Cabinet Minister Shri Mansukhbhai Mandviya gifted VSSM the Medical Kit |
Cabinet Minister Shri Mansukhbhai Mandviya came to VSSM office. There was a conversation about the difficulties faced by Nomadic tribes.
The manifesto which was declared by Bharatiya Janta Party (BJP) in last Assembly elections, VSSM’s work for Nomadic and De-Notified Tribes was noted in it. We talked about being helpful for the work which is mentioned in the Manifesto.
He heard us and told us to try to look for the solution. If need be, he told us to arrange a meeting with all the secretaries of all the department.
Along with that he gifted us the kit which can help the poor to get cheap medicines. Thank you!
We hope to fulfil the demands of Nomadic tribes before 2019.
Thank you for coming to VSSM and listening to us..
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા vssm કાર્યાલય પર આવ્યા. તેમની સાથે વિચરતી વિમુક્ત જાતિઓની મુશ્કેલી અંગે વાત કરી.
ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલા
સંકલ્પ પત્રમાં vssm ના પ્રયત્નોથી વિચરતી વિમુક્ત જાતિઓ માટે કરવાના કામો અંગે નોંધ લખાઈ. સઁકલ્પ પત્રમાં લખ્યા પ્રમાણેના કામોમાં મદદરૂપ થવાની રજૂઆત પણ આદરણીય મનસુખ ભાઈને કરી.
અમારી રજૂઆત સાંભળી એમણે ઉકેલ માટે કોશિશ કરવા કહ્યું. જરૂર પડે તમામ વિભાગના સચિવ સાથે બેઠક આયોજિત કરવા પણ એમને કહ્યું.
સાથે જ ગરીબોને સસ્તી દવા મળે એ માટે કરેલી જોગવાની એક કીટ એમણે ભેટમાં આપી. આભાર..
2019 પહેલા વિચરતી વિમુક્ત જાતિઓની માંગ સંતોષાય એવી આશા રાખીયે.
સાથે vssm માં આવીને અમારી વાત સાંભળવા માટે આભાર..
#mittalpatel #vssm #nomadsofindia #nomadictribes #DenotifiedTribes
No comments:
Post a Comment