The nomadic families of Banaskantha received ration kits |
Mittalba, we are feeding paani no rabdo to our kids. We have no choice but to tell you to please help us!!” Salimbhai from Juna Deesa called up to share this plight.
I could not understand what that was hence asked, “ what is paani no rabdo?”
The nomadic families of Banaskantha received ration kits |
“Add flour to water and boil it for a while,” he explained.
“Oh!!”
In the absence of food and supplies, I hear many such ingenious foods being cooked by these families.
The nomadic families of Banaskantha received ration kits |
VSSM could provide ration kits to these families from the financial support it receives from its well-wishers. The donations are pouring in but so are the calls from people calling up to tell us that they have nothing to eat.
The generous support we received from Star Chemicals enabled us provided ration kits to 358 families of Banaskantha’s Diyodar, Bhabhar, Kankrej and Lakhani.
The nomadic families of Banaskantha received ration kits |
Along with the very hard working Naran and other team members of Banaskantha, volunteers from VSSM inspired People’s Association Kanubhai, Bhagubhai also joined in the distribution efforts. VSSM is proud to have a dedicated and hardworking team at its grassroots.
The nomadic families of Banaskantha received ration kits |
The images are shared here to inspire others to join in….
નીતલબા સોકરાંઓન પોણીનો રાબડો કરીન ખવારીએ સીએ..
ના સૂટક્યાનું તમન આ કેવું પડ.. પણ હવ અમારુ કોકો કરો...'
જૂના ડીસાથી સલીમ ભાઈએ આ કહ્યું,
The nomadic families of Banaskantha received ration kits |
મને પાણીનો રાબડો એટલે શું એનો ખ્યાલ આવ્યો નહીં. મે એમને પુછ્યું,
'પાણીનો રાબડો એટલે શું?'
'પોણીમો લોટ નોખી થોડો ઉકાળી નોખવાનો..'
'ઓહ..
નીત આવી જાત જાતની વાનગીઓ મૂળ તો જુગા઼ડ કર્યાનું આ પરિવારોના મોંઢે સાંભળું છું.
The nomadic families of Banaskantha received ration kits |
VSSM સાથે સંકળાયેલા પ્રિયજનોની મદદથી અમે આવા વંચિત પરિવારોને રાશન આપવાનું કરી રહ્યા છીએ..
The nomadic families of Banaskantha received ration kits |
મદદ કરવાવાળા પણ આગળ આવી રહ્યા છે તો સામે અત્યાર સુધી તમારી કને હાથ લોબો નહીં કર્યો પણ હવ ઘરમો કોય નહીં એવું કહેવાવાળાની સંખ્યા પણ વધી છે..
બનાસકાંઠાના દિયોદર, ભાભર, કાંકરજે અને લાખણીમાં છેલ્લા બે દિવસમાં 358 પરિવારોને રાશનકીટ આપવાનું અમે સ્ટાર કેમીકલ્સની મદદથી કર્યું.. આપનો ખુબ ખુબ આભાર..
The nomadic families of Banaskantha received ration kits |
કાર્યકર નારણની સતત દોડધામ.. અને તેના નેજા હેઠળ બનાસકાંઠાની આખી ટીમ અને VSSM પ્રેરિત લોકસંગઠનના કનુભાઈ, ભગુભાઈ પણ આ કાર્યમાં સક્રિય રહ્યા.. તમારા જેવા સંનિષ્ઠ કાર્યકરો VSSM પાસે છે એનું ગૌરવ છે..
જેમને રાશન આપ્યું તેમના ફોટો બીજાને પણ આપવાની પ્રેરણા મળે તે માટે...
બાકી ઈશ્વરે આપેલું.. ઈશ્વરના જ વહાલા સંતાનોને આપવાનું થઈ રહ્યું છે..
પેલું તારુ દીધેલું વહાલા તુજને ધરાવું.. ની જેમ..
The nomadic families of Banaskantha received ration kits |
The nomadic families of Banaskantha received ration kits |
The nomadic families of Banaskantha received ration kits |
The nomadic families of Banaskantha received ration kits |
The name of head of the families who received ration kits |

No comments:
Post a Comment