NFIFWI team handed over the cheque to Mittal Patel |
Shri Bharatbhai Desai who resides in Baroda and VSSM share a very special bond. Bharatbhai has been following VSSM’s work for quite some time, so when he learnt about our efforts of distributing ration amongst the needy families he set into action.
Bharatbhai appealed the chief officer bearers of National Federation of Insurance Field Workers of India (NFIFWI) a body that represents LIC’s Class 2 officers (Development Officers) to support VSSM’s efforts. Within 2 days the federation members collected Rs. 7 lacs to prepare 1000 kits worth Rs. 700 each.
Today Shri Dipak Vaghela, National Vice-President; Shri Dhramendra Patel, General Secretary – Ahmedabad Unit; Shri Parthiv Shah, President -Ahmedabad Unit and other office-bearers of the federation handed over the cheque to us.
We are extremely grateful to Dipakbhai, Dharmendrabhai, Parthivbhai and well-wishers from NFIFWI.
The amount will be used to prepare and distribute ration kits to 370 families in Surendranagar, 186 families in Amreli district and 444 families in Banaskantha district.
“I am a member of VSSM team, so please do not thank me!” Bharatbhai has requested.
The appeal for support has reached many. Ahmedabad’s Geet Gadhvi has contributed Rs. 21,000 to the cause.
VSSM remains extremely grateful to its family of well-wishers. It is your support that makes all of these possible.
મદદ તો કેવી સરસ રીતે મળી જાય..
બરોડામાં રહેતા પ્રિય ભરતભાઈ દેસાઈ સાથે બહુ અનોખો નાતો.. એ VSSM દ્વારા થતા દરેક કાર્યને જુએ.. એમણે રાશનકીટ વંચિત પરિવારો વચ્ચે આપણે વહેંચીએ એ જાણ્યું એટલે લાગી ગયા તુરત કામમાં..
નેશનલ ફેડરેશન ઓફ ઈન્સ્યુરન્સ ફિલ્ડ વર્કર્સ ઓફ ઇન્ડિયા ( NFIFWI ) જે LIC ના કલાસ ટુ અધિકારીઓ ( ડેવલપમેન્ટ ઓફિસર ) નું પ્રતિનિધિત્વ કરે છે. તેમના મુખ્ય હોદ્દેદારો સાથે આ કાર્યમાં મદદ કરવા એમણે વિનંતી કરી અને જુઓ બે દિવસમાં આ ફેડરેશનના સભ્યોએ મળીને 700 રૃપિયાની એક કીટ એવી 1000 કીટ માટે રૃા.7,00,000 ભેગા કરી દીધા.
આજે આ રકમનો ચેક ફેડરેશનના દિપક વાઘેલા ( રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ), ધર્મેન્દ્ર પટેલ ( જન. સેક્રેટરી અમદાવાદ યુનિટ ) પાર્થિવ શાહ ( પ્રેસિડેન્ટ અમદાવાદ યુનિટ ) અને ફેડરેશનના અન્ય હોદ્દેદારો આવીને આપી ગયા..
આ રકમથી આપણે અમરેલી જિલ્લામાં -186, સુરેન્દ્રનગર જિલ્લામાં -370, બનાસકાંઠામાં- 444 રાશનકીટનું વિચરણ કરીશું.
આભાર દિપકભાઈ, ધર્મેન્દ્રભાઈ, પાર્થિવભાઈ તેમજ NFIFWI ના સૌ સ્નેહીજનોનો...
ભરતભાઈએ થેક્યુ કહેવાની ના પાડી છે. એમણે કહ્યું હું VSSM ટીમનો સભ્ય છું.
મદદની અપીલ અંગે વાંચીને અમદાવાદના ગીત ગઢવીએ પણ 21,000 અનુદાન આપવા કહ્યું છે.
આભાર આપ સૌ આત્મીયજનોનો.. આપ જેવા અનેકોની મદદથી જ આ કાર્યો થાય છે..સૌને પ્રણામ
#MittalPatel #VSSM
No comments:
Post a Comment