Thursday, December 14, 2017

It was my honor to meet such fabulous human beings of Pathamda…..

Mittal Patel, Maulik Patel & Rashmin Sanghvi with the
villagers of Pathamda village
“Ben, the floods of 2017 brought lot of destruction in our village. Mostly all houses were chocked with mud and sludge. The families suffered immense loss but, not a single family took the cash-doles from Government. It was a collective decision to refuse it all. There are many poor families in the village who needed it more than we did, they had no food or shelter and hence the well-off families in the village decided to take care of their food and meals. We gave them grains and everything they required to prepare food!” Are you surprised? Well, for a moment I too was taken aback and forgot that we are living in the most difficult times and to witness such outpour of empathy was simply amazing!!

The villagers of Tharad’s Pathamda village are amazing and deserves all our respect and salutations. They are driven by the fundamental human values and belief systems. Helping those in need and living in more difficulties is their belief. The loss they suffered during the floods was immense, they had all the right to take the cash-doles the government was giving away. But, they chose to let go of it and support the ones who needed it more!! Imagine your house submerged in muddy sludge and you decide to help others who are in more need than you are!! Would you be able to let go??

Our salaam and respects to such fantastic human beings of Pathamda village.

And to have a photo opportunity with them is indeed matter of pride for me!!

‘બેન 2017મોં પુર આયું ક નઈ? ગોમમોં અન લોકોના ઘરોમોં ઘણા પોણી ભરઈ જ્યાંતા. ખુબ નુકશોન થયું. પણ અમાર ગોમના એકેય લોકોએ સરકારની કેશડોલ ના લીધી. અમે બધાએ ભેગા મળીન ના પાડી દીધી, ન જોકણ વધુ જરૃર હોય તો કણ મદદ આલવા કીધુ. ગોમમોં ઘણા ગરીબ ઘરો હ્ ઈમન ખાવા પીવાની કોય તકલીફ ના પડ ઈનું ધોન ગોમના સુખી પરિવારોએ રાખ્યું. અનાજ ન બીજુ જે જોતુ કરતું તું એ બધુંય અમે આલ્યું.’ પઠામડાગામના શીવરામભાઈએ આ વાત જણાવી ત્યારે ઘડીક ભૂલાઈ જ ગયું કે આ હળાહળ કળીયુગ છે...

થરાદ તાલુકાનું પઠામડા અદભૂત ગામ ને ગામના અદભૂત લોકો... સલામ કરવાનું મન થાય એવી વિચારધાર... બહુ ભણેલા નહીં છતાં મફતનું નહીં લેવાની ને ગામનો દરેક વંચિત ગરીબ મારો જ પ્રિયજન એવી સુંદર ભાવના...

નુકશાન ઘણું હતું. સરકાર પૈસા આપતી હતી ને હકથી લેવાય એમ હતુંયે ખરુ. છતાંય મારા કરતાં વધુ ગરીબ અને તકલીફમાં ઘણા છે તેમને મદદ કરો અમને જરૃર નથી... આ કહેવું કાંઈ નાની સુની વાત નથી... અને એ વાતેય પાછી આખુ ઘર કાદવમાં ગરકાવ થઈ ગયું હોયને ઘરવખરી તણાઈ ગઈ હોય એ વખતે કરવી.... (વિચારી જુઓ)
આવા અદભૂત માસણોને નતમસ્તક પ્રણામ જ કરવા ઘટે... 

પઠામડાગામના આવા અદભૂત લોકો સાથે આપણો ફોટો હોવો એય ગૌરવની વાત...

#Banskantha #HumanInterestNews #HumanApproach #WaterManegement#Water_Harvesting #Water_Conservation #Water #VSSM #Save_Water #MittalPatel #RashminSanghvai #Conventional_Water_Resources #Pond#Lake #Well #Village #Rural_India #Bansakantha #Banaskantha_Water_Management #Irrigation #Flood

The BJP also includes some of nomadic and de-notified tribes demands in their manifesto….

Election Manifestos of BJP
The ruling BJP released its election manifesto for Gujarat Assemble Elections and the demands put forward for the welfare and development of the nomadic and de-notified communities have found some space in the manifesto (as seen in the picture attached here). We were expecting it to include more of our demands however, are glad with whatever has been included. Atleast now the ruling parties are aware of the existence of these humans!!

We are thankful to all who have taken note of these communities without a proper address of their own! Whoever wins the elections remember to keep the promises you have made lest you forget, we will be there to remind you!!



Nomadic and De-notified Communities some demands
in BJP Election Manifesto
Our (nomadic and de-notified tribes)
congregation on 14th October 2017 in Palanpur to tell you all that WE ALSO EXIST has succeeded in bringing attention to our plight and woes of everyday survival and we will continue to EXIST after 18th December too so remind yourselves to work for us!!

The pictures are about the election manifestos of Congress and BJP, once again to remind you all I am not leaning towards any particular political party, this is just for the better understanding for all of us.

Jai Hind…

Election Manifestos of Congress
ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જેને તેઓએ સંકલ્પ પત્ર કહ્યું છે તે બહાર પાડ્યું. વિચરતી વિમુક્ત જાતિઓના ઉત્કર્ષ માટે જે માંગણીઓ સમગ્ર વિ.વિ સમાજ કરી રહ્યો છે તેમાંથી આ સાથેના ફોટોમાં દેખાય તેટલાને ભાજપના સંકલ્પ પત્રમાં સ્થાન મળ્યું. આભાર....

આશા વધુ હતી પણ ખેર અત્યાર સુધી કોઈ પણ પક્ષના ઢંઢેરામાં અમારા મુદ્દાઓ ક્યાં આવતા હતા? અમે અદૃશ્ય ને સરનામાં વગરના માણસો હવે દેખાવા માંડ્યા એનો રાજીપો...

અમારી નોંધ લેનાર આપ સૌનો આભાર... જે પણ જીતે પણ જીત્યા પછી #ચૂંટણી_ઢંઢેરામાંને સંકલ્પ પત્રમાં લખ્યું છે એ કરવાનું યાદ રાખજો... અમે યાદેય અપાવીશું જ... પણ હવે કરજો...

14મી ઓક્ટોબર 2017માં પાલનપુરમાં મળીને ‘અમે પણ છીએ’ એવું અમે(વિચરતી-વિમુક્ત જાતિઓએ) કહેલું ને અમે દેખાઈ ગયા આનંદ... પણ 18 ડીસેમ્બર પછી પણ અમે રહેવાના છીએ... વિચરતી જાતિની ભાષામાં કહુ તો અમારી હામેય જોજો બાપલા...

કોંગ્રેસ અને ભાજપે ચૂંટણી ઢંઢેરા કે સંકલ્પ પત્રના રૃપમાં જે કરવાનું વચન આપ્યું છે તે આ સાથે ફરી મુકુ છુ... સમજવા ખાતર... ફરી કહું તો હું કોઈ પક્ષ સાથે સંકળાયેલી નથી ના કોઈની તરફદારી કરી રહી છું.....

જય હીંદ...

#gujaratelections2017 #VSSM #NomadicTribes #DenotifiedTribes #MittalPatel#NomadsOfIndia #Documents_Required_for_CasteCertificate #HumanRights#Bharthari #MarvadiDevipoojk #Bawari #Vadi #Madari #Bajania #raval #Oad#Beldar #Meer #Fakir
#Devipoojak #Vanzara #ElectionMenifesto #BJP#Congress #MittalPatel