Thank you Prime Minister Shri Narendra Modi
We are grateful to you for accepting our suggestions and making special provisions for the nomadic and de-notified communities and announcing it in this year’s budget.
It has been proposed that a special Board to address the rights of the nomadic and de-notified communities will be formed under the Social Justice and Empowerment Department. It is for the first time that any central government of this country has thought about the rights of these communities.
Sharing the clip when the above mentioned announcement was made.
Once again, thank you Prime Minister Shri. Narendra Modi.
Thank you વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી...
આપે વિચરતી વિમુક્ત જાતિ માટેના સજેશનને સ્વીકારી આજે બજેટમાં એનું એનાઉન્સમેન્ટ કર્યું. તે માટે આભારી છીએ.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ની અંડર માં વિચરતી વિમુક્ત જાતિ માટે બોર્ડ બનશે જે આ જાતિઓના તમામ અધિકારો માટે કાર્ય કરશે.
પહેલીવાર દેશની સંસદે આ જાતિઓને સન્માન આપ્યું..
આભાર વડાપ્રધાન શ્રી...
સંસદ માં થયેલી વાતની ક્લિપ અહીંયા મૂકી છે.
ફરી એક વખત સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આપનો આભાર
No comments:
Post a Comment