Sunday, October 17, 2021

Nomadic families of Bagasara village needs a house to call their own...

Nomadic families came to see off Mittal Patel 

“Generations before us have spent their lives wandering, will that end with us? Ben, when will we have a house to call our own?”

Questioned the 109 Saraniya and Gadaliya families of Amreli’s Bagasra.  

The efforts led by VSSM helped get them an order for sanctioning of plots but the documents for the allotment of plots basis which they can apply for avail assistance for construction of the house are still pending. VSSM’s Rameshbhai continuously strives to get the sanad issued hopefully, his efforts will soon bring a positive outcome. 

These families, along with Devchandbhai who works with marginalised farmers had been insisting that I visit Bagasara hence, I paid a special visit. 

But it rained a lot that day. Finally, two Gadaliya families brought their shanties together to accommodate and enable all of us to sit and have an indoor meeting. 

The families need to wander a lot in search of livelihood, they asked us to help them find solutions to ease this continuous wandering. Of course, we will do that. 

Once the meeting was over, all of them came to see me off while it continued to rain profusely. I feel blessed to receive so much affection from all. 

સદીઓ રઝળપાટમાં ગઈ બેન હવે તો ઘર થાશે?

આવું અમરેલીના બગસરાના સરાણિયા અને ગાડલિયાના 109 પરિવારોએ પુછ્યું. 

VSSMની મદદથી તેમને રહેવા પ્લોટના હુકમ મળ્યા. પણ સનદ મળી નથી. મૂળ સનદ મળે તો તેમને મકાન સહાય મળી શકે ને તેમના ઘરો બાંધવાનું થાય. 

સનદ મળે તે માટે અમારા કાર્યકર રમેશભાઈ કે જેઓ સતત આ પરિવારોના કલ્યાણ માટે મથે તેમણે અરજી કરી છે. આશા રાખીએ પરિણામ ઝટ મળે. 

આ પરિવારો બગસરા આવવા ઘણો આગ્રહ કરે એમાં બગસરા માં ખેડૂતો વંચિતો સાથે કામ કરતા દેવચંદભાઈનો આગ્રહ પણ ખરો. એટલે ખાસ જવાનું થયું. 

પણ વરસાદ ઘણો..

છેવટે ગાડલિયાના બે પરિવારોએ પોતાના છાપરાં એક કર્યા ને એમાં બેઠક થઈ. 

કામ ધંધાની શોધમાં આ પરિવારોએ ઝાઝો રઝળપાટ કરવો પડે છે. તે એ દિશામાં મદદરૃપ થવા આ પરિવારોએ કહ્યું.. ખેર એ તો કરવું જ રહ્યું..

બેઠક પત્યા પછી મૂશળધાર વરસાદમાં પલળતા આ બધા છેક વળાવવા આવ્યા. તેમના આવા પ્રેમ માટે આભાર... 

#Mittalpatel  #VSSM



Mittal Patel meets nomadic families of
Bagasara village

Mittal Patel visits Bagasara village and listens to the issues
of nomadic families

The current living condition of nomadic families



No comments:

Post a Comment