Saturday, May 02, 2020

The federation once again raised Rs. 7 lacs for us to provide ration kits to an additional 1000 families....

NFIFWI team handed over cheque to Mittal Patel for
providing ration kits
The COVID19 lock down has triggered the need to provide ration to daily wage-earning nomadic families and VSSM is currently engaged in this mammoth task.

Many well-wishing friends have been sending their contribution to enable us reach the families with ration kits.



National Federation of Insurance Field Workers of India -NFIFWI initially raised Rs. 7 lacs to support ration kits for 1000 families, which we have already done.  The federation once again raised Rs. 7 lacs for us to provide ration kits to an additional 1000 families.

We are immensely grateful to Shri Dipak Vaghela, National Vice-President; Shri Dharmendra Patel, General Secretary – Ahmedabad Unit; Shri Parthiv Shah, President -Ahmedabad Unit and other office-bearers of the federation handed over one more cheque of Rs. 7 lacs today.

Shri Bharatbhai Desai, has been  instrumental in this entire endeavour.

Thank you all for this very generous support.

વંચિત અને તકલીફમાં આવી પડેલા પરિવારોને રાશન આપવાનું VSSM દ્વારા થઈ રહ્યું છે.
ઘણા પ્રિયજનો આ કાર્યમાં પોતાનાથી શક્ય આર્થિક સહયોગ કરી રહ્યો છે.
નેશનલ ફેડરેશન ઓફ ઈન્સ્યુરન્સ ફિલ્ડ વર્કર્સ ઓફ ઇન્ડિયા ( NFIFWI ) એ 1000 પરિવારોને રાશન આપવા માટે અગાઉ 7 લાખનું અનુદાન આપ્યું. જેમાંથી 1000 પરિવારોને રાશન આપી દીધું.
આજે ફરી તેમણે બીજા 1000 પરિવારોને રાશન આપવા 7 લાખનું અનુદાન આપ્યું.
ફેડરેશન સાથે સંક્ળાયેલા તમામ પ્રિયજનોનો આભાર..
ફેડરેશનના પદાધિકારીઓ દિપક વાઘેલા ( રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ), ધર્મેન્દ્ર પટેલ ( જન. સેક્રેટરી અમદાવાદ યુનિટ ) પાર્થિવ શાહ ( પ્રેસિડેન્ટ અમદાવાદ યુનિટ ) અને ફેડરેશનના અન્ય હોદ્દેદારોએ આજે ચેક આપ્યો.

પ્રિય ભરતભાઈ દેસાઈ આમાં નિમિત્ત બન્યા..
આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનુ છુ...
ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાયની જેમ લોકો સહયોગ કરી રહ્યા છે..
સૌ પ્રિયજનોનો આભાર..

#helpinlockdown #covid19india
#LIC #licindia #NFIFWI #Needy
#Needypeople #Lockdownindia
#helpinghand #Socialchange
#mittalpatel #vssm #foodsecurity
#rationkit #nomdiccommunity
#હેલ્પ #રાશનવીતરણ #વિચરતી #વિમુક્ત

No comments:

Post a Comment