Tuesday, March 14, 2023

VSSM have begun deepening the first lake of the season in Banaskantha's Balodhar village with support from Rosy Blue Pvt ltd...

Mittal Patel with the sarpanch and the community of Balodhar 
village at water management site

 "We are now experiencing a little relief with drinking water availability for drinking and domestic use, but there was a time when we bathed once a week. All we could afford was to sponge ourselves and get on with our chores. Women fighting over the water was a daily affair, and when water tankers reached our village, there was mayhem. The water pots and all the water-carrying vessels suffered bruises and dents, so much so that the nomadic smiths would stay put for up to a month to finish the repair jobs." Tadav's ex-sarpanch, Shri Pravinsinh Rajput, narrated the water woes Banaskantha experienced in the past. 

In recent times Gujarat has seen significant improvement in drinking water accessibility, but the same is not for agriculture. The rampant and unchecked groundwater extraction has pushed its tables to as low as 1200 feet. While the government has launched water conservation efforts to raise groundwater levels, voluntary actions are also made in the same direction. 

It has been almost seven years since VSSM launched water conservation efforts in Banaskantha. As a result of the community participation efforts, we have successfully deepened 200 lakes in various villages. Last year we furthered these efforts into Sabarkatha. This year we plan to extend the lake-deepening efforts to neighboring  Mehsana. VSSM has been receiving tremendous support from respected minister Shri Hrishikesh Patel. 

We have begun deepening the first lake of the season in Banaskantha.

Baloghar village with support from Rosy Blue Pvt ltd. 

This year we have raised our target of the number of lakes to be deepened; to get desired results, it would be better if civil society comes forward ad chooses to support these efforts.

We are grateful to the sarpanch ad the community of Balodhar village for their support in facilitating our efforts. 

As seen in the picture - lake deepening is underway in Balodhar

"પાણીનું સુખ હવે થયું. હાલ પીવા અને વાપરવા છૂટથી પાણી મળે બાકી એક વખત હતો જ્યારે નાહવાનો વારો એક અઠવાડિયે આવતો. બાકી રોજ ભીનો ગાભો શરીર પર ફેરવી નીશાળ જતા રહેવાનું. બહેનોમાં મહત્તમ ઝઘડા પાણીને લઈને થતા.. ટેન્કર આવે ત્યારે પડાપડી હોય. દરેકના ઘરે પાણી ભરવાના વાસણ ઘડા, દેગડા, ચરુડીઓમાં ઘોબા એટલે હોતા કે અમારા વિસ્તારમાં કંસારા વાસણ ઠીક ઠાક કરવા આવે તો લગભગ મહિનો મહિનો ગામમાં રોકાતા. એમને એટલું કામ મળતું. "

બનાસકાંઠાના વાવના ટડાવગામના ભૂતપૂર્વ સરપંચ શ્રી પ્રવિણસીંહ રાજપૂતે આ વાત કરી.

ગુજરાતના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીને લઈને હખ થઈ ગયું છે. પણ ખેતીમાં એવું હખ બધે નથી થયું. ભૂગર્ભજળ ઊંડા જઈ રહ્યા છે. 800 થી લઈને ક્યાંક 1200 ફૂટે પાણી મળે છે.

આવામાં સરકાર પણ પોતાની રીતે જળસંચયના કામો કરી તળ ઉપર લાવવા કોશીશ કરે. તો ક્યાંક લોકો સ્વંયમ ભૂ પ્રયત્નો કરે. 

VSSM પણ છેલ્લા છ - સાત વર્ષથી બનાસકાંઠામાં #જળસંચયના કાર્યો કરે. અત્યાર સુધી  200 તળાવો અમે ગ્રામજનોની ભાગીદારીથી ઊંડા કર્યા. 

ગત વર્ષથી સાબરકાંઠામાં પણ આ કાર્યો આરંભ્યા છે. આ વર્ષે બનાસકાંઠા, સાબરકાંઠા ઉપરાંત #મહેસાણા જિલ્લામાં પણ તળાવો ઊંડા કરવાનું કાર્ય કરીશું. આદરણીય શ્રી #ઋષીકેશભાઈ_પટેલ માનનીય મંત્રી શ્રીની અમારા માટે ઘણી લાગણી એમની મદદ પણ આ કાર્યમાં મળી રહી છે. 

બનાસકાંઠાના બલોઘરગામમાં અમે આ સીઝનનું પ્રથમ તળાવ ઊંડુ કરવાનું શરૃ કર્યું. ગામનો સહયોગ અદભૂત. રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી. આ ગામનું તળાવ ઊંડુ કરવામાં અમને મદદ કરે. એમનો ઘણો આભાર.. 

આ વર્ષ ઘણા #તળાવો કરવાનો મનોરથ સેવ્યો છે. સમાજ પણ સહયોગ કરે તો ઘણું ઉમદા કાર્ય થઈ શકે.

બલોધરના સરપંચ શ્રી અને ગ્રામજનોનો ઘણો આભાર. 

ફોટોમાં ખોદાઈ રહેલું તળાવ જોઈ શકાય. 

#MittalPatel #VSSM # water_management # water_problem #Water_conservation #Desilting_Silt Removal_Lakes #Ponds # support_for_water_conservation_in_gujarat #બનાસકાંઠા #બલોધર

Ongoing lake deepening at Balodhar 

Balodhar watermanagement site

Balodhar watermangement site

Mittal Patel with the Sarpanch's brother and his family


 

No comments:

Post a Comment