Showing posts with label Kutch. Show all posts
Showing posts with label Kutch. Show all posts

Tuesday, October 07, 2025

Mittal Patel visits Kuno as a member of Cheetah Project Steering Committee...

Mittal Patel with the commitee members and other forest officers

Leopards (Cheetahs) became extinct in India about 70 years ago. The effort to reintroduce them in India is now showing success. As a member of the Cheetah Steering Committee appointed by the Government of India, I have closely observed the hard work put in by forest department officers and the government for this cause.

Currently, the leopard population has reached 29, out of which 17 were born in India…

It is an honor to be a part of this project.

Thanks to Honorable Narendra Modi and Honorable Bhupendra Yadav ji.

The engagement of communities living around Kuno—especially the Sahariya, Gurjar, and other communities—is also increasing in this project. Just as we have lion friends in Gir, here we have leopard friends working alongside us.

Leopards are wonderful animals; they never harm humans and can be considered somewhat shy creatures.

In the near future, leopards will also arrive in the Banni area of Kutch…

Now, all eyes are on Kuno…

ભારતમાં ચિત્તા ૭૦ વર્ષ પહેલા લુપ્ત થયા. આ ચિત્તાને ફરી ભારતમાં વસાવવાનો પ્રયાસ સફળ થઈ રહ્યો છે. ભારત સરકાર દ્વારા ચિત્તા માટે નિમાયેલી ચિત્તા સ્ટિયરિંગ કમિટીના સદસ્ય હોવાના નાતે વન વિભાગના અધિકારીઓની, સરકારની આ કામ માટે મહેનત નજીકથી જોઈ. 

હવે ચિત્તાની સંખ્યા ૨૯ થઈ અને એમાં પણ ભારતમાં જન્મેલા ૧૭…

આ પ્રોજેક્ટનો હિસ્સો હોવાનું ગૌરવ.

આભાર માનનીય નરેન્દ્રભાઈ મોદી અને માનનીય ભુપેન્દ્ર યાદવજીનો.

આ પ્રોજેક્ટમાં કુનો આસપાસમાં રહેનાર સમુદાય ખાસ કરીને સહેરીયા, ગુર્જર અને અન્ય સમુદાયોનું એંગેજમેન્ટ આમાં વધે એ જોવાનું પણ થઈ રહ્યું છે. આપણે ત્યાં ગીરમાં સિંહ મિત્ર છે એ રીતે ચિત્તા મિત્ર પણ અહીંયા કાર્યરત..

ચિત્તો મજાનું પ્રાણી માણસને ક્યારેય નુકશાન ન પહોચાડે અને આમ થોડું ભીરુ કહી શકાય એવું જાનવર.

આવનારા થોડા વખતમાં આપણા કચ્છના બન્નીમાં પણ ચિત્તા નું આગમન થશે…

પણ જોવા જેવું છે કુનો..

#kuno #MittalPatel 

Kuno Forest

Cheetah in Kuno Forest

Kuno Forest


Wednesday, January 01, 2025

Mittal Patel meets Our Chief Minister Shri Bhupendra Patel...

Mittal Patel with Shri Bhupendra Patel

"Our Chief Minister, Shri Bhupendra Bhai Patel. Personally, I have great respect for him.

In our work with the underprivileged, we have always received his support. With his help, we have been successful in providing citizenship rights to many families from wandering communities in recent times.

One of his favorite things is that he listens to our complaints, then instructs the concerned officials to resolve the issue, and if necessary, follows up as well...

Such a Chief Minister—everyone refers to him as ‘Dada’—I had the opportunity to meet him in the white Rann of Kutch. In fact, he had invited us. We present the work we do through social media to a broader audience. The discussion on the positive use of social media happened when we met him.

Meeting certain individuals always leaves one content. Our Chief Minister is one of them; meeting him fills my heart with joy...

આપણા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ. વ્યક્તિ રીતે મને એમના માટે ખૂબ માન. 

વંચિતો સાથેનું અમારુ કામ એમાં એમનો સહયોહ હંમેશા સાંપડ્યો. એમની મદદથી પાછલા કેટલાક વખતમાં વિચરતી જાતિના અનેક પરિવારોને નાગરિક અધિકારો અપાવવામાં અમે સફળ રહ્યા. 

અમને એમની ગમતી વાત - એ અમારી ફરિયાદ સાંભળે ને પછી જે તે અધિકારીને ફરિયાદ નિવારણ માટે સૂચના આપે ને જરૃર પડે પાછુ ફોલોઅપ પણ લે...

આવા મુખ્યમંત્રી- સૌ એમને દાદા પણ કહે એમને મળવાનું કચ્છના સફેદ રણમાં થયું. આમ તો એમણે જ નિમંત્રણ આપેલું. અમે જે કાર્ય કરીએ એ કાર્ય સોશિયલ મિડીયા થકી બૃહદ સમાજ સામે મુકીએ.. સોશિયલ મિડીયાનો હકારાત્મક ઉપયોગની વાત એમને મળ્યા તે વખતે થઈ...

કેટલાક વ્યક્તિઓને મળીને હંમેશા રાજી થવાય. આપણા મુખ્યમંત્રી એમાંના એક જેમને મળીને મન રાજી રાજી... 

#VSSM #MittalPatel #Dhordo #kutchh 

@cmogujarat

Mittal Patel was invited by Shri Bhupendra Patel in the white 
Rann of Kutch

Shri Bhupendra Patel discusses the positive use of social
media with all