Mittal Patel giving caste-certificate to nomadic families |
“When will we find a place to call home, how long will we have to lug our belongings ? We are tired of this never ending wandering!!” The 47 homeless nomadic families of Harij would often share their woes with us.
More than 3 years ago, VSSM’s Mohanbhai had made a written application to the district collector for allotment of plots to these families. Sadly, the file is yet to move forward.
Our Prime Minister dreams of proving housing to all homeless families by 2022, and we talk about making this dream a reality with the concerned authorities and legislators.
In August 2021, as a result of our persistent follow-ups the district collector allotted plots to these families. The joy of owning a house soon has brought immense joy to these families for whom VSSM has played an integral role in getting caste certificate and other identity proofs issued.
The families have been extremely patient all this while, we are glad their patience has finally paid off.
We are grateful to the government. VSSM is particularly thankful to respected Shri Kiritbhai Shah (US based) and Jewelex Foundation for supporting the remuneration of VSSM team who remain persistent and consistent in their work towards the families VSSM works with.
અમારુ ઠેકાણું ક્યારે પડશે? આ લબાચા લઈને અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા રખડીએ પણ હવે થાક્યા..એવું હારીજમાં રહેતા ઘરવિહોણા વિચરતી જાતિના 47 પરિવારો કહે.
અમારા કાર્યકર મોહનભાઈએ આ પરિવારોને પ્લોટ મળે તે માટે કલેક્ટર શ્રીને લેખીતમાં રજૂઆત કરી. પણ એક- બે - ત્રણ વર્ષ નીકળી ગયા પણ ફાઈલ આગળ ચાલે જ નહીં...
આપણા વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન આવા ઘરવિહોણા તમામ પરિવારોને 2022 પહેલાં પ્લોટ આપવાનું બસ એ સ્વપ્નની વાત અધિકારથી લઈને રાજકીય આગેવાનો સાથે કરીએ.
સતત રજૂઆત પછી કલેક્ટર શ્રીએ લાગણી રાખી આ પરિવારોને ઓગષ્ટ-21માં પ્લોટ ફાળવ્યા..
પરિવારો તો રાજી રાજી.. એમના જાતિપ્રમાણપત્રથી લઈને અન્ય પુરાવાઓ એકત્રીત કરવામાં પણ VSSMની ભૂમિકા મહત્વની..
જો કે આ પરિવારોએ પણ ધીરજ રાખી.. ને આપણામાં કહેવત છે ને ધીરજના ફળ મીઠા તે મીઠા ફળ એમને ચાખવા મળ્યા...
આભાર સરકાર શ્રીનો..
તેમજ આવા વંચિત પરિવારોને સરકારની મદદ મળી રહે તે માટે મથતી અમારી ટીમને મદદ કરનાર આદરણીય શ્રી કીરીટભાઈ શાહ(USA) અને જવેલેક્ષ ફાઉન્ડેશનનો..તમે સાથે છો એટલે આ કાર્ય થઈ શકે.. આપ પ્રત્યે રાજીપો...
#MittalPatel #vssm Kirit H Shah
Nomadic families welcomes Mittal Patel with flowers |
The current living condition of nomadic families |
No comments:
Post a Comment