Saturday, May 02, 2020

VSSM has been striving to provide ration kits to these families with the support it requests and receives from its well-wishing donors....

The nomadic families received their ration kits
Today Karshankaka called from Rapar, “Ben, please do anything to make my children reach here soon.” And speaking so kaka burst in tears.

Kaka always encourages me whenever I experience distress while doing my work. This time I had to console him. Assure him that I shall make the required arrangements to ensure his children reach home safe.

“But they do not have any money with them!!” he said with a heavy heart.



The nomadic families received their ration kits
“I will give them, you please do not lose hope. I understand your children are not before your eyes but they are safe where ever they are, be patient all will be good!”

Finally, Kaka calmed down. I asked our Jayantibhai to arrange for this family to reach Rapar.



The nomadic families received their ration kits
 Mashruba called from Unza to tell me that if we cannot be sent home at least give us something to eat.



 Thousands of stranded families require food, we too have been sharing such instances of daily wage-earning nomadic and marginalised communities in need of food where ever they are. VSSM has been striving to provide ration kits to these families with the support it requests and receives from its well-wishing donors.



The nomadic families received their ration kits
481 families in Patan and Amreli received ration kits worth Rs. 700 each from the support we have received National Federation of Insurance Field Workers of India – NFIFWI.

We are grateful to NFIFWI Vadodara Division’s president Chetan Patel, Zonal Vice President Punit Bhatt and Secretary Dharmesh Pandya for supporting the cause.



We are immensely grateful to our dear Shri Bharatbhai Desai for connecting  us to the federation. He has been instrumental in making 2000 kits reach the needy.
The nomadic families received their ration kits


The images and list of beneficiaries are shared here for reference and inspiration.

We need your help so please choose to support VSSM.

આજે રાપરથી કરશનકાકાનો ફોન આવ્યો.
'બેન મારા છોકરાંઓને આંયા ગમે એમ કરીને પોગાડી દયો' એટલું બોલતા બોલતા તો કાક રડી પડ્યા.
હું કામમાં નાસીપાસ થાવું તો ઘણી વાર કાકા મને
The nomadic families received their ration kits
દિલાસો આપે. આજે મે એમને દિલાસો આપી તેમના દીકરાઓને રાપર પોગાડવાની વ્યવસ્થા કરી દઈશ એમ કહ્યું.

'પણ એમની કને પૈસાય નથી' એવું કાકાએ ભારે હૈયે કહ્યું

મે કહ્યું, 'હું આપી દઈશ પણ આમ ઢીલા ના થાવ. તમારા બાળકો આંખ સામે નથી પણ છે એ મોટી વાત છે ને? તો જરા હામ રાખો..'

The nomadic families received their ration kits
આખરે કાકા શાંત થયા. મે અમારા કાર્યકર જયંતીભાઈને આ પરિવારોને રાપર પહોંચાડવા જે વ્યવસ્થા કરવી પડે તે કરવા કહ્યું.

ઊંઝાથી મશરુબાનો ફોન પણ ઘરે પોગાડો નહીં તો ખાવાનાની વ્યવસ્થા કરાવો એ કહેવા આવ્યો.

આવા હજારો પરિવારો છે ક્યાંક કોઈ ફસાયુ છે તો ક્યાંક ખાવાની સામગ્રી તેમની પાસે નથીની વાતો..

અમે અમારી સાથે સંકળાયેલા સ્નેહીજનોની મારફત એમને રાશન પહોંચાડવાનું કરી રહ્યા છીએ.

The nomadic families received their ration kits
પાટણ અને અમરેલીમાં રહેતા કુલ 481 પરિવારોને નેશનલ ફેડરેશન ઓફ ઈન્સ્યુરન્સ ફિલ્ડ વર્કર્સ ઓફ ઇન્ડિયા ( NFIFWI ) વડોદરા ડીવીઝન દ્વારા રાશન આપવામાં મદદ કરવામાં આવી. રૃપિયા 3,36,800ના અનુદાનમાંથી પ્રત્યેક વંચિત - વિચરતા પરિવારને 700 રૃપિયાની રાશનકીટ આપવામાં આવી.

(NFIFWI ) વડોદરા ડીવીઝનના પ્રેસીડેન્ટ ચેતન પટેલ, ઝોનલ વાઈસ પ્રેસીડેન્ટ પુનીત ભટ્ટ અને સેક્રેટરી ધર્મેશ પંડયા કે જેમણે આ કાર્યમાં ફેડરેશન સાથે સંકળાયેલા સૌને જોડ્યા એ સૌનો ખુબ ખુબ આભાર..
The nomadic families received their ration kits
અમારા સ્નેહી અને પ્રિય ભરતભાઈ દેસાઈ થકી જ આ બધું જોડાણ શક્ય બન્યું. ભરતભાઈ તમારી લાગણીને લઈને રાજીપો...
જેમને રાશન આપવામાં આવ્યું તેમના ફોટો અને નામાવલી આ સાથે અન્યોને પ્રેરણા મળે તે ખાતર મુક્યા છે..

આપને પણ આ ભગીરથ કાર્યમાં મદદ માટે જોડાવવા આહવાન..


The nomadic families received their ration kits
#Mittalpatel #vssm #Helpinlockdown

#helpincovid19 #coroneffect #needy

#needyfamilies #needycommunity

#ntdntfamilies #nomadicindian

#ratiomkit #food #amreli #patan

#gujarat #રાશનવિતરણ #અમરેલી #પાટણ


The nomadic families received their ration kits







The nomadic families received their ration kits




















The nomadic families received their ration kits




The nomadic families received their
ration kits
The name of head of the families who
received their ration kits


The name of head of the families who
received their ration kits
The nomadic families who
received their ration kits



No comments:

Post a Comment