Mittal Patel with Kataav villages's Sarpanch and villagers |
“This is rainwater,” Kataav sarpanch Maheshbhai clarified as we had assumed that the water in its village lake was from Narmada. It was the month of June and we weren’t expecting the lake holding water from the previous monsoon.
Mahesbhai added, “after the lake was de-silted and deepened it could hold the rainwater, the farmers around the lake were able to sink borewell and draw water from 100 feet. Kavaat’s earth belly was empty up till 500-600 feet while potable water was available at 1150 feet. VSSM’s efforts to deepen the lakes have recharged the groundwater tables to 100 feet.
“This lake has given water to our cattle all through the year,” shared a maldhari Kaka who had brought his cattle to the lake.
It did bring me great joy.
VSSM has been instrumental in the deepening of these lakes because of the financial support it has received from its well-wishing donors all of who have been blessed a hundred times.
જૂન મહિનામાં વરસાદી પાણીથી ભરાયેલું કટાવનું તળાવ અમે જોયું. પ્રથમ થયું નર્મદાના પાણીથી ભરાયેલું હશે પણ ગામના સરપંચ મહેશભાઈએ ચોખવટ કરી કે ભરાયેલું પાણી વરસાદી.
ગામના સરપંચે કહ્યું, આ તળાવ ગળાયું ને એમાં પાણી ભરાવાના લીધે તળાવ આસપાસના ખેડૂતો સો ફૂટના બોર કરીને પાણી મેળવવા લાગ્યા..
કટાવમાં પાણીનું ઉપલુ તળ 500 -600 ફૂટનું ખાલી હતું. પીવાનું પાણી એ લોકો 1150 ફૂટના બોર કરીને મેળવે આવામાં તળાવ ગળાવવાથી 100 ફૂટના તળ રીચાર્જ થયા.
અમે તળાવમાં ગયા તો એક કાકા પોતાની ભેંસોને તળાવમાં પાણી પીવડાવવા લાવેલા. કાકાએ કહ્યું, 'અમારા જેવા માલધારીઓના માલ ઢોરને પણ આ તળાવે બારે મહિના પાણી આપ્યું'
સાંભળીને મન હરખાયું.
VSSM સાથે સંકળાયેલા સ્વજનો આ કાર્યમાં મદદ કરે. આપણા ધર્મ શાસ્ત્રોમાં તળાવ ગળાવનારને સો યજ્ઞોનું પુણ્ય મળે એવું લખેલું તમે બધાય આ પુણ્યના હકદાર...
#MittalPatel #vssm
Maldhari Kaka who had brought his cattle to the lake. |
No comments:
Post a Comment