A number of nomadic families from Patan's Sami block have their names listed in the BPL list and yet have received APL-1 category Ration Cards. Inspite of an existant government resolution stating that families featuring in the BPL list have to be allotted BPL ration card, the families were allotted APL cards. The application to amend the type of the card was made almost an year ago but the officials did not pay heed to the repeated requests. Same was the case with 8 nomadic families living in makeshift houses in Jesada village. These families have recently been allotted residential plots because of the efforts of VSSM. We made frequent requests to the concerned authorities to look into the matter and issue the appropriate cards to the families but there was no response from the local authorities. Finally a complaint was sent to the Food and Civil Supplies Department in Gandhinagar. The Mamlatdar was ordered by authorities in Gandhinagar to do the rightful. 17 families received the BPL cards and 8 families received the Antyoday cards.
Vadee, Vansfoda and Bajaniyaa families with their brand new acquisitions, their ‘ration cards’….
પાટણ જીલ્લાના સમી તાલુકામાં રહેતા વિચરતી જાતિના અને BPL યાદીમાં સમાવિષ્ટ પરિવારો પાસે APL -1 પ્રકારનું રેશનકાર્ડ છે. BPL યાદીમાં જે પરિવારોનો સમાવેશ થયો છે તે પરિવારોને BPL રેશનકાર્ડ આપવાનો ઠરાવ છે. આ ઠરાવના આધારે સમી તાલુકાના ગામોમાં રહેતા ૧૭ પરિવારો જેમની પાસે APL -1 પ્રકારનું રેશનકાર્ડ છે અને તેમનો સમાવેશ BPL યાદીમાં થયેલો છે, તેમને ઠરાવ પ્રમાણે BPL રેશનકાર્ડ મળે તે માટે ૧ વર્ષ પહેલા મામલતદાર કચેરી – સમીમાં અરજી કરી હતી. આજ રીતે જેસડાગામમાં છાપરામાં રહેતા ૮ પરિવારો જેમને હમણાં જ vssm ના પ્રયત્નથી રહેવા માટે પ્લોટ મળ્યા છે, તે પરિવારોને અંત્યોદયકાર્ડ મળે તે માટેની રજૂઆત પણ કરી હતી. પણ અમારી અરજી અન્વયે કંઈ કાર્યવાહી થતી નહોતી. આખરે ગાંધીનગર ‘અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ’માં રજૂઆત કરતા ગાંધીનગરથી મામલતદાર શ્રીને સુચના આપવામાં આવતા આ ૧૭ પરિવારોને BPL રેશનકાર્ડ તથા ૮ પરિવારોને અંત્યોદયકાર્ડ આપવામાં આવ્યા.
ઉપર ફોટોમાં રેશનકાર્ડ આપતા સમી મામલતદાર શ્રી એન.એચ. દેસાઈ, બીજા ફોટોમાં કચેરીની બહાર રેશનકાર્ડ સાથે વાદી, વાંસફોડા, બજાણિયા પરિવારો.
Vadee, Vansfoda and Bajaniyaa families with their brand new acquisitions, their ‘ration cards’….
૨૫ પરિવારોને મળ્યા BPL તથા અંત્યોદયકાર્ડ
ઉપર ફોટોમાં રેશનકાર્ડ આપતા સમી મામલતદાર શ્રી એન.એચ. દેસાઈ, બીજા ફોટોમાં કચેરીની બહાર રેશનકાર્ડ સાથે વાદી, વાંસફોડા, બજાણિયા પરિવારો.