Sunday, April 26, 2020

We are extremely proud of the VSSM team who works at the frontline during these challenging times...

In the first phase of lockdown, VSSM did not immerse itself in the task of providing ration kit to the needy families. Whenever we received complaints about lack of food, the families were connected to the government’s efforts or other charity organisations working in the region. 

 Some nomadic families did inquire why VSSM wasn’t helping. “I hope everything is ok and there are no challenges with VSSM?” Rajkot’s Tejabapa Bawari had inquired with Kanubhai. 

 “VSSM will provide you food when there is no one come to feed you. As of now make do of whatever help you get from outside!!”

 The need for food increased once the second phase of the lockdown came into force. At many places, the families were given food packets but the families are not used to eating khichri or puri on a daily basis. They couldn’t eat it every day.  

 After the second phase of lockdown was announced we started distributing the ration kits. “I was confident that you will come for us, you will be with us until the end,” Tejabapa had told Kanubhai when he brought them ration kits. 

 “It is your faith in us that strengthens us, motivates us to keep going!” Kanubhai had replied. 

The nomadic families of Morbi and Rajkot received rationkits
 The financial assistance from the National Federation of Insurance Field Workers of India -NFIFWI has also enabled us to provide kits to 269 needy families of Rajkot and Morbi. 

I have shared a video clip by Kanubhai to help you understand their dedication and hard work. 

The nomadic families of Morbi and Rajkot received rationkits
Kanubhai and Jeevabhai loaded more than 1000 ration kit in the tempo as help is hard to come by. Salute to you two. 

The nomadic families of Morbi and Rajkot received rationkits
The support from NFIFWI and Jewelex Foundation has also helped us reach 133 families in some villages of Kheda. VSSM’s Rajnibhai reached these families. VSSM has recently started working in Kheda, we still have to develop our relationship with the local administration and government officials. Rajnibhai had to really navigate through a complex web to get a special permit pass to commute during the lockdown. Deputy Collector Shri Ramesh Merja helped us access the pass that made it possible for Rajnibhai to reach the families in distress. 



The nomadic families of Morbi and Rajkot received rationkits
 We are extremely proud of the VSSM team who works at the frontline during these challenging times. It is a challenging task they are involved in right now. Even a simple list of families provided with the ration kits that Chayaben prepares and sends to Ahmedabad office everything seems challenging. 

The nomadic families of Morbi and Rajkot received rationkits
We are grateful to the members of NFIFWI for their contribution. Their support has helped us provide ration to 1000 families. 

લોકડાઉનના પહેલાં ફેઝમાં અમે રાશન આપવાનું કે લોકોને જમાડવાનું કશુંયે કર્યું નહીં. અમને જમવાનું નથીની ફરિયાદો જ્યાંથી મળતી તેમને અમે સરકાર કે વિવિધ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડવાનું કર્યું.

The nomadic families of Morbi and Rajkot received rationkits
આ દરમ્યાન અમારા કેટલાક પરિવારોને VSSM કેમ મદદ નથી કરતું તેવા પ્રશ્નો થયા.

રાજકોટના તેજાબાપા બાવરીએ તો અમારા કાર્યકર કનુભાઈને કહ્યું પણ ખરુ, 'કાંઈ તકલીફ તો નથી ને?'

કનુભાઈએ કહ્યું, 'જ્યારે તમને ખાવાનું આપવાવાળુ કોઈ નહીં હોય ત્યારે અમે આપીશું. હાલ જે છે એમાં ચલાવો..'

The nomadic families of Morbi and Rajkot received rationkits
લોકડાઉનની અવધી લંબાઈ અને રાશનની જરૃરિયાત વધી. કોઈક જગ્યાએ કોઈ રાંધેલું આપી જતા પણ એ અમારા આ પરિવારોને બહુ ભાવ્યું નહીં. મૂળ તો ખીચડી કે પુરી એ એમનો ખોરાક નહીં વળી રોજ આ બધું કેટલું ભાવે?

The nomadic families of Morbi and Rajkot received rationkits
અમે રાશનકીટ આપવાનું શરૃ કર્યું. તેજાબાપા પાસે કનુભાઈ રાશનકીટ લઈને પહોંચ્યા તો એમણે કહ્યું, 'મને અંદરથી વિસવા હતો કે તમે આખર હુદી અમારી પડખે રહેશો..'

કનુભાઈએ કહ્યું, 'તમારી અંદરની એ શ્રદ્ધા જ અમને કાર્ય કરવાની પ્રેરણા આપે છે..'

The nomadic families of Morbi and Rajkot received rationkits
રાજકોટ અને મોરબીમાં રહેતા 269 જરૃરિયાત મંદ પરિવારોને અમે નેશનલ ફેડરેશન ઓફ ઈન્સ્યુરન્સ ફિલ્ડ વર્કર્સ ઓફ ઇન્ડિયા ( NFIFWI ) ના આર્થિક સહયોગથી રાશનકીટ આપી..

કાર્યકરો પણ કેવા સંનિષ્ઠ છે. કનુભાઈનો એક વિડીયો મે પોસ્ટમાં મુક્યો છે.

રાશનની દુકાનમાંથી આટલી વજનવાળી રાશનકીટો હાથેથી ઉપાડીને તેમણે અને જીવાભાઈએ જાતે ટેમ્પામાં ભરી છે. લગભગ 1000 કરતા વધુ કીટો આ રીતે ઉપાડીને ભરી હશે.. તમને બેયને સલામ..
The nomadic families of Morbi and Rajkot received rationkits

નેશનલ ફેડરેશન ઓફ ઈન્સ્યુરન્સ ફિલ્ડ વર્કર્સ ઓફ ઇન્ડિયા ( NFIFWI ) અને જવેલેક્ષ ફાઉન્ડેશનની મદદથી ખેડાના કેટલાક ગામોમાં પણ 133 રાશનકીટનું વિતરણ કાર્યકર રજનીભાઈ દ્વારા કરવામાં આવ્યું.

ખેડામાં VSSM એ હમણાંથી કાર્ય શરૃ કર્યું છે. તંત્ર સાથે બહુ ઘરોબો રજનીભાઈને કેળવાયો નથી. છતાં તકલીફમાં આવી પડેલા આપણા માસણો સુધી રાશન પહોંચે એ માટે પાસ મેળવવા એ ખુબ મથ્યા.

ડેપ્યુ. કલેક્ટર શ્રી રમેશ મેરજા સાહેબની મદદથી પાસ મળ્યો ને એમણે જરૃરિયાતવાળા પરિવારને રાશન પહોંચાડ્યું.

VSSM ટીમના દરેક કાર્યકર યોદ્ધા જેવા છે. કનુભાઈની પાછળ છાયાબહેનની યાદી બનાવવાથી લઈને ઓફીસ પહોંચાડવાની સખત મહેનત...

The nomadic families of Rajkot
and morbi received rationkits
કાર્યકરોની આવી ટીમ અમારી પાસે છે એનું ગૌરવ છે..

મદદ કરનાર ફેડરેશન સાથે સંકળાયેલા સૌ સ્નેહીજનોનો હૃદયપૂર્વક આભાર. આપની મદદ અમે 1000 પરિવારોને રાશન પહોંચાડી શક્યા...

જવેલેક્ષ ફાઉન્ડેશનની મદદ તો અવીરત છે.. આપ સૌ મદદ કર્તાઓને પ્રણામ

અહીં રાજકોટ ,મોરબી અને ખેડામાં રાશન કીટ મેળવનાર પરિવારની લિસ્ટ મૂકી છે. 









-- 
The nomadic families of Morbi and Rajkot received rationkits

The nomadic families of Morbi and Rajkot received rationkits
The nomadic families of Morbi and Rajkot received rationkits
Report of the ration kit distribution

















The name of head of the
families who received
ration kits

The name of head of the
families who received
ration kits

The name of head of the
families who received
ration kits

  The name of head of the
families who received
ration kits

The name of head of the
families who received
ration kits

The name of head of the families
who received ration kits 

The name of head of the families
who received ration kits

The name of head of the families
who received ration kits

The name of head of the families who
received ration kits

The name of head of the families who
received ration kits

No comments:

Post a Comment