Sunday, January 30, 2022

Yavarpura village's tree devotees wish to turn the crematorium into a green oasis...

Mittal Patel with Yavarpura Tree Committee members

 ‘We wish to turn the crematorium into a green oasis,’ Valjibhai, the sarpanch of Banaskantha’s Yavarpura village and tree devotees Bhamraji and Rameshbhai tell me. All of them also enjoy the support of the villagers. 

The village crematorium is vast, and the community has already planted 3000 trees and appointed a vrikshmitra to look after and raise the trees. 

VSSM insists on forming a Tree Committee, and we have one at each of the 62 sites we have planted trees, but Yavarpur Tree committee is the largest and most active of them all.

Along with community contribution, our respected Shri Krishnakant Mehta and Dr Indira Mehta have supported with funds to raise these 3000 trees. 

During my recent visit to Yavarpura, the community leaders shared their wish to plant more trees this season. 

It is such enthusiasm that fuels our willingness to keep striving. Our team members Naranbhai, Maheshbhai and Hareshbhai work very hard to fulfil the commitment. 

We have decided to plant 5 lac trees in June 2022. I hope that the universe conspires and helps us achieve the target. 

 'અમારા સ્મશાનને નંદનવન બનાવવું છે'એવું બનાસકાંઠાના ડીસાના યાવરપુરાગામના સરપંચ વાલજીભાઈ ને વૃક્ષો પ્રત્યે અપાર મમતા રાખના ભમરાજીભાઈ અને રમેશભાઈએ કહ્યું. વળી એમને ટેકો કર્યો ગામ આખાએ...

ખુબ મોટુ સ્મશાન 3000થી વધુ વૃક્ષો ગાંડાબાવળની સફાઈ કરીને વાવ્યા ને એને ઉછેરવા વૃક્ષમિત્ર પણ રાખ્યા. અમે જે ગામમાં વૃક્ષો ઉછેરીએ તે ગામમાં વૃક્ષમંડળી પણ બનાવીએ. 

આમ તો અત્યાર સુધી અમે 62 સાઈટ પર વૃક્ષો ઉછેરી રહ્યા છીએ એમાં યાવરપુરાની વૃક્ષમંડળી સૌથી મોટી ને વળી પાછી સક્રિય પણ એવી.

3000 વૃક્ષો ઉછેરવા આદરણીય ક્રિષ્ણકાંત મહેતા ને ડો.ઈન્દિરા મહેતાએ મદદ કરીએ વળી ગામની ભાગીદારી તો એમાં ખરી જ.આ વર્ષે ગામમાં વધારે વૃક્ષો ઉછેરવા છે એવું હમણાં યાવરપુરા જવાનું થયું એ વખતે  સરપંચ શ્રીએ તેમજ અન્ય સૌએ કહ્યું...

આવા ઉત્સાહી ગામોને જોઈને અમને પણ કાર્ય કરવાની હોંશ થાય. અમારી બનાસકાંઠાની ટીમ નારણભાઈ, મહેશભાઈ અને હરેશભાઈ પણ એવા જ સક્રિય એટલે આ બધા કાર્યો સફળતા પૂર્વક પાર પડે..

જુન 2022માં 5 લાખ વૃક્ષો ઉછેરવાનો લક્ષાંક છે. કુદરત આ લક્ષાંક પૂર્ણ કરાવે તેવી અભ્યર્થના....

#MittalPatel #vssm



Yavarpura tree plantation site

The community has already planted 3000 trees

Yavarpura tree plantation site