Thursday, July 14, 2022

Our pranams to the Vriksha Mandali of Maandla village for diligently fulfilling their responsibilities...

Mittal Patel with the Vriksh Mandali of the Maandla village

Almost a year ago, Vishnubhai sent us an invite to help them raise trees at the crematorium of their village Maandala.

And they also agreed to VSSM’s pre-conditions of fencing the site and making arrangements for water during and after the plantation. What more could we ask for? So after a Vriksha Pujan ceremony, we began plantation at the  Mandala crematorium.

I had the opportunity to visit the Mandala crematorium to see the growth of the trees we planted a year ago. And we were happy with the progress the trees were making. VSSM appoints a Vrikhsa Mitra at each site; it is the Vriksh Mitra’s responsibility to nurture and protect each of these trees. VSSM also pays remuneration to each of these appointees.

However, the significant responsibility also falls on the Vrikrsha Mandali, the individuals who invite us to the village for the tree plantation. They ensure that the promises are kept, and the trees are raised well—our pranams to the Vriksha Mandali of Maandla village for diligently fulfilling their responsibilities.

The newly elected Sarpanch is equally sensitive; he has offered to provide land that can grow another 5000 to 7000 trees and fulfil all the raising requirements.

Our lessons with the tree plantation drive have given us an understanding that if each village works with a five-year plan to raise at least 20,000 to 25,000 trees, the mother earth will once again remain draped in a green cloak.

We hope for other villages to become as aware as Maandala village.

માંડલા ગામની સ્મશાનભૂમીમાં વૃક્ષો ઉછેરવાનું કહેણ એક વર્ષ પહેલાં વિષ્ણુભાઈ તરફથી આવ્યું.

અમારી શરત ગામની ભાગીદારીની. જેમાં પાણીની વ્યવસ્થા તેમજ તારની વાડ ગામ કરી આપે તે. 

બનાસકાંઠાના માંડલા ગામે આ મંજૂર હોવાનું કહ્યું. બસ પછી તો શું અમને તો ભાવતુ'તુને વૈદે કીધા જેવું.અમે વૃક્ષપૂજન કાર્યક્રમ કરીને સ્મશાનમાં વૃક્ષો રોપ્યા. લગભગ વર્ષ પછી વાવેલા વૃક્ષો કેવા ઉછર્યા એ જોવા જવાનું થયું ને સ્મશાન જોઈને રાજી થવાયું. 

અમે વાવેલા વૃક્ષો ઉછેરવા એની કાળજી કરવા અમે દરેક જગ્યાએ વૃક્ષમિત્ર મુકીએ જેને અમે પગાર ચુકવીએ. પણ વૃક્ષમિત્ર કરતા વધારે જવાબદારી ગામની વૃક્ષમંડળીની કે જેમણે અમને એમના ગામમાં વૃક્ષો વાવી ઉછેરવા આમંત્રણ આપ્યું હોય..

માંડલાની વૃક્ષમંડળીને પ્રણામ કરવા ઘટે. એમણે વૃક્ષોની  સરસ માવજત કરી.

મે વાવેલો પીપળો પણ સરસ ઉછર્યો છે જે ફોટોમાં જોઈ શકાય છે.

ગામમાં નવા ચૂંટાયેલા સરપંચ પણ ખુબ સરસ.. એમણે ને વિષ્ણુભાઈ જેવા વૃક્ષમંડળીના અન્ય સભ્યોએ બીજી 5000 થી 7000 વૃક્ષો વાવી શકાય તેવી જગ્યા અમને આપવાનું કહ્યું. જ્યાં શરત પ્રમાણેની સગવડ એ કરી આપશે.

દરેક ગામ પાંચ વર્ષનો લક્ષાંક પોતાના ગામમાં ગ્રીનકવર એટલે કે ઓછામાં ઓછા 20,000 થી 25,000 વૃક્ષો વાવી ઉછરવાનો રાખે તો આખી ધરતી લીલી થઈ જાય...

માંડલા ગામની જેમ અન્ય ગામો જાગે એમ ઈચ્છીએ... 

#MittalPatel #vssm



Maandala tree plantation site

Mittal Patel visits Mandala crematorium to see the
growth of the trees we planted a year ago

Pipal tree planted by Mittal Patel in
Maandala crematorium last year
is also raised well


No comments:

Post a Comment