Mittal Patel visits Water Management site |
Better late than never… I am glad people have begun paying attention to the looming water crisis and are working towards adopting methods to conserve it.
Almost four years ago, we deepened the lake at Kankar village in Banaskantha’s Kankrej. After it was deepened, the lake could catch the rainwater, and with its linking to the Sardar Sarovar pipeline, the government also filled it up at least thrice during one year. As a result, the borewells that had dried up or were breathing their last have found a fresh lease of life as the water tables have gone up.
For the last three decades, we have been exploiting our groundwater reserves at an insane pace. We have almost emptied the water from the earth’s belly; when do we intend to replenish all we have taken out? What do we leave for our coming generations?
Gujarat, Madhya Pradesh and Rajasthan share the waters of Narmada. Hence, we must practice prudence when it comes to using and managing the waters of Narmada and other rivers as well.
When the Sardar Sarovar dam overflows during the monsoons if its waters can be used to fill up the lakes of regions like Banaskantha and Kutchh it will help raise the groundwater tables.
For the last six years, VSSM has been deepening the village lakes in Banaskantha. So far, we have deepened 190 lakes and plan to continue deepening more. This year with the soaring temperatures, our prayers to the Rain God has also intensified as we pray for abundant rains that could fill up the deepened lakes.
And may the Sardar Sarovar also receive enough water to help fill up the parched water bodies.
The images share the before – after scenes of Kankar lake; the water-filled image is from the previous winter.
જળસંચયનું કાર્ય ખુબ અગત્યનું... લોકો ભલે થોડું મોડુ પણ એનું મહત્વ સમજ્યા એ ગમ્યું.
અમે ચારેક વર્ષ પહેલાં બનાસકાંઠાના કાંકરેજના કાકરગામનું ગામ તળાવ ઊંડું કર્યું. તળાવ ઊંડું થયું તેમાં ચોમાસે પાણી ભરાયું સાથે નર્મદા પાઈપ લાઈન સાથે જોડી વર્ષમાં ઓછામાં ઓછા ત્રણેક વખત તળાવ ભરવાનું પણ સરકારે કર્યું પરિણામે ગામના ખેડૂતો કહે એમ, ગામના ઘણા ખેડૂતોના બોરવેલ ડચકા લેતા હતા, ઘણા તો બંધ જ થઈ ગયેલા એ બધા આ તળાવ ભરાવાના કારણે સજીવન થઈ ગયા.
સતત પાણી ભરાવાના લીધે ગામમાં પાણીના તળ પણ ઉપર આવ્યા. છેલ્લા પચીસ - ત્રીસ વર્ષમાં આપણે અમાપ પાણી ભૂગર્ભમાંથી ઉલેચ્યું...
પેટાળ ખાલી કરી દીધા પેટાળ પરત ભરવામાં નહીં આવે તો આવનારી પેઢીને આપણે શું આપીશું એ પ્રશ્ન છે.. વળી મા રેવા- નર્મદાના પાણી પર ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન ત્રણેયને જોઈએ...
આવામાં નર્મદાના પાણીનું તેમજ એ સિવાયની નદીઓના પાણીનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે જરૃરી.ચોમાસામાં નર્મદા ડેમ ઓવર ફ્લો થાય એ વખતે બનાસકાંઠા, કચ્છ જેવા સુકા પ્રદેશના તળાવમાં કે જ્યાં વરસાદ ઓછો છે ત્યાના જળાશયો ભરવામાં આવે તો પણ ઘણો ફાયદો થાય..
અમે તળાવો ઊંડા કરવાનું છેલ્લા છ વર્ષથી કરીએ. અત્યાર સુધી બનાસકાંઠામાં 190 તળાવો ઊંડા કર્યા અને હાલમાં આ કાર્ય ચાલી રહ્યું છે. આ વર્ષે મેઘરાજાને પણ પ્રાર્થના કે મન મુકીને વરસે અને ગાળેલા બધા તળાવો બરાબર ભરાય. સાથે સરદાર સરોવરમાં પણ એટલું પાણી આવે કે તરસ્યા બધાય જળાશયોની તરસ એનાથી સંતાષોય...
બાકી કાકરમાં ખોદલું તળાવ અને ખોદાયા પછી ભરાયેલું તળાવ.. ભરાયેલા તળાવનો ફોટો ગત શિયાળાનો છે..
#MittalPatel #vssm
After scenes of Kankar lake |
The lake VSSM deepened fill up with rainwater |
Villagers at Kakar lake |
Ongoing Lake deepening work |
No comments:
Post a Comment