Showing posts with label marganilized. Show all posts
Showing posts with label marganilized. Show all posts

Monday, December 15, 2025

Land Allotment Brings Stability to Nomadic Families...

Mittal Patel with the village sarpanch Shri Sahdevsinh

 

"From the faint glimpse of shanties, dreams will now bloom in bright courtyards.

From the pain of homelessness, homes will rise, and within them the lamp of faith will shine."

“ઝૂંપડાની ઝાંખીમાંથી, હવે ઉજળા આંગણે સપના ખીલશે,

ઘરવિહોણાની પીડામાંથી, પોતાનું ઘર થશે ને એમાં આસ્થાનો દિવો ઝળહળશે.”

In Salpipariya village of Rajkot, a new life has begun for six Gadaliya families. For years, these families lived on the outskirts of the village in tin-roofed shelters, without land of their own. The dream of having a home felt far beyond reach. Today, through the compassion of the village sarpanch Shri Sahdevsinh, the efforts of VSSM, the dedication of workers like our Kanubhai, and the cooperation of the District Collector and the administrative system, the dream of a home is now becoming a reality.

Everyone came together to obtain caste certificates and the necessary documents, which led to the allotment of residential plots. Now these families will no longer wander; they will live a settled life. A nomadic existence that continued for generations is coming to an end. They will finally have a roof of their own.

For these families, a home is not just a structure of bricks and mortar, but a source of dignity, security, and a foundation for their future. With the sensitive support of the Honorable Chief Minister, the goodwill of the sarpanch, the village community, and the administration, this became possible. These families have received not just plots of land, but renewed trust, hope, and pride through having a home of their own.

This change was made possible through collective effort. We hope that one day, all those who have lived a wandering life for centuries will also find a place they can truly call home.

“ઝૂંપડાની ઝાંખીમાંથી, હવે ઉજળા આંગણે સપના ખીલશે,

ઘરવિહોણાની પીડામાંથી, પોતાનું ઘર થશે ને એમાં આસ્થાનો દિવો ઝળહળશે.”

રાજકોટના સાલપીપરિયા ગામમાં છ ગાડલિયા પરિવારો માટે જાણે નવા જીવનનો આરંભ થયો. વર્ષોથી ગામના છેવાડે પતરાના ઘરોમાં રહેતા આ પરિવારોને પોતાની જમીન ન હતી, ઘરનું સ્વપ્ન તો જોજનો દૂર લાગતું. આજે ગામના સરપંચ શ્રી સહદેવસિંહની લાગણી, VSSM ના પ્રયત્નો ને અમારા કનુભાઈ જેવા કાર્યકરોની નિષ્ઠા, તેમજ જિલ્લા કલેક્ટરશ્રી અને વહીવટી તંત્રના સહકારથી ઘરનું સ્વપ્ન હવે સાકાર થવાનું.

જાતિપ્રમાણપત્ર અને જરૂરી દસ્તાવેજો કાઢવવામાં સૌએ સાથે મળીને પ્રયત્નો કર્યા. ત્યારે જતા પ્લોટ મળ્યા. હવે તેઓ ભટકતા નહીં રે, સ્થાયી જીવન જીવશે. પેઢીઓથી ચાલતા રઝળપાટનો હવે અંત આવશે. પોતાની છત મળશે.

આ પરિવારો માટે ઘર ફક્ત ઈંટ-ગારાનું મકાન નથી, પણ સૌ આદરથી જુએ તેમજ તેમની સુરક્ષા અને ભવિષ્યનો આધાર છે. મુખ્યમંત્રીશ્રીના સંવેદનશીલ સહકારથી, સરપંચની, ગામની લાગણી અને તંત્રના સદભાવથી આ શક્ય બન્યું. આ પરિવારોને માત્ર પ્લોટ નહીં, પણ નવો વિશ્વાસ, આશા અને ગૌરવ- ઘર થકી મળશે.

Gadaliya families of Salpipaliya village



Mittal Patel meets gadaliya families of Salpipaliya village

Mittal Patel discusses nomadic issues of gadaliya families

સહકારથી આ બદલાવ શક્ય બન્યો. આશા રાખીએ સદીઓથી રઝળપાટ કરનાર સૌના જીવનને પણ એક દિવસ પોતાનું આશિયાનો મળે.

#VSSM #mittalpatel #Nomadsofindia #Nomads #gadlia #explorepage✨ #dreamhomes #rajkot


Monday, March 03, 2025

With the request from VSSM, the government increases the housing assistance in the budget 2025...

The government provides assistance of 1.20 lakh for building homes for wandering, marginalized families. However, with the high cost of living, building a home with this amount is difficult.

For families living in the city, the government provides 3.50 lakh to build homes. We have been consistently making representations for several years to increase the amount of housing assistance from the government.

During the inauguration of two settlements built by VSSM through the efforts of the government and the institution, the Honorable Chief Minister had also demanded an increase in housing assistance.

Before the start of last year's legislative session, we requested the Honorable Chief Minister Shri Bhupendrabhai and Finance Minister Shri Kanubhai, along with the esteemed Shri Bhagwandas Panchal (former president of Bakshipanch Morcha), whom we call Kaka, to help increase the housing assistance. As a result of this request, the government increased the housing assistance by 50,000 in this budget, for which we are grateful. However, the expected amount was 3.5 lakh. But we are happy with this increment, and we will continue to make further representations for an increase.

Honorable Shri Bhagwandas Kaka has been continuously with us, advocating for various schemes related to wandering, marginalized families, water, and the environment. Every week, Kaka visits the office, guides us on which department to approach for specific representations, and then helps us make the presentations in his own way. Whenever needed, he also encourages various ministers to help. We are grateful to have Kaka with us.

We hope that the housing assistance will be further increased in next year's budget.

We are thankful to God for guiding us to undertake such noble tasks and hope that, until the last breath of our lives, we continue to be instruments for the welfare of the nomadic communities.

વિચરતા વિમુક્ત પરિવારોના ઘર બાંધવા સરકાર દ્વારા 1.20 લાખની સહાય આપવામાં આવે. પણ આટલી મોંધવારીમાં આટલી રકમમાંથી ઘર બાંધવું મુશ્કેલ. 

સરકાર દ્વારા શહેરમાં રહેતા તકવંચિત પરિવારોના મકાન બાંધવા 3.50 લાખ આપવામાં આવે. અમે પાછલા ઘણા વર્ષથી સરકારમાં મકાન સહાયની રકમમાં વધારો થાય તે માટે સતત રજૂઆતો કરી રહ્યા હતા.

આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા VSSM એ સરકાર અને સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનો મારફત બાંધેલી બે વસાહતોના ઉદઘાટન વખતે પણ મકાન સહાયમાં વધારો કરવાની માંગ કરેલી. 

ગત વર્ષે વિધાનસભા સત્ર શરૃ થતા પહેલા પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ તેમજ નાણામંત્રી શ્રી કનુભાઈને આદરણીય ભગવાનદાસ પંચાલ(પૂર્વ પ્રમુખ બક્ષીપંચ મોરચો) જેમને અમે કાકા કહીએ એમને સાથે રાખી ખાસ મકાન સહાયમાં વધારો કરવા વિનંતી કરેલી. આ વિનંતીના ભાગરૃપે આ બજેટમાં મકાન સહાયમાં 50,000નો વધારો સરકારે કર્યો. જે માટે સરકારના આભારી છીએ. હા આશા સહાયની રકમ 3.5 લાખની થાય એવી હતી. પણ આટલું થયું એનો રાજીપો. હજુ વધારા માટે રજૂઆત કરીશું..

આદરણીય ભગવાનકાકા સરકાર સાથે વિવિધ યોજનાઓ વિચરતા વિમુક્ત પરિવારો, પાણી અને પર્યાવરણના વિષયે બને તે માટે સતત અમારી સાથે. કાકા અઠવાડિયે એક વખત ઓફીસ આવીને કઈ રજૂઆત ક્યા વિભાગમાં કરવાની તે અંગે માર્ગદર્શન આપે ને રજૂઆત માટે પાછા સાથે આવે ને પોતાની રીતે તો એ રજૂઆત કરે જ. જરૃર પડે વિવિધ મંત્રીશ્રીઓને પણ આમાં મદદ કરવા કહે.. આવા કાકા અમારી સાથે હોવાનો રાજીપો છે.

બસ આવતા વર્ષના બજેટમાં મકાન સહાયમાં હજુ વધારો થાય તેવી સરકાર પાસે અપેક્ષા...

આવા સદકાર્યો કરવાની સમજ આપી ને આવા કાર્યોમાં નિમિત્ત બનાવવા માટે કુદરતનો આભાર.. જીવનના અંતિમ શ્વાસ સુધી તકવંચિતોના શુભમાં નિમિત્ત બનતા રહીએ એવી શુભભાવના...

@PMOIndia@narendramodi@CMOGuj@byadavbjp@AmitShah@BhanubenMLA@CRPaatil@JayantiRavi@revenuegujarat@SJEDGujarat@MSJEGOI

#VSSM #Mittalpatel #Budget2025 #GujaratBudget2025

The government increased the housing
assistance by Rs.50,000 in this budget for
nomadic and denotified tribes


We have received the letter from 
the government

 




We have been consistently making
representations for several years
to increase the amount of housing
assistance from the government.



The government increased the housing assistance
by Rs. 50,000 in this budget