Widowed at a young age Jiviben Bajaniya from Diyodar has single handedly raised three sons with her grit and determination. She sold cosmetics to earn living. When her two elder sons were old enough to start working she sent them to work at the main bazar of Diyodar. In 2013 when Jiviben came into contact with VSSM she requested for a loan to buy a hand cart for her son, which she did from the support VSSM provided. Munno, her elder son began trading fruits in exchange on scrape from the neighbouring villages. The collected scrape was later sold in the market.
For Jiviben the need to settle her son was of utmost importance, ‘he got addicted to alcohol while working at the bazar. I got him married but soon his wife died of some unexplained illness, his habit of consuming alcohol increased tremendously. He stopped working, if I sent him to work he would come back home after i left for work. I had no option but to request you to help me,’ said a rather sad Jiviben. ‘While giving him the hand cart I told Munna to involve himself in work so that he can get out of the pain and addictions and the more he will work the more he will earn, he does not want to work for someone else, but he can work for himself, this would be his business. I asked him to get up and get going do not sit and waste your life..’ continued Jiviben on her very honest advice to her son.
‘You know, Munna has listened to me and is on the correct path now,’ she says with a sparkle in her eyes.
Naranbhai, one of our team members visited Jiviben’s house to see how is the family doing after they bought the hand cart. Infact he visited them a couple of times but all the time he could only meet Jiviben and not Munna whereas he wanted to speak to Munna about his experiences in the new trade. ‘ Why don’t I get to see Munna??’ asked Naranbhai.
Jiviben replied with a glee in voice, ‘ Naranbhai, when we labour for someone the wage is fixed, but here the amount of money earned depends on the efforts we have put in, so Munna is hardly found at home.’
‘But I want to take his picture with the hand cart’ said Naranbhai.
‘Then you will have to find him because he leaves very early and comes back late in the evening.’ Jiviben replied.
One day on his way to a settlement Naranbhai happened to cross Munna, they talked and Munna seemed to be happy with his new found passion.
ગુજરાતીમાં અનુવાદ...
દિયોદરમાં રહેતાં વિધવા જીવીબેન બજાણિયાએ પોતાની મહેનતથી ત્રણ દીકરાઓને મોટા કર્યા. શૃગારપ્રસાધનો વેચીને પરિવારનો ગુજારો કરવાનું એમણે શરુ કર્યું. મોટો દીકરો મુન્નો અને જગદીશ કામ કરી શકે એવડા થયા એટલે જીવીમાં એ બન્નેને ગંજબજારમાં કામે લગાડ્યા. ૨૦૧૩માં જીવીમાં આપણા સંપર્કમાં આવ્યા. તેમણે પોતાના દીકરા માટે લારી ખરીદવા લોન આપવા માટે વાત કરી. આપણે લોન આપી જેમાંથી લારી ખરીદી અને મોટો દીકરો મુન્નો દિયોદર આસપાસના ગામોમાં ફ્રુટના બદલામાં ભંગાર એકઠું કરી વેચવાનું કામ કરવા લાગ્યો.
જીવીમાં કહે છે કે, “મુન્નાને ગંજ બજારમાં કામે લગાડ્યા પછી એને દારૂની લત લાગી. મેં એના લગ્ન કરાવ્યા પણ એની વહુને કંઇક બીમારી લાગુ પડી કે, એ થોડા જ સમયમાં મરી ગઈ. મુન્નાની દારૂની લત વધી ગઈ. કમાવવાનું પણ બંધ કર્યું. હું બોલીને કામે મોકલું તો હું કા
મે જવા નીકળું પછી પાછો ઘેર આવીને સુઈ જાય. આખરે તમારી પાસે લારી માટે મદદ માંગી. જે લઈને મેં મુન્ના કહ્યું, ‘આ બધામાંથી બહાર નીકવા માટે કામ કર જેટલી મહેનત કરશું એટલું મળતર તને મળશે. તારે કોઈના ત્યાં મજૂરી નથી કરવી તો આ લારી લઈને સ્વતંત્ર ધંધો કર. પણ આમ બેસી રહીએ એ ના ચાલે..’ મારી આ વાત એને ગળે ઉતરી ગઈ હવે એ બરાબર કામ કરે છે.” vssm ના કાર્યકર નારણને જીવીમાંના ઘરે લારી લીધા પછી કામ કેવું ચાલે છે એ અંગે માહિતી મેળવવા જવાનું થયું. તો જીવીમાં મળે પણ મુન્નો ઘરે મળે જ નહિ. બે વખત આવું થયું ત્રીજી વખત નારણભાઈએ પૂછ્યું પહેલાંહું હું જયારે આવું ત્યારે એ ઘરે જ હોતો પણ હમણાંથી એને મળવાનું મુશ્કેલ બની રહ્યું છે! જીવીમાં એ હસતા હસતાં ખુબ સરસ જવાબ આપ્યો, ‘નારણભાઈ કોઈની ત્યાં દાડી મજૂરી કરીએ તો નક્કી કરેલા જ પૈસા મળે પણ અહી તો જેવો ધંધો થાય એવા પૈસા. એટલે મુન્નો ઘેર મળતો નથી. નારણે કહ્યું, પણ મારે એનો ફોટો પાડવો છે. જીવી માં એ કહ્યું એ રાતના આવે. અને વહેલો નીકળી જાય વચ્ચેના સમયમાં તમારે જ એને શોધવો પડે!(હાસ્ય સાથે)
નારણ વિચરતી જાતિની વસાહતમાં જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં મુન્નો એને લારી સાથે મળી ગયો. ત્યારે એની સાથે વાત થઇ અને નારણે એનો ફોટો લીધો. મુન્નો એના કામથી ખુશ છે.
No comments:
Post a Comment