diyodar recently acquired their U Win cards. These cards are issued to labourers from unorganised sectors. VSSM had been making focused efforts in this direction from  quite some time. They had made sure all the forms were duly filled and queries answered appropriately..

The presence and involvement of VSSM has helped thousands of families acquire the citizenry documents they are entitled to, the relatives of such families staying in regions and states where VSSM does not have presence are asking VSSM to come to their support. Its an overwhelming need and as an organisation we have our limitations . We cannot be present everywhere. But VSSM is constantly trying  to influence the policy makers, government officials and authorities to be empathetic and  sensitive towards the special needs of nomadic communities and ease such processes for them.

vssmની મદદથી વિચરતા પરિવારોને મળ્યાં U WIn કાર્ડ..
બનાસકાંઠાના દિયોદરમાં રહેતાં વિચરતાં પરિવારોમાંના મીર અને ગાડલિયા પરિવારોને શ્રમ યોગી કાર્ડ – અસંગઠીત ક્ષ્રેત્રમાં કામ કામદારોને આપવામાં આવતું U Win કાર્ડ મળે એ માટે vssm ના કાર્યકરો દ્વારા પ્રયત્નો થઇ રહ્યા છે. કાર્યકરો દ્વારા આ અંગેના ફોર્મ ભરવાનું થઇ રહ્યું છે. તાજેતરમાં vssmના કાર્યકર નારણ દ્વારા ભરવામાં આવેલા ફોર્મમાંથી ૧૮ પરિવારોને U Win કાર્ડ મળ્યાં જે ફોટોમાં જોઈ શકાય છે.

The nomadic families with their U Win cards...

vssm હોવાના કારણે આ પરિવારો માટે સરકારી દસ્તાવેજો મેળવવાનું પ્રમાણમાં ઘણું સરળ થઇ રહ્યું છે જેનો આ પરિવારો અને vssm ને આનંદ છે તો સાથે સાથે આ પરિવારોના સગાં-વહાલાં કે જેઓ ગુજરાતના બીજા વિસ્તારોમાં રહે છે અને એમની પાસે બહુ બધા આધારો નથી ત્યાં પણ vssm કામ કરે એવી ઇચ્છા આ પરિવારો રાખી રહ્યા છે. vssm તરીકે અમને આ પરિવારો સાથે બધે જ ઉભાં રહેવું ગમે પણ અમારી મર્યાદાના કારણે આ થતું નથી જેનો અફસોસ છે. સાથે સાથે vssm વગર પણ આ પરિવારોના કામો સારી રીતે થાય, અધિકારી જ એમને સામેથી મદદ કરે એવું થાય એવી ઈચ્છા રાખીએ છીએ.
ફોટોમાં vssmની મદદથી મળેલાં શ્રમયોગી કાર્ડ સાથે મીર અને ગાડલિયા પરિવારો.
VSSM enables nomadic families acquire U-Win Cards…

18 Meer and Gadaliya nomadic families staying in Banaskantha’s Diyodar recently acquired their U Win cards. These cards are issued to labourers from unorganised sectors. VSSM had been making focused efforts in this direction from  quite some time. They had made sure all the forms were duly filled and queries answered appropriately..

The presence and involvement of VSSM has helped thousands of families acquire the citizenry documents they are entitled to, the relatives of such families staying in regions and states where VSSM does not have presence are asking VSSM to come to their support. Its an overwhelming need and as an organisation we have our limitations . We cannot be present everywhere. But VSSM is constantly trying  to influence the policy makers, government officials and authorities to be empathetic and  sensitive towards the special needs of nomadic communities and ease such processes for them. 

In the picture..the families with their U Win cards...