Monday, February 04, 2019

Our Gratitude and Respect...

Shri Bhupendra Yadav, former state BJP
in-charge
Shri Bhupendra Yadav, former state BJP in-charge and Shri Bhagwanbhai Panchal whom we all call Kaka, former President of Gujarat Bakshi Panch Morcha have always been part of our discussions regarding expected interventions and planning by the government with regards to the challenges the nomadic and de-notified communities encounter on daily basis. Both of them are well wishing elders who are extremely concerned about the issues of these communities. They  helped sensitize the Gujarat administration, as a result of their involvement and that of Shri Ishwarbhai Parmar, Minister of Social Justice and Empowerment many concrete outcomes have been possible.  


Infact, Bhupendraji and Bhagwankaka even went ahead and knocked the doors of Delhi administration to bring forth the plight of these communities. As a result, this year’s budget has found special provisions for our nomadic communities.


Shri Bhagwanbhai  Panchal former president of
Gujarat Bakshi Panch Morcha
We deeply respect and honour your involvement in our journey, your persistent efforts are the reason that the Parliament has made some decisive plans and announcements. It is you who talked about our challenges to our Prime Minister. We are deeply grateful for all the difference you have made. Yes, a lot needs to be done however, with your presence we are sure that too shall happen.  

Our gratitude and respect!!

વિચરતી વિમુક્ત જાતિઓની મુશ્કેલી સરકાર સમજે અને નક્કર આયોજન આ પરિવારો માટે કરે એ માટે ભાજપના ગુજરાતના પ્રભારી રહી ચૂકેલા આદરણીય શ્રી ભૂપેન્દ્ર યાદવ અને બક્ષી પંચ મોરચો ગુજરાતના ભૂતપૂર્વ પ્રમુખ આદરણીય શ્રી ભગવાનભાઈ પંચાલ જેમને અમે કાકા કહીએ એમની સામે સતત વાતો થયા કરે.

આ બંને સ્વજનોએ આ સમુદાયની સ્વજનની જેમ ચિંતા કરી. ગુજરાતમાં તો એમણે વહીવટી તંત્ર ને સરસ રીતે કામે લગાડ્યું. 
Shri Ishwarbhai Parmar Minister of Social
Justice and Empowerment
કેટલાક નક્કર કહી શકાય તેવા કામો પણ આ બંને તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આદરણીય શ્રી ઈશ્વરભાઈ પરમારની મદદથી થઈ શક્યા.

ભુપેન્દ્રજી અને ભગવાનકાકાએ તો દિલ્હીના દરવાજે પણ આ સમુદાયની વિટંબણાની વાત કરી. 
જેના લીધે આ બજેટમાં આ સમુદાયની વાત મુકાવવામાં નિમિત્ત બનવાનું થયું.

આપ સૌ અમારા માટે આદરણીય અને સન્માનનીય. 
તમે સાથે રહ્યા ને આ સમુદાયો માટે સંસંદમાં નક્કર આયોજન કરવા સબબ વાત થઈ. 
આપે અમારી લાગણી વડાપ્રધાન સુધી પહોંચાડી...
હૃદયપૂર્વક અમે સૌ આપના આભારી છીએ...

હજુ ઘણું કરવાનું બાકી છે પણ આપ જેવા પ્રિયજનો સાથે હશે તો બાકીનુંયે બધુ થવાનું એ નક્કી...
આપ પ્રત્યે આદરભાવ...

No comments:

Post a Comment