The nomadic families received their ration kit |
The lockdown was brought into force to maintain social distancing, we had to stay home-stay safe and keep others safe. The ‘stay home’ would have worked as a circuit breaker. It would have broken the chain of infections. Our negligence and our refusal to follow the lockdown norms are badly hurting the poor, the daily wage earning families
The Government is trying its best but this is India, not China where the democracy does not allow strict enforcement of the rule. The government, organisations and individuals are working to make this work but humans that we are we simply refuse to listen.
The nomadic families received their ration kits |
The current situation compels me to put this firmly, ‘that we need to mend our ways. The poor will die not of Corona but hunger and deprivation. It is not just us it the entire nation that is at risk. If we continue with our careless way no money will be enough to buy us food.
Nonetheless, we are trying to the best of our abilities to help the poor families we work with. With the support of our well-wishing donors we are sending ration kits to the affected families.
The nomadic families received their ration kits |
Recently, we provided ration kits to 23 families in Kheda’s Piprada, 2 in Keriyavi, 17 in Narsanda, 15 in Degam, 45 in Kanjado and 25 in settlements around Anand.
Ration kits were also provided in Banaskantha’s Bhabhr and Indramna.
VSSM has provided ration kits to more than 10,000 families of Ahmedabad, Rajkot, Banaskantha, Surendranagar, Morbi, Mehsana, Kheda, Amreli, Gandhinagar, Patan, Dahod, Mahisagar districts.
However, we are concerned how much will we be able to continue giving if the situation continues to remain grim and we do not move out of lockdown. Hence, I urge you to please comply with the rules and do your bit. Make do with whatever grains and groceries you have stored in the house. Help break the COVID chain. Please.
રાશન આપોની બૂમો ચારે બાજુ લોકો પાડી રહ્યા છે..
ક્યાંક તો લોકો ધીરજ પણ ખોઈ બેઠા છે..
Tne nomadic families received their ration kits |
આખરે આ બધા પરિણામ ભોગવવાનો વારો આવ્યો, સાવ ગરીબ, રોજનું લાવીને રોજ ખાનારા માણસોને...
સરકાર એનાથી શક્ય પ્રયત્નો કરે. પણ આ ભારત છે ચીન નહીં.. લોકશાહી છે. લોકોનું સન્માન જળવાય એ રીતે સરકાર, સંસ્થાઓ અને કેટલાક વ્યક્તિઓ પ્રયત્ન કરે પણ માણસ કોને કીધો..
વાંદરવેડા એના અટકતા જ નથી..
હવે સુધરો એવું ભાર પૂર્વક કહેવા ઈચ્છુ છુ નહીં તો હાલ વધારે ખરાબ થશે...
ગરીબો કે છે ને કે કોરાનાને લીધે નહીં પણ ભૂખથી મરી જઈશું એવી દશામાં આખો દેશ ન મુકાય એ જોવાનું છે.. પૈસાનો ઢગલો લઈને જશો તોય ખાવાનું નહીં મળે એવી દશા ન થાય..
સંસ્થાના કામોમાં મદદ કરનાર પ્રિયજનોના આર્થિક સહયોગથી રાશન આપવાનો અમારો યજ્ઞ ચાલુ છે.
હાલમાં ખેડાના પીપરદા ગામમાં 23 ,કેરિયાવીમાં 2, નરસંડામાં 17, ડેગામમાં 15, કંજોડા ગામમાં 45 અને આણંદની આસપાસ આવેલી વસાહતમાં 25 રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
બનાસકાંઠાના ભાભર ગામમાં ,ઇન્દ્રમના ગામમાં રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
અમદાવાદ ,રાજકોટ ,બનાસકાંઠા ,સુરેન્દ્રનગર ,મોરબી ,
મહેસાણા , ખેડા ,અમરેલી , ગાંધીનગર, પાટણ, દાહોદ મહીસાગર જિલ્લામાં 10000 થી વધુ રાશનકીટનું વિતરણ VSSM થકી થયું છે..
પણ સ્થિતિ આમ જ રહી અને લોકડાઉન નહીં ખુલે તો અમેય કેટલું કરીશું એ સવાલ છે. એટલે જ જે મળે એનાથી ચલાવી લ્યો. નાહક ભીડ ના કરી, કોરાના સંક્રમણની આ ચેઈન તોડવામાં મદદ કરો..એવી બે હાથ જોડી સૌને અપીલ...
#helpincovid19 #needypeople #help
#coronaeffect #Banaskantha #Mehsana
#Rajkot #Morbi #surendranagar #patan
#mehsana #mahisagar #ahmedbad
#gujarat #nomadictribe #rationkit
#kitdistribution #રાશનવીતરણ