Gadaliya families with the newly acquired documents…. |
Few Gadaliya families engaged with their traditional occupation of making iron tools have been staying in Surendranagar for many years. Inspite of their residing in the city for many years these families lacked their documents of entitlements. VSSM’s Harshadbhai helped these families obtain Voter ID cards and ration cards after they came into contact of VSSM. At the completion of the process 21 adult members from these families received Voter ID cards and 9 families received Ration cards.
The concerned authorities were very supportive and expedited the entire process of document issuance. We are grateful to all the officials who have supported the process.
vssmની મદદથી ગાડલિયા પરિવારોને મળ્યા રેશનકાર્ડ
સુરેન્દ્રનગરમાં ગાડલિયા પરિવારો રહે. તવી, તાવેતા, ચીપિયા વગેરે બનાવીને વેચવાનું કરે. વર્ષોથી સુરેન્દ્રનગરમાં જ રહે છતાં મતદારકાર્ડ, રેશનકાર્ડ જેવા કોઈ આધારો તેમની પાસે નહીં. vssmના કાર્યકર હર્ષદના સંપર્કમાં આવતા હર્ષદે 21 પુખ્તવયની વ્યક્તિના મતદારકાર્ડ માટે અરજી કરી અને કાર્ડ મળી જતા 9 વ્યક્તિની રેશનકાર્ડ માટે અરજી આ કાર્ડ પણ તેમને ત્વરાથી મળ્યા.
વહીવટીતંત્ર આટલું સાબતું હંમેશાં રહે તેવું ઈચ્છીએ. આ કાર્યમાં મદદરૃપ થનાર સૌ અધિકારી ગણનો આભાર..
ફોટોમાં પોતાને મળેલા રેશનકાર્ડ સાથે ગાડલિયા પરિવારો..
No comments:
Post a Comment