ડીસા તાલુકાના ખૂબ સવેદનશીલ મામલતદાર શ્રી
ગીલવા એ વિચરતી જાતીમાંના સરણીયા જેઓ છરી ચ્પ્પાને ધાર- કાઢીને પોતાનું ગુજરાન
ચલાવે છે એવા ૨૨ પરિવારોને તા.૧૮ સપ્ટેમ્બર ૨૦૧૩ના
રોજ BPL રેશનકાર્ડ આપ્યા.
વિચરતા સમુદાયના કલાકારોને એક મંચ પર લાવવામાં
મદદરૂપ થતા આદરણીય શ્રી લાલભાઈ રાંભિયાએ કાર્ડનું વિતરણ કર્યું.
આ પરિવારોની સ્થિતિ સમજી એમને મદદરૂપ થઇ રહેલા
મામલતદાર શ્રી ગીલવાનો vssm અને સરાણીયા પરિવારો આ ક્ષણે આભાર વ્યક્ત કરીએ છીએ.
The Mamlatdar of Deesa shri gilva gave away BPL ration cards to 22 saraniyaa families..
No comments:
Post a Comment