Tuesday, May 14, 2019

VSSM is planning to carry out a major forestation and reforestation drive in Banaskantha...

Mittal Patel addressing the meeting in Ratangadh village
Let’s do it…planning for major  collective reforestation drive….

VSSM is planning to carry out a major forestation and reforestation drive in Banaskantha. The villages where the leadership and community agrees on making arrangements for water, identification of areas to plant trees, appointment of a tree care taker will be taken up for the plantation drive and receive partial support from the organisation.

Mittal Patel meets community leaders for tree
plantation
The idea has been well accepted and communities are showing tremendous zeal. Kankrej and Ratangadh villages have already identified two beautiful spots for the same. And they are already planning ahead. Govindbhai and Dineshbhai  and other youth from the villages have decided to join hands to make their region green again. This initial positive support we have received has enthused us further.

We look forward to similar response from other villages as well and appeal them to join in, VSSM is prepared to support and take this drive further.
Mittal Patel visits the site for tree plantation

The image is about the initial planning meets with the community leaders.

વનીકરણનો કાર્યક્રમ ગામની ભાગીદારીથી કરવાનું આયોજન થઈ રહ્યું છે.

ગામો સામેથી પાણીની વ્યવસ્થા, વૃક્ષો ક્યાં વાવવા તે જગ્યા અને વૃક્ષોના જતન માટે એક માણસને આપવી પડતી સહાય જેમાં સંસ્થા પણ પોતાનું યોગદાન આપશે આ રીતે તૈયાર થઈ રહ્યા છે.
જે ગામને આ શરતો મંજુર હોય તે ગામોમાં વનીકરણ કરવાનું નક્કી ક્યું છે.

ગામો ઉત્સાહથી સાથે આવી રહ્યા છે. કાંકરેજના રતનગઢ ગામે બે સુંદર જગ્યા વનીકરણ માટે અમને બતાવી. 
અને સહયોગ આપવાની ખાત્રી તો હોય જ.
ગામના દિનેશભાઈ તથા ગોવિંદભાઈ સાથે ગામના અન્ય યુવાનો જોડાયા છે જેમણે ગામને હરિયાળુ બનાવવાના નિર્ધારમાં ઉત્સાહ પૂર્યો છે.

બસ આમ જ અન્ય ગામો તૈયાર થતા જાય તો ઘણું કામ થઈ શકે...
ગામોને વનીકરણ માટે તૈયાર થવા આહવાન...
અમે સાથે છીએ.. તમે તૈયાર થાવ...

ગામો સાથે વનીકરણ બાબતે તેમજ ગામના તળાવો બાબતે થયેલી બેઠકની તસવીર
#MittalPatel #VSSM

Monday, May 13, 2019

Makhanu village shows awareness towards environment conservation by tree plantation...

Mittal Patel with Makhanu village sarpanch and his team
geared up for the tree plantation drive

“Ben, we shall not only plant trees, but also create a nursery for plants.  We already have a person assigned with the responsibility of raising and caring for the trees. . Along with the trees we will raise 400-500 saplings for the plantation drive next year. This way we can plant trees over the land where the  gando baval  rules these days. The village wasteland will transform to green from the arid it is right now.”


Mittal Patel with Ashokbhai and Narsinhkaka our tree
guardian

Bhanabhai, sarpanch of Makhanu village was quite confident that this shall happen, “ It is not easy to carry our development related tasks these days. But the entire Makhanu Panchayat will stand besides us. Our Panchayat team is extremely strong and determined and we have the cooperation of our members.”


Makhanu lake after digging
Bhanabhai’s narration on the village dynamics is absolutely true. There are Sarpanch who would go beyond their responsibility to get the work done, they would also never hesitate to spend their own money towards public works  while there are others who can be extremely selfish too.  It was because of  the leadership of Makhanu that we could get two lakes deepened from the contribution of the villagers while the third one deepened with government support.

The village  collectively decided to appoint Narsinhbhai as the caretaker for the trees, from 15th May onwards he will start preparing the soil and plantation beds for the upcoming tree plantation drive.

Bhanabhai and others have agreed to take up the responsibility of monitoring and driving the effort.

In the pictures – The lake that was flat and filled up after we deepened, the Makahnu Sarpanch and his team geared up for the plantation drive, Narsinh kaka our tree guardian and Ashokbhai.

'બેન આ ફેરા ઝાડખા વાવશું ઈની હારો હાર નર્સરીયે કરશું. ઝાડખાની હાચવણી હાતર મોણસ તો રાખેલો જ હ. આ ઝાડખા હારોહાર બહો પાંનસો રોપા ઉસરે તો આવતા ચોમાસે ગોમના ચરામાં થેલા બાવળિયા કાઢીન તો આ રોપા રોપીએ તો ઘણી લીલોતરી થઈ જાય...'

મખાણું ગામના સરપંચ ભાણાભાઈ આ કામ થશે એવા ભરોષા સાથે આ વાત કરી રહ્યા હતા..
એમણે કહ્યું,
'પંચાયતના બધા સભ્યો આપણા કોમમાં આપણી હારો હાર ઊભા રેસે. અમાર સભ્યોની ટીમ મજબૂત હ. સભ્યોના સાથ સહકાર ઘણો હ નકર ગોમમાં વિકાસના કોમો કરવા આજ હેલા નહીં.'

ભાણાભાઈની વાત સો ટકા સાચી. કેટલાક ગામોમાં સરપંચ બહુ ઉત્સાહી પોતાના ઘરના પૈસા કાઢીને કામ કરે એવા તો કેટલાક સખત સ્વાર્થી...
ખેર મખાણુંની આવી મજબૂત ટીમના લીધે અમે ગામમાં બે તળાવો ગ્રામજનો અને એક તળાવમાં સરકારની મદદ લઈને ઊંડા કરી શક્યા.

ગામના નરસીહભાઈને પંચાયતના તમામ સભ્યોએ મળીને ઝાડની જાળવણી માટે સેવક સહાય સાથે નિયુક્ત કર્યા.
આગામી 15મેથી જ્યાં ઝાડ વાવવાના છે તે જગ્યા ફરતે વાડ કરવાનું નરસીહભાઈ શરૃ કરશે.
ભાણાભાઈ અને પંચાયતના અન્ય સભ્યોએ આ ઝાડની દેખરેખની જવાબદારી સ્વીકારી.
ફોટોમાં જ્યાં પહેલા નામનું જ તળાવ હતું તે તળાવ જે અમે ઊંડું કર્યું...
તથા વનીકરણ માટે સજ્જ મખાણું સરપંચની આગેવાનીમાં પંતાયતની ટીમ, 
અશોકભાઈ તથા ઝાડની માવજત કરવાની જેમને જવાબદારી સોંપી છે તે નરસીંહકાકા.

#VSSM #MittalPatel #VSSMMittalPatel #environmentconservation #watermanagement #lakedisilting #lake #lakeexcavation