Mittal Patel with the villagers of Tadav |
The area around Bandlapalli village in Andhra Pradesh’s Anantpur district receives very little rainfall. The entire region of Anantpur is drought-prone, compelling the locals to migrate in search of a living. Fed up with the constant water woes, the local population decided to take the situation into their hands and initiate water conservation efforts. Today the area stands transformed with farmers cultivating groundnuts and raising mango orchards. The rains continue to be a deficit; in 2018-19, the entire region received just 272 mm rainfall, but the community persistently works towards conserving each raindrop. And these efforts have heralded a new revolution.
Back in Gujarat, Banaskantha receives an average of 550 mm rainfall every year. As a result, the groundwater tables have reached alarmingly low levels. The deplorable water conditions can only improve if we care for traditional water sources, the deepened lakes are filled with Narmada waters (if at all the canal is passing from nearby), and each drop of water is conserved and allowed to seep into the ground.
The farmers of Lakhani have been telling us that the crops growing earlier are no longer possible to cultivate, primarily because we have been drawing water from way too under the ground.
For the past five and half years, VSSM has launched water conservation efforts in partnership with the community of Banaskantha; this year too, we have launched the efforts to deepen the lakes.
The deepening of village lake of Vav block of Tadav village was launched with Ajmera Realty & Infra India Ltd's support. The village community contributed more than Rs. 1 lac to excavate the soil, while farmers volunteered to lift the excavated soil. The sarpanch and village leadership were highly proactive in the entire effort. However, just like Tadav other villages also need to up their role and become water conservers and not just consumers.
The images share glimpses of the excavated lake.
We have created a water temple in the village; this June, we will also build a tree temple as we plant trees in the village.
Our regards to the wise and aware residents of Tadav village.
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાનું બંદલાપલ્લીગામ જે વિસ્તારમાં આવે તે વિસ્તારમાં વરસાદ ઓછો પડે. અનંતપુર જિલ્લામાં સરેરાશ વરસાદ ઓછો, દુષ્કાળ સતત પડે. મહત્તમ લોકો સ્થળાંતર કરી ગયેલા. પણ 2006 પછી લોકોએ જળસંચયના કાર્યો ત્યાં શરૃ કર્યા ને આજે લોકો ત્યાં આંબા અને મગફળીની ખેતી કરે છે. જો કે વરસાદ તો આજેય ઓછો છે વર્ષ 2018-19માં આખા જિલ્લામાં માત્ર 272 મિમી વરસાદ જ પડેલો પણ હવે આ ગામના લોકો ટીપેટીપાને બચાવતા થયા છે અને એના લીધે આ ક્રાંતી આવી.
બનાસકાંઠામાં 550 મિમી આસપાસ વરસાદ પડે. ભૂગર્ભજળ ખતરનાક સ્થિતિએ પહોંચ્યા છે. આવામાં ગામના પરંપરાગત જલસ્ત્રોત એવા તળાવો ઊંડા થાય ને વરસાદ અથવા જ્યાં નર્મદાની પાઈપલાઈન કે કેનાલ જે તળાવોની નજીકથી પસાર થાય છે તેનાથી તળાવો ભરાય ટૂંકમાં ટીપે ટીપુ પાણીનું બચે જમીનમાં ઉતરે તો સ્થિતિ સુધરે..
લાખણી વિસ્તારના ઘણા ખેડૂતો કહે, અમારા ત્યાં પહેલાં જે પાક થતા એ પાક હવે નથી થતા. મૂળ ભૂગર્ભના પાણી વધારે ઊંડેથી ઊલેચાવાના લીધે.
અમે બનાસકાંઠામાં જળસંચયના કાર્યો છેલ્લા સાડા પાંચ વર્ષથી કરીએ. આ વર્ષે પણ તળાવોનું કાર્ય આરંભ્યું..
વાવ તાલુકાના ડટાવ ગામનું તળાવ અમે ગામ અને VSSM સાથે સંકળાયેલા Ajmera Realty & Infra India Ltd ની મદદથી શરૃ કર્યું. ગામે 1 લાખથી વધારે ફાળો ખોદકામ માટે આપ્યો ને માટી ઉપાડવાનું તો ખેડૂતોએ પોતાની રીતે કર્યુ. ટડાવના સરપંચ અને આગેવાનો ખુબ સક્રિય અને સૌથી અગત્યનું જાગૃત પણ ખરા. ટડાવની જેમ દરેક ગામ જાગૃત થાય તે આજના સમયની તાતી જરૃર...
જે તળાવ ખોદ્યું તેના ફોટો...
આ ગામમાં અમે જલમંદિર તો બનાવ્યું હવે જુનમાં વૃક્ષમંદિર પણ બનાવીશું. એ માટે ગામે તૈયારી પણ દર્શાવી...
ગામના જાગૃત નાગરિકોની આ સમજણને પ્રણામ
#MittalPatel #vssm #watermanagement
#Jalmandir #savewater #water #groundwater
#CatchTheRain #lake #traditional #watersaving
#India #gujrati #Banaskantha #jalsanchay
Lake before deepening |
Lake after deepening |
Ongoing lake deepening work |
WaterManagement site |
Mittal Patel discusses Water Management with the village community |
No comments:
Post a Comment