Mittal Patel with government officials handed over document to nomadic families |
Recently at a public event hosted by VSSM, 970 families received residential plots, while more than 9000 individuals were linked to various government schemes under the government's Sewa-Setu program. Ten thousand families from one district received various government benefits on a single day. Surprising, right?
This happened in Banaskatha, thanks to its compassionate administrative team led by District Collector Shri Anandbhai Patel and DDO Shri Swapnil Khare. VSSM's hard-working team joined hands with the district administration officials to make these aspirations a reality.
"We will not rest with these numbers; we will soon host another Sewa-Setu program and break this record," Anandbhai tells me when I express joy and gratitude at this massive accomplishment.
For the first time in the history of nomadic and de-notified communities, such a vast number of people received help on a single day.
And we are grateful to the administration of Banaskantha for making that happen.
VSSM also thanks to Chief Minister Shri Bhupendrabhai Patel for providing the necessary support and strength to the local administration and VSSM team to continue persevering for the rights of these communities.
I have always mentioned that if the political and administrative machinery shows their resolve, the condition poor can rapidly improve. And it was this resolve that resulted in such massive numbers. The administration was gearing up for the upcoming event where the Chief Minister Shri Bhupendrabhai Patel, Shri Pradipbhai Parmar, Minister for Social Justice and Empowerment, Shri Kirtisinh Vaghela, State Education Minister and other ministers and office bearers were to grace the occasion of house warming ceremony for 90 nomadic families and inaugurate the newly constructed Smt Virabahen Meghjibhai Shah (Chandariya) hostel for the children of nomadic and marginalised communities. The official machinery was gearing up to finish specific tasks before the event, and they could accomplish such huge numbers.
Suppose the district administration of every district resolves. In that case, we will not have a single deserving family living without a caste certificate, income certificate, health cards, E-Shram Card, voters ID card, ration card, widow or elderly pensions, handicap pensions, a bank account and many more government schemes designed and launched for the benefit of the poor. The primary objective of the Sewa-Setu initiative is to iron off the administrative requirements. That is possible only when the accountable official is present at the program and clears the required documents on the same day. How amazing would that be
The issuance of required documents and authorisation for accessing the benefits of schemes should happen from the panchayat level. There should be necessary checks if the authorities fear discrepancies. Only then would the pressure on block and district level government offices decrease, and the people in need would be able to access the benefits with ease.
When the Banaskantha administration announced the Sewa-Setu program, the VSSM team members reached the settlements and brought the individuals who did not have the required documents to the office. The partnership between the government and VSSM resulted in such a massive accomplishment.
Many still await the documents, and VSSM will continue to work with the administration to ensure they are issued.
Once again, thank you to all of you for supporting VSSM through thick and thin.
970 ઉપરાંત પરિવારોને પ્લોટ અને સેવાસેતુ કાર્યક્રમ થકી એક જ દિવસમાં 9000 થી વધુ લોકોને વિવિધ સરકારી યોજનાઓની મદદ આમ 10,000 લોકોને મદદ એ પણ એક જ જિલ્લામાં. સાંભળીને નવાઈ લાગે ને? પણ આ કાર્ય થયું છે..
વાત છે બનાસકાંઠાની અને બનાસકાંઠાના સંવદેનશીલ વહીવટીતંત્રની.. કલેક્ટર શ્રી આનંદભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નીલ ખરેના માર્ગદર્શન નીચે કાર્ય કરી રહેલી ટીમની...વહીવટીતંત્રની લાગણી સાથે VSSM ટીમ જોડાઈ.. ને આ કાર્ય થયું.
જ્યારે કલેક્ટર શ્રીએ આ આંકડો કહ્યો ત્યારે મે આભાર સાથે હરખ વ્યક્ત કર્યો. સાંભળીને એમણે કહ્યું, "આટલાથી સંતોષ નહીં માનીએ.. હજુ મોટો સેવાસેતુ કાર્યક્રમ કરવો છે અને આ રેકોર્ડ પણ બ્રેક કરવો છે"
વિચરતી વિમુક્ત જાતિઓના કિસ્સામાં એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોને મદદ મળી હોય તેવું મે પહેલીવાર જોયું.
આભાર બનાસકાંઠા વહીવટીતંત્રનો...
અને આ કાર્ય કરવાનું બળ તંત્ર અને VSSM ની ટીમને જેમના થકી મળ્યું તેવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર..
વાત જાણે એમ બની, બનાસકાંઠાનું નાનકડુ ગામ કાકર.. ત્યાં 90 પરિવારોના ગૃહ પ્રવેશ માટે તેમજ VSSM દ્વારા વિચરતા અને વંચિત પરિવારોના બાળકો માટે બનાવેલા શ્રીમતી વીરાબહેન મેઘજીભાઈ શાહ(ચંદરિયા) છાત્રાલયના ઉદ્ધાટન માટે મુખ્યમંત્રી શ્રી સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદિપભાઈ પરમાર, શિક્ષણ મંત્રી (રાજ્યકક્ષાના) શ્રી કિર્તીસીંહજી વાઘેલા અને અન્ય મંત્રી શ્રીઓ, પદાધીકારીઓ તા.20 મેના પધારવાના હતા. બસ એ પધારે તે પહેલાં કેટલુંક કાર્ય પૂર્ણ કરવાનો તંત્રએ નિર્ધાર કર્યો ને એમાં આ કાર્યો થયા.
દરેક જિલ્લા વહીવટી તંત્ર નિર્ધાર કરે તો જે તે જિલ્લામાં વસતા એક પણ વંચિત પરિવારો આવક - જાતિના દાખલા, આધારકાર્ડ, પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ, ઈ શ્રમયોગી કાર્ડ, રેશનકાર્ડ, મતદારકાર્ડ, બેંકમાં ખાતુ, વિધવા બહેનો કે જેમને પેન્શન નથી મળતું તે, વૃદ્ધ પેન્શન, વિકલાંગ પેન્શન વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે. આમ તો સેવાસેતુ કાર્યક્રમનો ઉદેશ્ય પણ આજ.. પણ એ માટે જવાબદાર અધિકારીઓ કાર્યક્રમના સ્થળે હાજર રહે અને ખૂટતા દસ્તાવજો કેવી રીતે એક જ દિવસમાં બને તે કરી આપવામાં મદદ કરે તો ખરેખર અદભૂત કાર્ય થઈ જાય...
આમ તો આ વ્યવસ્થાઓ પંચાયત સ્તરે કરવાની જરૃર... હા ડર કયાંક ખોટુ થશે નો લાગે પણ એ માટેની વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ.. આ થાય તો માણસોને તાલુકા અને જિલ્લા સ્તરે ધક્કા ખાવા ન પડે...
બનાસકાંઠા વહીવટીતંત્રએ સેવાસેતુની જાહેરાત કરી અને અમારા કાર્યકરો જે તે તાલુકાની શક્ય વસાહતોના લોકો સુધી પહોંચ્યા ને ઉપરોક્ત વિગતો જેમની પાસે નહોતી તેમાંના શક્યને કચેરી સુધી લઈ આવ્યા.. આમ સરકાર અને VSSM ટીમના પ્રયત્નથી આવડા મોટા આંકડા સુધી પહોંચી શક્યા...
જો કે હજુ ઘણા રહી પણ ગયા.. એ બધાને પણ આગામી સમયમાં ડોક્યુમેન્ટ મળે તે માટે અમે તંત્ર સાથે રહી પ્રયત્ન કરીશું.
ફરી ખુબ હરખ સાથે આ કાર્યમાં મદદ કરનાર અને નિમિત્ત બનનાર ઉપરોક્ત જણાવેલા સૌનો આભાર...
Nomadic communities aarived in sewa setu program with their required documents |
Mittal Patel with goverment officials at sewa setu program |
Nomadic families recieved thier documents in sewa setu program |
Nomadic girl with her aadhar card |
Mittal Patel arrived at sewa setu program |
Mittal Patel gives document to nomadic families |
VSSM team members collecting necessary documents |
VSSM team member with nomadic communities |
No comments:
Post a Comment