Wednesday, October 20, 2021

Mittal Patel meets the Chief Minister of Gujarat, Shri Bhupendra Patel...

Mittal Patel with the Chief Minister of Gujarat,
Shri Bhupendra Patel

This Navratri, the Chief Minister of Gujarat, Shri Bhupendra Patel organised a program to engage in a  dialogue with women working in various sectors of society.  During the occasion, we had an opportunity to share our impressions on how can the government work better for the welfare of Nomadic and De-notified tribes.

Honourable Chief Minister is a fine and humble human being. After the program ended, a group picture had to be taken to mark the event. “Please don't trouble the women,  do sit where you are,  I will try to adjust myself amidst them.” And look how well he fit in.

It was a pleasure meeting such a simple and unassuming personality. He also took prompt decisions on some of the pressing matters we discussed. We will try to have another meeting with him soon so that we can resolve the long pending issues better.

We are delighted to have him as our new Chief Minister and the opportunity he had provided to initiate a dialogue. 

The Chief Minister Shri Bupendra Patel organised a
program to engage in a dialogue with women
working in various sectors of society

રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે નવરાત્રી દરમ્યાન વિવિધ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ સાથે સંવાદનું આયોજન કર્યું.

સંવાદમાં વિચરતી વિમુક્ત જાતિના કલ્યાણના કાર્યોમાં સરકાર વધારે સારુ શું કરી શકે તેની વાત થઈ..

માનનીય મુખ્યમંત્રી ખુબ જ ઉમદા વ્યક્તિ વળી વિનમ્ર પણ એટલા જ. કાર્યક્રમ પત્યા પછી બધા બહેનો સાથે ફોટો પડાવવાની વાત આવી તો એમણે કહ્યું 'બહેનોને શું કામ હેરાન કરવા.. તમે સૌ જ્યાં બેઠા છો ત્યાં જ બેસી રહો હું તમારી પાછળ ગોઠવાઈ જઈશ..' ને જુઓ કેવી સરસ રીતે એ ગોઠવાઈ ગયા..

આવું સરળ વ્યક્તિત્વ.. તેમને મળીને આનંદ થયો.. ને તેમની સામે કેટલીક રજૂઆતો માટે એમણે તુરત નિર્ણય પણ કરી લીધો..

સત્વરે એમને મળવાનું ગોઠવીશ. જેથી આ મુદ્દે વધારે ગહન રીતે કાર્ય કરી શકાય..

રાજીપો રાજ્યને આવા મુખ્યમંત્રી મળ્યાનો... ને ખાસ તો સંવાદની તક આપી એ માટે...

એમની સાથે આમ થેલો પકડીને ફોટો પડાવવો ન ગમે પણ ખેર અમારા ઉત્તર ગુજરાતની ભાષામાં કરબેઠુ...

#MittalPatel #vssm


No comments:

Post a Comment