| Mittal Patel's fourth book "Jal Khutya" |
My fourth book, Jal Khutya (When Water Runs Out)...
Written after nearly four years of hard work.
When water is freely available and in abundance, we often fail to realize its value. But when scarcity arises, we become alert. In fact, the entire world now needs to become conscious about water conservation.
The book Jal Khutya contains many eye-opening discussions — including the foresight of our ancestors, and how countries like Netherlands, despite having abundant water resources, make tremendous efforts to save every single drop.
It also explores why water scarcity emerged in North Gujarat, what efforts were made in Saurashtra and other states to conserve water, and why farmers in the Vidarbha region of Maharashtra were driven to suicide.
This is a book worth reading and also worth gifting to others. I am not saying this merely because I wrote it, but because I truly believe the subject is extremely important.
To obtain the book, you may contact 9099936460 between 10 AM and 6 PM.
Alternatively, it can also be ordered directly from R. R. Sheth Publication
જળ ખૂટયાં મારુ ચોથુ પુસ્તક..
લગભગ ચારેક વર્ષની મહેનત પછી લખાયેલું. પાણી મફત મળે અને જેટલું જોઈએ એટલે એની કિંમત નહીં. પણ આ પાણીની અછત સર્જાય ત્યારે આપણે સચેત થઈ.. એક રીતે આખી દુનિયાએ જળ બાબતે સચેત થવાની જરૃર છે. જળ ખૂટ્યા પુસ્તકમાં આંખો ખોલે એવી વાતો. આપણા ઘૈડીયાઓની દુરંદેશીની વાતો તેમજ નેધરલેન્ડ જેવો દેશ જ્યાં પાણી મબલત છતાં ટીપે ટીપાને બચાવવા એ કેવી જેહમત કરે. ઉત્તર ગુજરાતમાં જળ કેમ ખૂટ્યા ને સૌરાષ્ટ્રમાં ને અન્ય રાજ્યોમાં જળ બચાવવા કેવા પ્રયત્નો થયા.
મહારાષ્ટ્રના વિદર્ભમાં ખેડૂતો આત્મહત્યા કરવા કેમ પ્રેરાયા વગેરે આંખો ખોલનારી વાતો.
પુસ્તક વાંચવું ને અન્ય ને ભેટમાં આપવા જેવું. મે લખ્યું છે માટે નહીં પણ મને લાગે મુદ્દો અગત્યનો છે માટે વાંચવું.
પુસ્તક મેળવવા 9099936460 પર 10 થી 6માં સંપર્ક થઈ શકે.
અથવા આર આર શેઠ પબ્લીકેશનમાંથી સીધા પણ મંગાવી શકાય.
No comments:
Post a Comment