The district Collector of Surendranagar Shri K Rajesh is functioning on a campaign mode to allocate residential plots to the families belonging to nomadic and de-notified communities. As a result of this immense proactiveness within a very short duration of time the district administration has been able to grant residential plots to more than 800 families. Our heartfelt gratitude to the Surendranagar Collector and the Government.
I am also grateful to Nareshbhai for penning a fitting story on the change a willing Officer and administration can herald, in Abhiyan, Gujarat’s leading and respected magazine.
Immensely grateful to Bhadvana village and its Sarpanch for embracing the Dafer community. It is perhaps the first village to have given a red carpet welcome to the Dafer community.
Grateful to have Harshad as a team member,someone who has worked consistently and tirelessly for the cause of Dafer, for the greater good of nomads and marginalised.
Hoping administration of other districts to try and emulate the approach Shri K Rajesh practices.
સુરેન્દ્રનગર જિલ્લામાં વસતા વિચરતા અને વિમુક્ત પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે કલેક્ટર શ્રી કે રાજેશે ઝૂંબેશના રૃપમાં કામ ઉપાડ્યું.
કલેક્ટર શ્રીની આ કાર્યમાં જબરજસ્ત સક્રિયતા. પરિણામે ખૂબ ઓછા સમયમાં લગભગ 800 ઉપરાંત પરિવારોને પ્લોટ ફળવાઈ ગયા અને બાકીના પરિવારોનું કામ પણ થઈ રહ્યું છે.. આભાર કલેક્ટર શ્રી અને સરકાર બેઉંનો..
એક અધિકારી - વહીવટીતંત્ર ઈચ્છે તો શું થઈ શકે તેનું ઉદાહરણ આપીને ગુજરાતના પ્રસિદ્ધ સામયિક અભિયાનના પત્રકાર નરેશભાઈએ સુંદર સ્ટોરી કરી..
થેક્યુ નરેશભાઈ..
ભડવાણા ગામ અને સરપંચ બેયનો આભાર માનવો ઘટે. પહેલું એવું ગામ જોયું જે ડફેર પરિવારોને વસાવવા લાલ જાજમ પાથરે...
અમારો કાર્યકર હર્ષદ તબીયતની ચિંતા કર્યા વગર સતત આ કાર્ય માટે દોડાદોડ કરે...
કલેક્ટર કે રાજેશ જેવો અભીગમ અન્ય અધિકારીગણ દાખવે તેવું ઈચ્છીએ..
A leading magazine ' Abhiyan' talks about the change a willing Officer and administration can herald... |
A leading magazine 'Abhiyan' talks about the change a willing Officer and administration can herald... |
A leading magazine 'Abhiyan' talks about the change a willing Officer and administration can herald |
A leading magazine 'Abhiyan' talks about the change a willing Officer and administration can herald... |
No comments:
Post a Comment