Wednesday, November 08, 2017

Atlast…. sharing the delightful news we all were awaiting

The delight of receiving a call from BJP, to meet the Chief Minister on 6th November at 4.30 and discuss the issues of Nomadic and De-notified communities. Along with it is an invite to submit the list of the concerns at 3.30 to the BJP office on 3rd November, i.e. today.

Today, it’s just me taking the list to the BJP office but, on the 6th all of us will going together to meet the Chief Minister.

Finally, our ‘mother’ did care to look at us. And we are happy about it!!!

And as we begin to prepare for it, let us hope the meeting remains a fruitful one…

એ............... હરખ.......
ભાજપમાંથી તેડુ આવ્યાનો.. સોમવાર તા.6 નવેમ્બરના રોજ 4.30 વાગે વિચરતી વિમુક્ત જાતિઓના પ્રશ્નો બાબતે મુખ્યમંત્રી શ્રીને મળવાનો સમય મળ્યો....
ને આજે એટલે કે તા.3 નવેમ્બરના રોજ બપોરે 3.30 વાગે ભાજપ કાર્યાલય પર પ્રશ્નોને લઈને પહોંચવાનું તેડુ મળ્યું છે... અત્યારે તો જવું છું એકલી ને સોમવારે બધા...
ચાલો ‘મા’ એ હામે જોયું નો હરખ...
નક્કર થાય તેની રાહ ને સોમવાર માટેની તૈયારીમાં લાગીએ....
દાંડી પીટીને આ કહ્યું તમને બધાને...

#NomadicTribes #NomadsOfIndia #VSSM #Amepanchhiye #Election #GujaratElection2017 #GujaratAssemblyElections #Manifesto #MittalPatel #DenotifiedTribes #BJPGujarat



No comments:

Post a Comment