Mittal Patel with the office-bearers of Soneshwar Gaushala and volunteers from the village |
‘Ben, we wish to plant thousands of trees in our village, we have space and are also prepared to clean and fence the selected site, but water remains an issue. We do not have enough water in our village. Even the 300 cows in our Gaushala face drinking water difficulties. If we raise the trees, the cows too will find a shade to rest, and so will other living beings.” Ishwarbhai from Banaskantha’s Soni villages shares water woes with us.
It would work wonders if we could make arrangements for water; it could help us raise 15,000 to 20,000 trees and quench the thirst of 300 plus cows. But unfortunately, the only option we had was drilling a borewell, but it was also an expensive option.
VSSM’s well-wishing friend Vijaybhai Doshi and his wife are tree and cow enthusiasts. VSSM shared with Vijaybhai its wish to drill a borewell for the benefit of trees and cattle; they immediately agreed to bear the cost provided the community also shares some of it. Finally, we began drilling a borewell with significant support from Vijaybhai and Soneshwar Goushala, also contributing to the cost.
A Bhoomi Pujan ceremony was performed to seek permission and forgiveness of Mother Earth before we drilled through her belly. The office-bearers of Soneshwar Gaushala and volunteers from the village remained present during the Bhoomi pujan.
We are grateful for allowing Naranbhai and me to perform the Bhoomi Pujan.
We will soon begin the plantation of 20000 trees in the village.
"બેન અમારા ગામમાં હજારો વૃક્ષો ઉછરે એવી જગ્યા છે અમે સફાઈ અને તાર ફ્રેન્સીગ પણ કરી આપીયે પણ પાણીની વ્યવસ્થા નથી.. અમારી ગૌશાળામાં 300 ગાયો છે એને પણ પાણીની તકલીફ છે. જો વૃક્ષો ઉછરે તો આ ગાયો ને પણ કુદરતી છાંયડો મળે ને કેટલાય જીવોનું ઘર આ વૃક્ષો બને.. અને ગાયોને પણ પાણીની શાંતિ થઈ જાય"
બનાસકાંઠાના સોની ગામના ભરતભાઈ અને ઈશ્વરભાઈએ આ કહ્યું...
એક સાથે 15000 થી 20,000 વૃક્ષો ઉછરે, ગાયોને પણ પીવાનું પાણી મળી જાય તો કેવું મજાનું કામ થઈ જાય પણ મુશ્કેલી હતી પાણીની... પાણી માટે બોરવેલ સિવાય વિકલ્પ નહીં અને બોરવેલ માટેનો ખર્ચ પાછો મસમોટો...
આમારા કાર્યોમાં અમને મદદ કરતા વિજયભાઈ દોશી ને તેમના પત્ની ગૌ અને વૃક્ષ પ્રેમી. તેમની સામે અમારી લાગણી વ્યક્ત કરી ને એમણે તુરત ગામલોકો થોડી મદદ કરે ને બાકીની અમે કરીશું એમ કહીને બોરવેલ માટે મદદ કરવાનું સ્વીકાર્યું.
આમ વિજયભાઈના મહત્તમ સહયોગથી અને સોનેશ્વર ગૌશાળાની ભાગીદારીથી સોનીમાં બોરવેલ બનાવવાનું શરૃ કર્યું.જે જગ્યાએ બોરવેલ કરવાનો છે ત્યાં મા ધરાના હૃદયમાં છેદ કરીને પાણી ઉલેચવાના. એટલે મા ધરતીની પેટાળમાંથી પાણી ઉલેચી રહ્યા છીએ તારી છાતી પર છેદ કર્યો એની માફી માંગી અને કદી ખૂટે નહીં એવું પાણી આપજેની પાર્થના સાથે ભૂમીપૂજન કર્યું.
સોનેશ્વર ગૌશાળાના પદાધિકારીઓ તેમજ ગામના સેવાકાર્યોમાં રસ ધરાવનાર સૌ હાજર રહ્યા. બોરવેલનું ભૂમીપૂજન કરવાનો ગામે મને અને અમારા કાર્યકર નારણભાઈને મોકો આપ્યો એ માટે આભાર...બસ 20,000 વૃક્ષોનું સરસ ગ્રામવન ત્યાં ઊભુ કરીએ...
#MittalPatel #vssm
Mittal Patel with the villagers and others during bhoomi pujan ceremony |
Mittal Patel at Soni Village Bhoomi pujan Ceremony |
Mittal Patel at Soni Tree Plantation site |
Mittal Patel performed Bhoomi Pujan at Soni Village |
Mittal Patel performed thew bhoomi pujan at Soni Village |
Mittal Patel and VSSM Coordinator Naran Raval during Bhoomi Pujan ceremony |
Mittal Patel with the office-bearers of Soneshwar Gaushala and volunteers from the village |
No comments:
Post a Comment