Mittal Patel meets Mir families of Samarvada village |
“We neither have any facility for drinking water nor power. We had our hutments over a patch of government wasteland but were asked to vacate it. One generous individual allowed us to stay over his land however, he too asked us to move out as he has sold off the land. We have no place to go in all of Saamarwada. It is so tiring and frustrating, Ben. Can you please tell the government to speed up and allot us plots. We have been requesting for such a long time but nothing seems to be working in our favour.”
The current living condition of Mir families |
Pelajbhai Mir stays in Saamarvada village of Dhanera block in Banaskantha shares the plight of 12 Mir families who have nowhere to go. They have been surviving in some extremely inhuman conditions about which we have shared their status with the concerned authorities however, no favourable actions have been taken so far.
Pelajbhai Mir in his shanty |
The Meer does not feature on the official list of Nomadic and De-Notified communities. However, the government ordinance of 2018 stating that houses will be provided to all homeless families and the Mir to are homeless hence, should become eligible to benefit from that ordinance. We have been stating these facts to the officials for the past 5 years but in vain.
Mir Settlement of Samarvada village |
Our Prime Minister has pledged house for all by 2022, the state government remains committed to the same. Our Chief Minister has already instructed the district collectors to take necessary measures to ensure homeless families receive residential plots. As a result of this families have started receiving plots for which we are grateful to the government. However, the condition of these Mir families of Saamarvada is miserable. I go to Banaskantha 4-5 times in a month when these families come to know that I am in the region they spend on the commute and travel all the way to meet and share their fatigue and frustrations.
“We cannot afford to buy a plot, Ben. If the government gives one we shall build a house over it!!” Pelajbhai shared.
We hope the government does the needful for these families. The Banaskantha District Collector is a very compassionate human being, he has already instructed his officials. The problem of Mir is more complex than it seems to resolve which one has to look above and beyond.
Traditionally, Meer community kept ancestry records for the Rabari community. Rabari is a semi-nomadic pastoral community of Gujarat. They have always led a nomadic lifestyle. The Mir community has been left out from the official list of nomadic communities for some reason. The central government is in the process of revising this list until that happens the state government will need to include them in the schemes and policies earmarked for the development of severely marginalised communities.
We are sure the government and authorities will ensure that the coming times bring rays of hope for these families.
The images shared here are of the current living conditions of these families.
‘અમારા ત્યાં નથી પીવાના પાણીની સગવડ, નથી લાઈટની સગવડ. સરકારી પડતરમાં રહેતા ત્યાંથી ખાલી કરાવ્યું. એક ભાઈએ પોતાની જગ્યામાં જ્યાં સુધી રહેવા જગ્યા જડે નહીં ત્યાં સુધી છાપરાં નાખી રહેવા કીધુ. પણ હવે એ ભાઈએ પણ જગ્યા વેચી દીધી. નવા માલિકે જગ્યા ખાલી કરાવી. આખા સામારવાડામાં બીજે છાપરાં નંખાય એવી જગ્યા નથી. હવે થાક્યા બેન, સરકારને ક્યો પલોટ આપે એ હાટુ કેટલી વનિતી કરી સે. પણ કશું થાતું નથું’
બનાસકાંઠાના ધાનેરાના સામરવાડામાં રહેતા પેલાજભાઈ મીરની આ પીડા. 12 પરિવારો સામરવાડા ધાનેરા રોડ પર સાવ અમાનવીય સ્થિતિમાં રહે છે. વારંવાર અધિકારીગણને આ પરિવારોની સ્થિતિનો ચિતાર આપ્યો છે પણ...
મીરને વિચરતી જાતિની યાદીમાં દાખલ નથી કર્યા. પણ સરકાર દ્વારા 2018માં કરેલા ઠરાવ મુજબ ઘરવિહોણા તમામ પરિવારોને ઘર આપવાની જોગવાઈ છે અને એ માટે જિલ્લા વિકાસ અધિકારીથી લઈને તાલુકા વિકાસ અધિકારીએ કાર્ય કરવાનું રહે છે. છેલ્લા પાંચેક વર્ષથી આ બાબતે લખીએ છીએ પણ..
આપણા વડાપ્રધાન શ્રીએ 2022 સુધીમાં ઘર વિહોણા તમામ પરિવારોને ઘર આપવાનો સંકલ્પ કર્યો છે. રાજ્ય સરકાર પણ એ માટે કટીબદ્ધ છે. આપણા મુખ્યમંત્રી શ્રીએ તો આવા પરિવારોને રહેવા પ્લોટ અને ઘર આપવાની સૂચના તમામ જિલ્લા કલેકટર શ્રીને આપી છે. તેમની લાગણીને લીધે ઘણા કામો થઈ રહ્યા છે. જે માટે સરકારના આભારી છીએ પણ સામરવાડાની સ્થિતિ બહુ દયનિય છે. હું બનાસકાંઠા મહિનામાં ચારેક દિવસ જવું છુ આ પરિવારોને ખ્યાલ આવે કે હું બનાસકાંઠા છું તો હું જ્યાં હોવું ત્યાં મને મળવા ભાડા ખર્ચીને પહોચી આવે છે.
પેલાજ ભાઈ કહે છે, ‘બેન અમારી તાકાત પ્લોટ ખરીદવાની નથી. જમી સરકાર આપી દે તો એની માથે ઘર અમે બાંધી દઈશું’
તેમની આ વાતને સમજી યોગ્ય કરવા માટેની અપેક્ષા રાખીએ છીએ. કલેક્ટર શ્રી પોતે પણ ભલા માણસ એમની સાથે વાત થઈ એમણે કહ્યું સૂચના આપી છે.. પણ મૂળ પ્રશ્ન આ પરિવારોને જમીન
No comments:
Post a Comment