Friday, March 15, 2019

VSSM's growing affair with Banaskantha...

Mittal Patel with the people of Banaskantha
VSSM’s  work has spanned across numerous  regions of Gujarat,  but the region of  Banaskantha is growing up on us. So much so that we  have begun dreaming about it differently… some of our dreams are….

The ground water table of Banaskatha rises to what it was and to achieve this deepen and desilt the village lakes in partnership of the rural communities…
Plant and raise as many trees possible to change the face of otherwise dry and patchy looking regions, trees will help bring rains too…
Concentrate our efforts to ensure  that the marginalised  families of this district obtain a decent roof over their head..

These are the dreams we have for Banaskantha. Dreams that can only be realised when the people of the region own them up and come together to work for it. As a result of our ongoing work in the region we have been working with the youth of Tharad. It was during one of the interactions that we shared our dreams with them. If there is a will and desire to bring in a change, it is not a difficult dream to realise for the youth in this region. The young man we met have showed their willingness,  what we await is how they act upon it. 

The current condition of Banaskantha is itself a wakeup call, it is time we put our class, caste and political differences aside and begin working towards a greener and flourishing Banaskantha. We need to organise ourselves, begin holding regular meeting and gear up before the onset of monsoon.

We call upon the youth of Banaskantha to think  ahead and move forward, the time is now…

It is the attitude that matters the most….

બનાસકાંઠા સાથે એક જુદો નાતો બંધાઈ ગયો છે.
આમ તો કામ ઘણા જિલ્લાઓમાં કરીએ પણ બનાસકાંઠાને લઈને થોડા વિશેષ સ્વપ્નો જોવા માંડ્યા છીએ. આ સપનાંઓમાંનું

પહેલું - ભૂગર્ભજળના તળ ઊંચા લાવવા અને એ માટે ગામે ગામ ગામલોકોની સહભાગીતાથી તળાવો ગાળવા 
બીજું - વૃક્ષ વાવો વરસાદ લાવો.. બનાસકાંઠાેનો ઘણો ભાગ સૂકો એટલે વરસાદ માટે વૃક્ષોનું અનાજની જેમ વાવેતર કરવું
ત્રીજું - ગામોમાં રહેતા તમામ વંચિતોને માથુ ઢાંકવા પોતાની છત મળે એ માટે કોશીશ કરવી.

આ ત્રણ સપનાઓ ગામના દરેક સજ્જ થાય તો જ શક્ય. અમે એ દિશામાં કામ કરવાનું શરૃ કર્યું.
બનાસકાંઠાના થરાદ વિસ્તારના કેટલાક યુવાનો સાથે કામના કારણે પરિચય થયો. જોયેલા સપનાઓ અંગે એમની સાથે વાત થઈ. 
આ અને એમના જેવા દરેક ગામના યુવાનો તથા જેમને પોતાના ગામને હરિયાળુ બનાવવાની જીજીવિષા છે એવા તમામ સજ્જ થાય તો આ કામ અઘરુ નથી..આ યુવાનોએ તો તૈયારી દર્શાવી છે... હવે તેમની તૈયારી જોવાની છે...

નાત જાત, રાજકારણ ભૂલીને સૌ એક સાથે બેસવા તૈયાર થાય તો આ બધુ શક્ય નહીં તો...

સમય થઈ ગયો છે જાગવાનો...
બનાસકાંઠા તૈયાર થાય તો આ શક્ય... વિચારી દરેક તાલુકે બેઠકો કરવાનું આયોજન થાય તો ઘણું સુંદર કામ આ ચોમાસું બેસતા કરી શકાય. બેઠકો માટે વિચારીને આયોજન કરવા સૌને આહવાન...

#MittalPatel #VSSM #Village #Banaskantha

No comments:

Post a Comment