Tuesday, March 14, 2023

Chaangda village shows awareness towards environment conservation by tree plantation...

Mittal Patel with the Sarpanch,villagers at Changda 
tree plantation site

“We always wanted to plant trees, but the fear of their survival deterred us from going forward. In the past, we have planted trees, but most of the saplings never made it. However, after your assurance, we planted 12000 trees on the premises of Lord Ram temple. This region is water-starved, and the groundwater tables are low and saline. We did not have a borewell either, but as they say, where there is a will, there is a way; the borewell we drilled had sweet water. Within two years, these trees will begin to give cool shade to the worshipers coming to the temple.”

Banaskantha’s Chaangda village community leaders talked about their wish to carry out a plantation there. However, since the plot of land adjacent to the Ram temple had always remained vacant, it got treated as a wasteland, with the villagers using it to dispose of their dead cattle. So the community decided to cover this wasteland into a green oasis. Consequently, with support from Rosy Blue India Private Limited, VSSM carried out the plantation at the selected site.

Before we initiated the plantation activities, the community cleaned the site and removed the wild invasive trees. After completion of the plantation, the community monitors the site, and 12000 trees are growing well under their care. Inspired by the success of the first plantation drive, the villagers have now decided to spare another plot of land near a temple for the second phase of the plantation.

We hope other villages show similar awareness and raise jungles of 25,000 to 30,000 trees. Only trees would help bring down the temperatures, bring rain, and reduce the occurrence of droughts and floods. Our efforts need to focus on turning the entire earth green again, and not just Banaskantha.

VSSM’s Naranbhai Raval, Maheshbhai Choudhry, and Maheshbhai work very hard to ensure that these plantation drives are executed as per their criteria.

The immense efforts of Arjanbhai and Dungarbhai  Patel, the two vriksh mitra of Chaangda, should be congratulated for their efforts in raising these trees. 

"અમાર ઝાડખા વાબ્બા'તા. પણ થોડી બીકેય લાગતી'તી. દર ચોમાસે ઝાડ વવાય ઘણા પણ બધા ઊગે નહીં એટલે. પણ તમે વિસવા આલ્યો. તે રાજારામભગવાના મંદિરની આ જગ્યામાં 12,000 થી વધારે ઝાડખા વાવી દીધા. અમાર ઓય પોણી નતું. ઝાડખા માટે અમાર બોર કરવાનો'તો. અમાર આ વિસ્તારમાં તળમાં મેઠા પોણી નહીં. પણ ભગવોને એહ પુરી તે બોરમાં પેલી વારકુ જ મેઠુ પોણી આયુ. એક બે વર્ષમાં ભગવોનના દર્શને આવનાર દર્શાનાર્થી બેહી હકે એવી સરસ  લીલોતરી ઓય થઈ જવાની.."

બનાસકાંઠાના થરાદના ચાંગડાકામના આગેવાનોએ આ કહ્યું. ભગવાન રાજારામના મંદિરની બાજુની અવાવરુ, આમ તો મરેલા ઢોર જ્યાં નાખી દેવામાં આવતા એ જગ્યામાં રોઝી બ્લુ ઈન્ડિયા પ્રા.લી.ની મદદથી VSSM એ વૃક્ષો વાવ્યા. ગામે આ જગ્યા વૃક્ષો વાવી ઉછેરવા આપી. એટલે આ શક્ય બન્યું. 

ગામે પાણીની વ્યવસ્થા કરી આપી સાથે જમીનની સફાઈ ખાસ તો ગાંડો બાવળ કાઢી આપ્યો. એ પછી અમે વૃક્ષો વાવ્યા. પણ ગામની દેખરેખ ઘણી. ગામ પણ જાગૃત એટલે વૃક્ષો સરસ ઉછરી રહ્યા છે. 12,000થી વધારે વૃક્ષોનો સરસ ઉછેર જોઈને ગામે મંદિર પાસેની અન્ય એક જગ્યામાં પણ આ ચોમાસે વૃક્ષો વાવવાની નેમ રાખી.

બસ દરેક ગામ ચાંગડાની જેમ જાગે ને પોતાના ગામમાં ઓછામાં ઓછા 25 થી 30 હજાર વૃક્ષોના જંગલો કરે.. આ થશે તો વાતાવારણમાં ઠંડક થશે, વરસાદ નિયમીત અને સારો આવશે. દુષ્કાળ, પૂરનું પ્રમાણ ઘટશે. તો માત્ર બનાસકાંઠો હરિયાળો નહીં આખી પૃથ્વી હરિયાળી કરવા મથીએ.. 

અમારા આ કાર્યમાં અમારા કાર્યકર નારણભાઈ રાવળ, મહેશભાઈ ચોધરી, મહેશભાઈ બોકાની મહેનત ઘણી. પણ સૌથી વધારે દેખરેખ વૃક્ષોની સાર સંભાળ રાખનાર વૃક્ષમિત્ર અરજણભાઈ પટેલ તેમજ ડુંગરાભાઈ પટેલની.. તમને બધાને પ્રણામ..

#MittalPatel #VSSM



VSSM planted 12,000 tress on the premises of Lord Ram 
Temple

Chaangda Tree Plantation site

Chaangda Tree Plantation Site

Mittal Patel with others visits temple


No comments:

Post a Comment