Friday, May 08, 2020

VSSM is grateful to all those who helped bring this smile on the face of Chandubhai’s and many like him...

Chandubhai Devipujak esting tempered rice
and meagre chilli
This is the image I have liked the most during these recent times. Our team member bracing the heat of Indian summer and the risk of corona infection to bring ration kits  at the door-steps of our dear ones in distress.

Amreli”s Ramesh has been doing some fantastic job at that. He was at Vadia’s Devipujak settlement to supply some ration kits. Chandubhai insisted Ramesh joins them for lunch, he insisted as he would to some guest. Ramesh went into their kitchen and witnessed the family eating some tempered rice with meagre chilli. Ramesh could gauge the situation, he cordially declined the invite and managed to capture the bleak relief and happiness Ramesh’s declining the invite brought on the face of Chandubhai.

Ramesh shared Chandubbhai’s happiness with us. “Bhai, we shall now make dal, chana, shaak to eat well,” expressed Chandubhai with a delightful respite  in his voice. 

They say we have given a lot to the poor but Chandubhai’s family was just eating rice and chilli.

We are grateful to all those who helped bring this smile on the  face of Chandubhai’s and many like him.

VSSM has been instrumental in providing ration kits to thousands of such families with God’s grace and generosity of our well-wishers.

મને આ દિવસોમાં ગમેલો સૌથી સારા ફોટો માનો એક..
અમારા કાર્યકર મે મહિનાની ગરમી અને કોરોનની મુસીબત માં અમારા પ્રિયજનો ભૂખ્યા ના રહે એ માટે મદદ લઈને ઝૂપડે ઝુપડે પહોંચે.

અમરેલીમાં રમેશ સરસ કામ કરે. એ વડીયા ગામમાં દેવીપૂજક વસાહતમાં પહોંચ્યો.

ચંદુભાઇએ, રમેશભાઈને મહેમાનને આગ્રહ કરે એવો આગ્રહ જમવા આવોનો કર્યો...

રમેશ એમના રસોડે જઈને જુએ તો આ પરિવારો ભાત અને મરચું જરા વાટીને વઘારેલું ખાઈ રહ્યા હતા. સ્થિતિનો અંદાજ તો આવી જ ગયો હતો. રમેશે એમને તમને રાશન દેવા આવ્યો છું એવું કહ્યું અને એમના મોઢે આવેલી આ ખુશી ફોટોમાં દેખાય છે.

રમેશે ચંદુભાઈની આ ખુશી આપણને વહેચી. ભાઈ હાશ હવે દાળ, ચણા, શાક બનાવીને ખાઈ શું એવી લાગણી ચંદુભાઇએ હરખાતા હૈયે વ્યક્ત કરી.
ચંદુભાઈ નો હરખ જોવા જ આ ફોટો અહીંયા શેર કર્યો.

કે છે ગરીબોને ખૂબ આપ્યું. પણ ચંદુભાઈ પાસે તો ભાત અને મરચું જ હતું..
આભાર એ સૌનો જેઓ ચંદુભાઈના મોઢા પર આ સ્મિત લાવવા માટે નિમિત્ત બન્યા...
અમે આવા હજારો પરિવારોને રાશન આપવામાં નિમિત્ત બન્યા કુદરતની કૃપા અને મદદ કરનાર પ્રત્યે રાજીપો...

No comments:

Post a Comment