Thursday, April 07, 2022

We appeal to you to join our mission or undertake independent efforts to conserve every drop of water...


Mittal Patel visits Madal WaterManagement site

“The community lake of our village receives enough rainwater, but the lake is very shallow and cannot hold the water it receives. If we deepen the lake, it will be able to serve its purpose. The community has wanted to deepen the lake for a long time; who would do it was the question that bothered us. Our desire was true; God answered our prayers and sent you all to help us deepen the lakes.” The Lakhani block’s Madal village community is wise enough to understand the gravity of the situation and work towards water conservation. VSSM is working with the local community to deepen the village lake.

VSSM covers the JCB cost while the community takes up the responsibility of lifting the excavated soil. If each village leadership comes forward, we would be able to deepen many lakes and make them fit to hold water through the year.

Water and trees are remembered the most when we are struck by the scorching summer sun, but our efforts to conserve these two have always remained deficient.

We plant and raise trees and also build water temples/deepen the village lakes. It is essential, that we hand over not just material affluence but also a legacy of greener and bluer earth to our coming generations.

We appeal to you to join our mission or undertake independent efforts to conserve every drop of water.

We are grateful to Ajmera Realty & Infra India Ltd and the local community for joining hands with VSSM in its efforts to make Banaskantha green and water sufficient. 

I am sure the tree and water temples we are creating will bring well-being to all the living souls dependent on them.

અમારા ગામના આ તળાવમાં વરસાદી પાણી ઘણું આવે પણ અમારુ આ તળાવ છીછરુ. ઝાઝુ પાણી ન ભરાય. ણ જો તળાવ સરખુ ખોદાય તો એમાં ઘણું પાણી ભરાય. ઘણા વખતથી અમારી આ ઈચ્છા હતી પણ શરૃ કોણ કરે એવું થતું. ભલુ થજો ભગવાનનું તે અમારી ભાવના હતી તે તમને અમારી કને મોકલી આપ્યા'

વાત છે લાખણી તાલુકાના મડાલ ગામના લોકોની. ગામની સીમનું તળાવ અમે ગામલોકો સાથે ભાગીદારીમાં ઊંડુ કરી રહ્યા છીએ. જેસીબીનો ખર્ચ અમે આપીએ ને માટી ઉપાડવાનું ગામલોકો પોતાની રીતે કરે..

દરેક ગામ આવી ભાગીદારી માટે તૈયાર થાય તોય ઘણા તળાવો ઊંડા થઈ જાય એ નક્કી..

ઉનાળાની શરૃઆત થઈ રહી છે. કાળઝાળ ગરમી પડશે ત્યારે આપણને છાંયડો ને પાણી બેય યાદ આવશે.. પણ આ બેય કાયમ મળે તે માટે આપણા પ્રયત્નો ઊણા..

અમે વૃક્ષો વાવી ઉછેરવાનું ને સાથે જળમંદિરો - તળાવો ઊંડા કરવાનું કરી રહ્યા છીએ. આવનારી પેઢીને ધનદોલતની સાથે સાબદા પાણીના તળ આપવા આ કરવું જરૃરી... તમે પણ આ કાર્યમાં જોડાવ અથવા તમારી રીતે ટીપે ટીપાને બચાવવાના આયોજનો કરો તેમ ઈચ્છીએ.. 

મડાલનું તળાવ ગાળવા VSSM ને મદદ કરનાર  Ajmera Realty & Infra India Ltd અને ગામલોકોનો ઘણો આભાર... 

જલમંદિર અને વૃક્ષમંદિરો થકી સૌ જીવ સુખી થાય એવી શુભભાવના...



Ongoing Lake Deepening work

Mittal Patel visits WaterManagement site

Mittal Patel with the local community members

Madal WaterManagement Site


No comments:

Post a Comment