Thursday, April 23, 2020

The unshakable bond we share with the nomadic families….

The nomadic families of Patan received ration kits
 “Why did you take so long to come to see us?? Who will take care of us if you don’t? Please do not do this, we were so anxious.” Himmatbhai Devipujak of Ablu felt a sense of relief on seeing us.
The nomadic families of Patan received ration kits

“It is an unshakable bond we share with you. We were to reach you, it took a little longer because of the disaster we are trying to cope with is difficult to handle. We tried to ensure help from the government and others reach you. The almighty that cares for you all is immensely generous, he wouldn’t allow you to go hungry. We had to reach you once he commands!!”

84 families from Patan’s Kimbuva, Kakosi, Abluva, Koita, Vagdod, Vadani and Vadu expressed worry and sense of relief after seeing us. Some were in tears when they saw VSSM’s Mohanbhai arrive with ration.

The nomadic families of Patan received ration kits
“You only care for us and came for us. Who else worries about poor like us?” some had to say this too.

The nomadic families of Patan received ration kits
With support from the National Federation of Insurance Workers of India for the support, we have managed to provide grain kits to 84 families. I am grateful to all who have supported the Federation to make this financial assistance to us. I assure you that your money has reached the neediest families who have experienced a sense of relief after the kit reached them. Thank you once again!!

Eagerly awaiting these trying days to end soon…

'તમે આટલા દાડા ચમ ના આયા? તમે અમન ભૂલી જાવ તો અમારુ ધણી કુણ થાય.. આવું ના કરવું ભઈ'સાબ. જીવ અધ્ધર થઈ જાય..'

અબ્લુઆના હીંમતભાઈ દેવીપૂજકે આ વાત કહી.

The nomadic families of Patan received ration kits
 'તમારા બધા સાથેનો નાતો તો અતૂટ છે તમને કેવી રીતે ભૂલીએ પણ આ સંકટનો સમય થોડો લાંબો ચાલવાનો હતો એટલે સરકાર અને અન્ય કેટલાક તમને મદદ કરે એ માટે કોશીશ કરી.. અમે થોડા પાછળથી આવ્યા. આમ પણ આવવાનું તો હતું જ... વળી આપણો ધણી હજાર હાથવાળો... એ કાંઈ ભૂખ્યા થોડા રાખે એ આદેશ આપવાનો જ હતો ને અમારે આવવાનું હતું'

The nomadic families of Patan received ration kits
આવી પ્રેમભરી ફરિયાદ પાટણના કીંબુવા, કાકોસી, મુના, અબલુવા, કોઈટા, વાગદોડ, વદાની અને વડુના 84 પરિવારોએ વ્યક્ત કરી.
કેટલાકની તો આંખોમાં તો VSSMના કાર્યકર મોહનભાઈને જોઈને પાણી આવી ગયા.

'લીધી બાપલા તમે જ અમારા ગરીબ ગરબોની હંભાળ લો બાકી કુન પડી હોય...' એવુંયે ઘણાએ કહ્યું..

The nomadic families of Patan received ration kits
નેશનલ ફેડરેશન ઓફ ઈન્સ્યુરન્સ ફિલ્ડ વર્કર્સ ઓફ ઇન્ડિયા ( NFIFWI )ના આર્થિક સહયોગથી અમે 84 આવા પરિવારોને રાશન આપી શક્યા.

ફેડરેશનના માધ્યમથી મદદ કરનાર સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત્ કરુ છુ અને તમારા પૈસાથી સાચા માણસોના પેટની આગ ઓલવાયાનો તમને પણ હાશકારો થશે એવું હું ખાત્રી પુર્વક કહુ છું...
ફરી આપની મદદ માટે આભાર વ્યક્ત કરુ છુ

The nomadic families of Patan received ration kits
વિપતનો આ સમય ઝટ ટળે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ...

The nomadic families of Patan received ration kits

The nomadic families of Patan received ration kits

The nomadic families of
Patan received ration kits

The names of head of the families
who received ration kits

The names of head of the families
who received ration kits

The names of head of the families
who received ration kits

The names of head of the families
who received ration kits

The names of head of the families who
received rati

The names of head of the families
who received ration kits

The names of head of the families
who received ration kits

The names of head of the families
who received ration kits

The names of head of the families
who received ration kits

The names of head of the families who
received ration kits

VSSM provided ration kits to the families of Lathi, Bagasara and Saapar with the support of ever so generous and dear well-wishers...

The nomadic families of Lathi received ration kits
Raju Nat’s elder uncle Bijalbhai called up from Lathi the other day, “Ben, we are in a great difficulty here. I wish to start a community kitchen here. We can at the least provide two meals a day…”

“Bijalbhai, you yourself beg for food, how do you plan to start a community kitchen?” was my curious reply.

“If I am begging for myself, why can I beg for others?”

The nomadic families of Lathi received ration kits
I tried to discourage him, told him it is not right to do so. I told him we shall manage to provide ration kits to all the families in trouble.

With the support of ever so generous and dear Nanditaben Parekh, Jayeshbhai Sherdalal, Vimla Thakkar and Rajendrabhai Patel we managed to provide ration kits to 76 families living in Lathi and Bagasara and 138 families living in Saapar. The kits reached them because of the hard work and efforts of our Ramesh. Each of these ration kits costs Rs. 700.

The nomadic families of Lathi received ration kits
We are grateful to our well-wishing family members of VSSM who always decide to stand beside us.

In Bagasara Ramesh called the identified families to his home to take away the ration.

લાઠીમાં રહેતા રાજુ નટના બાપુજી બીજલભાઈનો ફોન આવ્યો,
'બેન આંયા બધા બહુ તકલીફમાં છે. મારી ઈસ્સા સે રસોડું શરૃ કરવાની. બાપડા બધાને બે ટંક ખાવા તો મળે..'
મે કહ્યું, 'બીજલભાઈ તમે જ માંગી ભીખીને લાવો છો આવામાં રસોડું કરો તો બધાને ખવડાવો ક્યાંથી..'
'કેમ બેન મારા હાટુ માંગુ છુ તે હવે હંદાય હાટુ
The nomadic families of Lathi received ration kits
 માંગીશ'

મે એમના આ હરખને દબાવ્યો..આવું ના કરવા સમજાવ્યા.
અને જેટલા તકલીફમાં છે તે સૌને આપણે રાશનકીટ આપવાની વ્યવસ્થા કરીશું તેમ કહ્યું.

VSSM ના કામોમાં સદાય સહયોગ કરતા પ્રિય નંદીતાબહેન પારેખ,
The nomadic families of Lathi received ration kits
પ્રિય જયેશભાઈ શેરદલાલ, પ્રિય વિમલા ઠક્કર અને પ્રિય રાજેન્દ્રભાઈ પટેલ આ ચારેય પ્રિયજનોના સહયોગથી લાઠીમાં રહેતા 76 અને બગસરા અને સાપરમાં રહેતા 138 પરિવારોને અમારા સંનિષ્ઠકાર્યકર રમેશે રાશન પહોંચાડ્યું.
પ્રત્યેક પરિવારને 700ની રાશનકીટ આપી.

આભાર આપ સૌ પ્રિયજનોનો... તકલીફમાં આવી પડેલા આપણા આ પરિવારોની પડખે ઊભા રહી આપે જે સહયોગ કર્યો તે માટે આભારી છું.

The nomadic families of Lathi received ration kits
બગસરામાં તો જરૃરિયાતમંદ પરિવારોને ઓળખી તેમને રમેશે પોતાના ઘરે બોલાવ્યા અને રાશન આપ્યું..

અહીં રાશન કીટ મેળવનાર પરિવારની યાદી મુકવામાં આવી છે. જેથી મદદ કરનારને પણ એની જાણ રહે.
#MittalPatel #VSSM #Helpinlockdown
#Covid19 #helpincovid19 #Corona
#Helpincovid19 #Socialchange #needy
#needyfamilies #ntdntcommunity
#nomadictribe #Denotifiedtribe
#fooddistribution

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits
The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits
The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits

The nomadic families of Lathi received ration kits
The names of head of the families who
received ration kits

The names of head of the families who
received ration kits

The names of head of families
who received ration kits

The names of head of the families who received ration kits

VSSM managed to reach 162 families of Tharad who received grain kits with the support we received from National Federation of Insurance Field Workers of India (NFIFWI)...

The nomadic families of Tharad received ration kits
 "Ben, when Lord Shiva asked humans for a boon, the human was planning to ask for the ability to eat once a day and bathe thrice a day but a slip of tongue made him ask eating thrice a day and bathing once a day. And the current problem is as a result of this… and we cannot stay hungry!!”

Shankarbhai shared a very legitimate concern.

I told him, “If the blessings would have been the other way all of us would have ruined our water resources. After all, we are humans!!”

The nomadic families of Tharad received ration kits
Naturally, our appetite will need food and meals at regular intervals which the current challenging times have made it difficult for the marginalised and deprived families. VSSM felt it right to reach to these families and give them the food grains they need to survive through these times.

VSSM managed to reach 162 families living in villages of Tharad received grain kits yesterday from the support we received from the well-wishing patrons of National Federation of Insurance Field Workers of India (NFIFWI).

The nomadic families of Tharad received ration kits
We are grateful to the National Federation of Insurance Workers of India for the support they have provided. Each of the grain kits costs Rs. 700, people shared how they have been eagerly awaiting the supplies. It was a much needed timely support.

Thank you, Bharatbhai Desai, for linking us to NFIFWI.  And our gratitude to Shri Dipak Vaghela, National Vice-President; Shri Dharmendra Patel, General Secretary – Ahmedabad Unit; Shri Parthiv Shah, President -Ahmedabad Unit and other office-bearers of the federation.

#MittalPatel #VSSM
The nomadic families of Tharad received ration kits

બેન શંકર ભગવોન મોણસન પરસન થયા અન કીધુ મોંગ મોગ મોગે તે આલુ. મોણસ બોલવા ધારતો તો તઈણ ટેમ નાવું અન એક ટેમ ખાવું પણ મારી બેટી લૂલી(જીભ) ફરી જી અન બોલી ક તણ ટેમ ખાવુ ન એક ટેમ નાવું..
આ બધી રોમાયણ ઈના લીધે જ ઊભી થઈ.. એટલ જ ભૂસ્યા હુવરાતુ નઈ..

કેવી અદભૂતવાત શંકરભાઈએ કરી. મે એમને કહ્યું, અગર ત્રણ ટાઈમ નાવાનું બોલ્યા હોત તો આપણે પાણીનો ખુરદો બોલાવી દીધો હોત. મૂળ માણસો જ આપણે એવા..
The nomadic families of Tharad received ration kits

પેટ સમય થાય એટલે ભાડુ માંગે એવું આપણે કહીએ. બસ આ ભાડુ આપવાનું આ કોરાનાના કપરા કાળમાં કેટલાક પરિવારો માટે કરવું જરૃરી લાગ્યું.
અમારા સ્નેહીજન નેશનલ ફેડરેશન ઓફ ઈન્સ્યુરન્સ ફિલ્ડ વર્કર્સ ઓફ ઇન્ડિયા ( NFIFWI ) સાથે સંકળાયેલાની મદદથી ગઈ કાલે થરાદના ગામોમાં રહેતા 162 પરિવારોને રાશન આપવાનું VSSM દ્વારા કરવામાં આવ્યું.

લોકોએ કહ્યું, ક્યારુના રાહ જોતા'તા ..

The nomadic families of Tharad received ration kits
નેશનલ ફેડરેશન ઓફ ઈન્સ્યુરન્સ ફિલ્ડ વર્કર્સ ઓફ ઇન્ડિયા ( NFIFWI )નો આભાર આપની મદદથી તકલીફમાં આવી પડેલા આ 162ને પ્રત્યેક પરિવાર દીઠ 700ની રાશનકીટ આપવામાં અમે થકી નિમિત્ત બન્યા..

 આભાર ભરતભાઈ દેસાઈ કે જેમણે આ બધુ લીંક કરી આપ્યું. આસિવાય દિપક વાઘેલા ( રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ), ધર્મેન્દ્ર પટેલ ( જન. સેક્રેટરી અમદાવાદ યુનિટ ) પાર્થિવ શાહ ( પ્રેસિડેન્ટ અમદાવાદ યુનિટ ) અને ફેડરેશનના સૌનો આભાર..જેમને કીટ આપી તે પરિવારના ફોટો અને યાદી પારદર્શીતા દેખાય એ માટે જ અને સૌને પ્રેરણા પણ મળે...

અહીં રાશન કીટ મેળવનાર પરિવારના નામની યાદી પણ મૂકી છે. જેથી મદદ પહોંચડનારને પણ તેની પૂરતી માહિતી મળી શકે
The nomadic families of Tharad received ration kits

#MittalPatel #VSSM #NFIFWI

#Rationkit #Heloinlockdown

#Covid19 #Pandemic #Corona

#Support #Help #Helpinghand

#મિત્તલપટેલ #લોકડાઉન #સહયોગ