Mittal Patel with nomadic and denotified tribes |
After the meeting we received a call from the PMO requesting details to the queries they had.
Shouldn’t we be happy that our work has been noticed and recognised? We are delighted !!
Based on the learnings and experiences of our work with the nomads we will be sending the details on what can be the solutions to the issues and challenges the nomads across the country face on day to day basis.
Hope we have some concrete measures both at the central and state level to the long pending issues of the nomadic and de-notified communities.
વડાપ્રધાન શ્રીની અધ્યક્ષતામાં દેશભરમાં રહેતી વિચરતી વિમુક્ત જાતિઓ માટે શું કરી શકાય તે અંગેની વિવિધ અધિકારીઓ સાથે બેઠક થઈ.
બેઠકમાં પ્રધાનમંત્રી શ્રીએ વિચરતી વિમુક્ત જાતિઓ માટે પ્રેકટીકલી કેવી રીતે કામ થઈ શકે તે માટે ગુજરાતમાં VSSM પાસેથી વિગતો માંગો તેવું કહ્યું. અને પ્રધાનમંત્રી કાર્યલય પરથી અધિકારીનો ફોન આવ્યો ને ઝટ વિગત આપવા કહ્યું.
રાજીપો કામની નોંધ લેવાઈ એ ગમ્યું.
દેશભરની વિચરતી વિમુક્ત જાતિઓ માટે શું કરી શકાય તેની વિગતો આજે જ મોકલાવીશું.
હવે નક્કર આયોજન કેન્દ્રમાં ને રાજ્યમાં થાય તેમ ઈચ્છીએ...
#vssm #NomadsOfindia #MittalPatel
No comments:
Post a Comment