Tuesday, June 22, 2021

VSSM will be planting and raising 3000 trees in Dama with support from GACL...

G
Mittal Patel with Govakaka and other villagers

‘You did it, that too in such a short period!!”  Dhedhal’s Govakaka tells us.

VSSM and Dhedhal village share an old friendship. The proactiveness of Sarpanch Bharatbhai enabled us to deepen a lake, plant and raise 3000 trees around the village cemetery. Govakaka had asked us to deepen the lakes of  Dhedhal and Dama villages. VSSM accomplished these tasks with the support of Jewelex Foundation. A jubilant Govakaka dropped in to meet us while we were at the village to monitor the accomplished tasks. 

The community lake at the Dama village has turned into a shallow pit, to be visible only on the village map. As it has happened with all villages, as we began exploring groundwater the value of lakes diminished over the decades. How long can the groundwaters feed our greed? The waters depleted to as low as 1100 feet, there were no systems to recharge the groundwater while there were encroachments into the lake. Ultimately, the villagers worked together to remove the encroachments and we deepened the lake. The lake was linked with the Narmada pipeline hence, we expect the groundwater levels to rise in the coming few years.

Once we had planned for water we moved to tree plantation. Amratbhai from the village assured all possible support to make space to enable us to carry out the plantation drive. We will be planting and raising 3000 trees in Dama with support from GACL. Amratbhai, Dama’s Sarpanch and all friends are committed to supporting the environmental conservation efforts.

We hope other villages too rise to the occasion and support environmental conservation efforts in their respective villages.

#MittalPatel #vssm Astha Suthar #GACL

ઢેઢાલના ગોવાકાકાએ કહ્યું, 'તમે કરી બતાવ્યું એય ટૂંકા સમયમાં જ..'

#ઢેઢાલ સાથે નાતો થોડો જૂનો. ત્યાં અમે તળાવ ગાળેલું ને ગામના સ્મશાનમાં ને સ્મશાન બહાર O2h ની મદદથી 3000થી વધુ વૃક્ષો ઉછેર્યા. સરપંચ ભરતભાઈએ એ માટે ખુબ મદદ કરી. 

ઢેઢાલ અને દામાની સીમનું તળાવ ગાળવા ગોવાકાકાએ અમને કહ્યું. ને અમે એ કાર્ય જવેલેક્ષ ફાઉન્ડેશનની મદદથી પૂર્ણ કર્યું. એટલે હરખે ગોવાકાકાએ તળાવ જોવા ગઈ એ વેળા આ કહ્યું. 

દામાનું સીમ તળાવ ચોપડે ખરુ પણ ધીમે ધીમે એ ખાબોચિયા જેવું થઈ ગયેલું. મૂળ બોરવેલથી સિંચાઈ શરૃ થતા તળાવોનું મહાત્મય ઘટ્યું.. પણ બોરવેલેય ક્યાં સુધી પાણી આપ્યા કરે.. આખરે તળ પહોંચ્યા 1100 ફૂટથી વધુ ઊંડા તળ સતત રીચાર્જ થવા જોઈએ.. પણ એ ન થયું અને તળાવમાં દબાણ થયું. 

આખરે ગામના સૌએ મળીને દબાણ ખાલી કરાવ્યું ને તળાવ ગળાયું. નર્મદાની પાઈપલાઈન સાથે તળાવ લીંક એટલે આગળના ત્રણ ચાર વર્ષમાં આ વિસ્તારમાં જબરજસ્ત ફરક પડવાનો એ નક્કી...

પાણીનું આયોજન તો થયું હવે વાત હતી વૃક્ષ ઉછેરની..ગામના અમરતભાઈએ પંચાયતની જમીનમાં વૃક્ષો ઉછેરવા શક્ય તમામ મદદની ખાત્રી આપી. દામામાં આ વર્ષે GACLની મદદથી 3000 થી વધુ વૃક્ષો ઉછેરીશું. અમરતભાઈ, દામાના સરપંચ ને અન્ય મિત્રો વૃક્ષ ઉછેર માટે શક્ય તમામ સહયોગ કરવા કટીબદ્ધ..

આશા રાખીએ દરેક ગામ પાણી અને પ્રર્યાવરણની ચિંતા સેવે અને જાગે...

#MittalPatel #vssm Astha Suthar #GACL



Tree Plantation site

Mittal Patel visits the Dama village to monitor the
 accomplished tasks. 

Water Management site