Wednesday, May 01, 2024

It is because of our well wishers we have successfully desilted 285 lakes...

Mittal Patel discusses water mangement

When we started the work of water conservation we found it tough. We also had apprehension about whether we would be successful or not. However doggedly we pursued the task on hand. The result is that till date we have been able to revive 285 lakes

Many have been helpful in this task which is the need of the hour.

The shortage of water has put several villages in a desperate situation. Our Prime Minister Shri Narendra Modi has been promoting the concept of "catch the rain" for the last two years. The conservation measures have been initiated in these last 2 years. This mission of conservation of water should continue unabated. 

We have been desilting the lakes since last many years in order that the rain water is conserved in larger quantity. This work needs to be done more intensely.  We have started this mission apart from Banaskantha in Patan too. 

We desilted Banaskantha's old lake  with the help received from the villagers and Sanjaybhai Shah of Star Chemicals. Sanjaybhai has been helping VSSM in its water conservation & other works. It is because of well wishers like him that we have successfully desilted 285 lakes. We wish that more villages need to take this mission seriously so that more rain water is conserved in the lakes and the problem of water scarcity is resolved.

જળસંચયનું કાર્ય આરંભ્યુ એ વેળા આ કાર્ય બહુ અઘરુ લાગ્યું. સફળ થઈશું એ પ્રશ્નો પણ થયા. પણ ડગ્યા વગર લાગ્યા રહ્યા. એટલે 285 તળાવોનું નવીનીકરણ કરી શક્યા. ઘણા સ્વજનોએ આ કાર્ય માટે મદદ કરી એટલે આ શક્ય બન્યું. આજના સમયમાં આ સૌથી અગત્યનું કામ..

પાણીને લઈને વિકટ સ્થિતિમાં દેશના અનેક ગામો મુકાયા છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કેચ ધ રેઈન અભીયાન બે વર્ષ પહેલાં શરૃ કરેલું.. એ દરમ્યાન ગામોમાં વરસાદી પાણી રોકવા ઘણા પ્રયત્નો સરકારી રાહે થયા. પણ આ અભીયાન સતત ચાલે તે જરૃરી..

અમે વરસાદના ટીપે ટીપાને બચાવવા તળાવો ઊંડા કરવાનું કામ પાછલા ઘણા વર્ષથી કરીએ. પણ આ પ્રત્નોમાં હજુ સઘન કરવાની જરૃર છે. બનાસકાંઠા ઉપરાંત પાટણમાં પણ અમે તળાવો ઊંડા કરવાની મુહીમ હાથ ધરી.
બનાસકાંઠાનું જુના મોજરુનું તળાવ અમે ગામ અને આદરણીય સંજયભાઈ શાહ- સ્ટાર કેમીકલની મદદથી ખોદ્યું. સંજયભાઈ વર્ષોથી VSSM ને જળસંચય અને અન્ય કામોમાં સહયોગ કરે તેમના જેવા સ્વજનોની મદદ છે માટે જ 285 તળાવો ઊંડા કરી શક્યા છીએ.

ગામો પણ પોતાની રીતે તળાવો ઊંડા કરવા કટીબદ્ધ થાય ને ગામમાં વરસતા વરસાદના ટીપે ટીપાનું સરનામુ ગામનું જલ મંદિર બને તેવી અભ્યર્થના...
#MittalPatel #waterstories #WaterStorage #WaterManagement #vssm

VSSM have successfully desilted 285 lakes

Mittal Patel and others at Water Mangement site

Lake after deepening

Water Management site


In Aagthara village in Banaskantha District we have with the help of the Jewelex family planted 10,000 trees in the village's temple premise...

Mittal Patel visits tree plantation site

 It is said that for every person there should be 50 sq meters of  green cover. However, in our country we do not have such a green cover.  When greenery is reduced it is not in the interest of our life. The fact is that the greenery is reducing, The effect of the same is still not very severe so we are not serious about it. We have an attitude of digging a well when there is a fire. It may be too late.

Cyclones, Flooding, Draught, we experience all these. We also talk a lot about it but we do not make efforts to correct it. 

Our mother earth has given us a lot. We owe a gratitude to her & for that we must keep her clean & green. It is also our duty that the next generation get a good ecological balance. Since 2019 we have been planting trees. At present we have 166 places where we have grown 8.80 lakh trees

In Aagthara village in Banaskantha District we have with the help of the Jewelex family planted 10,000 trees in the village's temple premise.  To take care we have "friends of trees" who work hard to ensure the protection & growth of the trees.  Respected Shri Piyusbhai Kothari & his family are nature lovers. In many VSSM's work, Shri Piyushbhai is always with us. It is because of many such people like Piyushbhai that we have been able to do good work. 

We believe that we all can do a lot so that the next generation inherits a balanced environment. If we all come together we can definitely achieve a lot.

કહે છે શહેરમાં પ્રતિ વ્યક્તિ 50 ચો.મી.નું ગ્રીન કવર હોવું જોઈએ. પણ હકીકતે આપણા દેશના એક પણ શહેરમાં આટલું ગ્રીન કવર નથી.. ગ્રીનકવર - હરિયાળી ઓછી થાય એ એક પણ જીવના હિતમાં નથી. હરિયાળી ઓછી થઈ રહી છે તેની અસરો એટલી બધી હાલ દેખાતી નથી એટલે આપણે જાગતા નથી.. આપણે તો આગ લાગે ત્યારે કુવો ખોદવા બેસીએ એવી માનસીકતાવાળા ને એટલે..

વાવાઝોડા, અતિવૃષ્ટિ આ બધુ અનુભવીયે, વાતોય ઘણી કરીએ પણ આ બધુ ઠીક થાય એના પ્રયત્નો નગણ્ય. 

અમને લાગે મા ધરાએ આપણને ઘણું આપ્યું. આપણે એનું ઋણ ચુકવવા એ હરિયાળી રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. સાથે આવનારી પેઢીને પણ હરિયાળુ બેલેન્સ આપવાની નૈતિક ફરજ. 

અમે 2019 થી વૃક્ષો વાવી ઉછેરવાનું નક્કી કર્યું. હાલમાં 166 ગ્રામવનમાં 8.80 લાખ વૃક્ષો ઉછરી રહ્યા છીએ.

બનાસકાંઠાના આગથળામાં જવેલેક્ષ પરિવાર તરફથી અમે ગામના મંદિરમાં 10,000 વૃક્ષો વાવ્યા. વાવેલા વૃક્ષોના ઉછેર માટે વૃક્ષમિત્ર ઘણું મથે જેના લીધે વાવેલા વૃક્ષો સરસ ઉછરી રહ્યા છે. 

આદરણીય પિયુશભાઈ કોઠારી અને તેમનો પરિવાર પ્રર્યાવરણ પ્રેમી. પિયુશભાઈ હંમેશાં VSSMના કાર્યોમાં સાથે.. એમના જેવા સ્વજનો સાથે હોવાના કારણે જ અમે ઘણું કરી શક્યા.

આપ સૌ પણ આવનારી પેઢીને નક્કર આપવાના કાર્યમાં સહયોગ કરી શકો. સાથે આવશો તો ઘણું કરી શકીશું એ નક્કી...

#MittalPatel #vssm #TreePlantingChallenge #TreePlantation #TreePlantationDrive #milliontrees #ગ્રીનકવર #greenenergy VSSM : Support for a Better World.

Mittal Patel visits Aagthara tree plantation site

With the help of the Jewelex family planted 10,000 trees
in the village's temple premise

Tree Plantation site

Aagthara tree plantation site