Friday, August 24, 2018

Salute to Patan Collector for his Empathy and Compassion

The collector present at the ration card distribution in the settlement in Patan
What happens when the Collector starts going to the houses of the deprived?

In my opinion that actual seeing and understanding can happen on it own. Compassion and sensitivity are given to everyone by nature. But somewhere there is dust on it so, the picture becomes blurred and the opportunity to be the reason for good deeds can’t be achieved however achievable it is. 

Anand Patel- Collector of Patan is a very sensitive person. When we told him about the details of the cancellation of the plot to the  Saraniya families living in Chanasma, he came to the settlement and gave the possession letters. When he saw the plight of these people, he emphasised that they can come to his office if there is any problem. Saraniya families thought, “how wonderful this officer is!”

   
The Patan Collector giving Ration Card to a residence of Harij Settement
Fulvadi families of Harij are daily wage labourers. When they don’t get the work, they beg. They did not have the ration card which can avail grains to them. We requested for the same and District Supply Officer Shri Geetaben came along in the settlement and gave the cards to the needy people. 

Newspaper cutting about the ration card distribution in Harij
We rarely call any office ‘saheb' but we feel like calling you ‘saheb’. Thank you Saheb and salute!

How can we forget our workers Mohanbhai and Naran? We are happy that you are amidst nomadic communities… 

ગુજરાતીમાં અનુવાદ

કલેક્ટર વંચિતોના દ્વારે પહોંચવાનું શરૃ કરે તો શું થાય?

મારા મતે પેલું પ્રત્યક્ષ જોવાનું ને સમજવાનું આપો આપ થઈ જાય. કરુણા ને સંવેદના તો દરેક વ્યક્તિમાં કુદરતે ભરી છે પણ ક્યાંક એના ઉપર ધુળ ચડી ગઈ હોય ને એના કારણે ચિત્ર સ્પષ્ટ દેખાવું જોઈએ એ દેખાય નહીં ને સારા કાર્યોમાં નિમિત્ત બનવાની તક નજર સામે હોય છતાંય હાથમાં સરકી જાય. આનંદ પટેલ પાટણ કલેક્ટર ખુબ સંવેદનશીલ. ચાણસ્મામાં રહેતાસરાણિયા પરિવારોને ફાળવાયેલી જગ્યા કોઈક કારણોસર રદ થઈ કલેક્ટર શ્રીને આ વિગતો જણાવીને તેઓ વસાહતમાં આવ્યા ને નવી જગ્યાની સનદો એમણે આપી અને આ પરિવારો જે હાલતમાં રહે છે એ નજરે જોયું સાથે કાંઈ પણ તકલીફ હોય તો કચેરીએ આવવા પણ ભાર પૂર્વક કહ્યું.સાહેબ આવા સરસ હોય બેન એવું સરાણિયા પરિવારોને થયું.

હારીજના ફુલવાદી પરિવારો મજુરી કરે ને કામ ના મળે ત્યારે ભીક્ષાવૃતિ કરે તેમની પાસે અનાજ મળે એવું રેશનકાર્ડ નહોતું. અમે વિનંતી કરીને જુઓ કલેક્ટર પોતે વસાહતમાં જીલ્લા પુરવઠા અધિકારી શ્રી ગીતાબહેન સાથે આવ્યા ને જરૃરિયાતવાળા પરિવારોને કાર્ડ આપ્યા. 

Collector Patan addressing the people of the settlement in Harij
બહુ ઓછા લોકોને આમ સાહેબ કહેવાનું મન થાય પણ તમને કહીએ છીએ. આભાર સાહેબ ને સાથે સલામ
અમારા કાર્યકર મોહનભાઈ ને નારણને તો કેમ ભુલાય એ તો દિવસ રાત સમુદાયની વચમાં વિચરનારા સાથે છો એનો રાજીપો...


















No comments:

Post a Comment