Lalitbhai serving meals to these families |
“Ben, we will need to act quickly, the condition of the poor families here is pathetic. We will need to give them food at the earliest!!”
We connected him local administration of Banaskantha.
Lalitbhai also pledged to mobilize all his contacts to pitch in to help during this crisis. He knew he had to respond swiftly hence, instead of waiting for others Lalitbhai began with his own home. Lalitbhai’s family went above and beyond to help these families as they began sending out cooked meals for these families. Other team members from VSSM’s public association; Balubhai, Gulabhai, Balvantbhai also joined Lalitbhai.
Lalitbhai and his family members preparing food for these families |
A big salute and thank you to Lalitbhai, Balubhai, Gulabhai and Balvantbhai, you have portrayed the true spirit of VSSM.
Lalitbhai's family members preparing food for these families |
Lalitbhai, please remember we are just a phone call away whenever you need us. It is important Palanpur also takes note of Lalitbhai’s perseverance. Our usual belief that it takes lots of money to be able to give back to the society has been proved wrong by efforts taken up by Lalitbhai.
Palanpur please rise up and support Lalitbhai.
Our country has been able to stand up to such this catastrophic challenge because of hundreds of Lalitbhais around us and we salute these noble souls.
Many nomadic settlements of Palanpur have received regular meals since the lockdown. |
લોકડાઉનના બીજા દિવસે VSSM પ્રેરિત લોકસંગઠન- પાલનપુરના પ્રમુખ શ્રી લલીતભાઈનો ફોન આવ્યો.
'બેન લોકોની દશા માઠી છે..
અનાજ, ખાવાનાનું કાંઈક કરવું પડશે..'
અમે એમને જોડ્યા બનાસકાંઠા વહીવટીતંત્ર સાથે..
એ સિવાય લલીતભાઈના પોતાના સંપર્કો પણ ખૂબ. એમણે એ બધાને
આ મહામારીમાં એકબીજા સાથે જોડવાનો નિર્ધાર કર્યો.
Lalitbhai's family members preparing food for these families |
જો કે શરૃઆત કરી પોતના ઘરે રસોઈ બનાવવાથી... અહીંયા લલીતભાઈની ભાવના સેવાની ખરી પણ પરિવાર તો એમનાથીયે ચડીયાતો નીકળ્યો. સૌ પ્રેમથી બે ટંક રસોઈ બનાવીને ગરીબ, વંચિત વિચરતી જાતિના લોકોને પહોંચાડવા માંડ્યા.
અમારી vssm લોકસંગઠનની ટીમના બલુભાઇ, ગુલાબભાઇ. બળવંતભાઇ પણ લલીતભાઈ સાથે જોડાયા.
A big salute and thank you to Lalitbhai, Balubhai, Gulabhai and Balvantbhai,you have portrayed the true spirit of VSSM. |
આપણા ઘરે એક દિવસનો પ્રસંગ હોય અને બસો - પાંચસો માણસોનું જમવાનું બનાવવાનું હોય તોય આપણે થાકી જઈએ છીએ. જ્યારે અહીંયા તો લલીતભાઈએ આ સેવાયજ્ઞ કેટલા દિવસોથી શરૃ કર્યો છે.
આર્થિક રીતે એવી કોઈ જોરદાર સ્થિતિ નથી. પણ મનની ભાવના બહુ ઊંચી છે.. મદદ કરવાવાળા મળી રહે છે અને જુઓ પાલનપુર સીટીની ઘણી વસાહતો સચવાઈ ગઈ છે..
Lalitbhai's team serving food to nomadic families |
થેક્યુ લલીતભાઈ, બલુભાઈ, ગુલાબભાઈ, બળવંતભાઈ તમે સંસ્થાના સાચા અને સંનિષ્ઠ કાર્યકર છો.
જ્યાં અટકો ત્યાં કહેજો અમે છીએ... પાલનપુરની પ્રજા પણ લલીતભાઈ અને મિત્રોની સેવાની નોંધ લે એ જરૃરી...
પૈસા ટકે સુખી હોઈએ તો જ સેવા થાય એ વાત લલીતભાઈએ ખોટી સાબિત કરી છે..
લલીતભાઈ અને ટીમને પ્રણામ.. ફરી અટકો ત્યાં અમે છીએ... પાલનપુર વાસીઓને પણ મદદ માટે આહવાન..
Lalitbhai’s family went above and beyond to help these families as they began sending out cooked meals for these families. |
આપણો દેશ આવી મહામારી સામે ટકી શક્યો છે એની પાછળ લીલતભાઈ જેવા હજારો લલીતભાઈ છે.. સમાજના આવા પ્રહરીઓને પ્રણામ
ફોટોમાં એ લોકો જે સેવા કરે છે તેના....
--