Mittal Patel visits the lake to share the joy and happiness |
Water…
I don’t think it needs an introduction.
The waters of Narmada reached the lake of Banaskantha’s Dama, where the villagers were eager for its arrival. Last year, VSSM had deepened the lake with the support from Jewelex Foundation and community participation.
The lake belongs to Dama but shares its boundary with Dhedhal. Hence, Dama’s Govakaka and Dhedhal’s Sarpanch Shri Bharatbhai had asked me to come to share the joy when water arrives in the lake... The lake and the joy in people’s hearts were overflowing when I reached the village to share their happiness.
It was a dream come true for the farmers of the village who had been waiting for years to witness their lake filled with water. VSSM has also deepened the lake well, to ensure that the lake holds enough water and penetrates well to recharge the groundwater tables.
The community at Dama have ushered water into their village with the utmost respect. We hope for each village to wake up to the need of conserving each drop of water.
Also hoping for the water to seep in and make the underground water table rich with water just like the lakes are…
પાણી..
વ્યાખ્યા આપવાની જરૃર છે?
માર ખ્યાલથી નહીં.
પાણીની કાગડ઼ોળે રાહ જોતા #બનાસકાંઠાના દામાની સીમના #તળાવમાં નર્મદાના નીર આવ્યા. આ તળાવ અમે આ વર્ષે જવેલેક્ષ ફાઉન્ડેશન અને ગામલોકોની ભાગીદારીથી ગાળેલું. તે ગામના ગોવાકાકા ને ઢેઢાલના સરપંચ શ્રી ભરતભાઈએ (મૂળ તળાવ દામાનું કહેવાય પણ સીમ ઢેઢાલનીયે લાગે) તળાવમાં નીર આવે તો બેન પોણી વધાવવા આવવું પડશે એવું કીધેલું.. તે એ આગ્રહને લીધે ખાસ જવાનું થયું.
ગામના સૌનો હરખ પાણી ભરાયા એને લઈને ગજબનો..
વર્ષોથી તળાવ છલોછલ ભરાય એ સ્વપ્ન તળાવ આસપાસના ખેડૂતો જોતા એ આખરે સાકાર થયું.. અમે તળાવને ઘણું ઊંડું કર્યું છે જેથી જમીનમાં મહત્તમ પાણી ઉતરે ને તળ રીચાર્જ થાય...
નીર વધાવવાનો કાર્યક્રમ ઉત્તમ થયો..
લોકો પાણીનું મહત્વ સમજતા થયા છે એનો રાજીપો છે.. દરેક ગામ જાગૃત થાય ને વરસાદી પાણીના ટીપે ટીપાને બચાવે એવી અપેક્ષા....
દામા તેમજ ઢેઢાલના લોકો તો પાણીદાર છે હવે એમના ગામના અને સીમના તળ પાણીદાર બને એવી રહેમ નજર માટે કુદરતે પ્રાર્થના...
#MittalPatel #vssm #Dama
#water #waterforall #water
#savewater #savewatersavelife
#saveearth #groundwater #recharged
Mittal Patel reached the Dama lake to share the happiness with them |
The waters of Narmada reached the lake of Banaskantha’s Dama |
Mittal Patel talks about water conservation |
No comments:
Post a Comment