Police took nomads to Karanj Police Station |
Such high handedness…
They razed the shanties of the nomadic families who were living in front of ONGC in Sabarmati area of Ahmedabad. Where to go now when the monsoon is around the corner? They have been living at this place since last 40 years. They never said no to vacate the space but they wanted to get the alternate space. But that also they are not given.
We went to represent this issue to Municipal Commissioner. He said, we will see. But when there is a question of where to go today, he did not have an answer. They took every one to Karanj Police Station in the police van and probably showed the place to live.
Nomadic people don’t have a village. They keep changing the place from here to there. And when someone force them to vacate, they again start roaming around. These people can expect for a house in this Independent India, right?
Our Prime Minister has a dream to give house to all families by 2022 but see, which houses he gave…
This is not done…
Nomadic Settlement in front of ONGC in Sabarmati area |
ખરી દાદીગીરી
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ઓએનજીસીની સામેની બાજુ રહેતા વિચરતી જાતિના પરિવારોના છાપરાં આજે તોડી પાડ્યા. માથે ચોમાસુ છે ક્યા રહેવા જવું. 40 વર્ષથી આ જગ્યા પર રહે છે. જગ્યા ખાલી કરવાની ના હતી જ નહીં જોઈતી હતી વૈકલ્પિક જગ્યા પણ એ તો આપવી રહી.
VSSM co-ordinators along with nomads at Municipal Commissionor Office |
મ્યુનીસીપલ કમીશનરને રજૂઆત કરવા ગયા. હા જોઈ લઈશું નો જવાબ પણ સાહેબ આજે ક્યા રહીશું એ પ્રશ્નનનો કોઈ જવાબ નહીં. પણ પોલીસ વેનમાં બધાને બેસાડીને કાંરજ પોલીસ સ્ટેશનમાં લઈ લીધા શાયદ જગ્યા બતાવી દીધી ક્યાં રહેવાનું છે એની.
Nomads who resides near Sabaramati area |
વિચરતી જાતિનું ગામ નથી હોતું વર્ષોથી આજે અહીંયા તો કાલે બીજે એમ જગ્યાઓ બદલતા આ લોકો ને આવી જ રીતે કોઈ આવીને જગ્યા ખાલી કરાવને લોકો રઝળ્યા કરે. આઝાદ ભારતમાં પોતાના માથે ઘર તો આ ગરીબ પરિવારો ઝંખી શકે ને..
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન 2022માં તમામ પરિવારોને ઘર અપાવવાનું પણ જુઓ ઘર કેવા અપાવ્યા.
આ ના ચાલે..
Nomads were harrased by Police |
No comments:
Post a Comment