Team members filing the applications and the filled application forms…. |
The VSSM run Bajaniya Boys hostel in Radhanpur recently organised a camp to file applications for U Win Cards for the nomadic Bajaniyaa an Vansfoda families from 7 villages of Radhanpur and Santalpur blocks. The U Win Cards are for the labourers from unorganised sectors. During the camp applications for 200 U Win cards were filed.VSSM’s Mohanbhai Bajaniyaa and the youth from the community played an important role in making this camp a success but one person whose contributed significantly during the camp is Somabhai Bajaniyaa a teacher from Bandhwad village and a leading volunteer. Somabhai also helps the children from the Bajaniya hostel with the challenges they face in their studies. He spends 2 houus every day with these students solving the difficulties they have. He also helps with the hostel management and ensures smooth functioning of the hostel. It is efforts of such youth that the we managed to file 200 applications.
During the camp 10 Vansfoda families living in Kukreja village of Harij block who did not have Voter ID cards had also come to seek help. Applications for their Voter ID cards were also filed.
In the picture - team members filing the applications and the filled application forms….
પાટણના રાધનપુરમાં vssm સંચાલિત બજાણિયા કુમાર છાત્રાલયમાં vssm દ્વારા રાધનપુર અને સાંતલપુર તાલુકાના ૭ ગામોમાં રહેતાં વિચરતી જાતીમાંના બજાણીયા અને વાંસફોડા સમુદાયના વ્યક્તિઓને શ્રમ યોગી કાર્ડ – U win card મળે અએ માટેની અરજી કરવાં સંદર્ભે કેમ્પનું આયોજન કર્યું. જેમાં ૨૦૦ વ્યક્તિઓએ U win card માટે અરજી કરી.
કેમ્પમાં અરજી કરવામાં vssmના કાર્યકર મોહનભાઈને બજાણીયા સમુદાયના યુવાનો અને એમાં પણ બંધવડ ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં સોમાભાઈ બજાણીયાએ વિશેષ મદદ કરી. સોમભાઈ હોસ્ટેલમાં ભણતાં બાળકોને રોજ સાંજે બે કલાક ભણાવે અને એ સિવાય પણ હોસ્ટેલ મનેજમેન્ટમાં સદાય મોખરે રહી મદદ કરે. આવા યુવાનો વિચરતા સમુદાય માટે આશાનું કિરણ છે અને યુવાનોના કારણે જ ૨૦૦ વ્યક્તિની અરજી કરવામાં vssmને સફળતા મળી.
કેમ્પમાં હારીજ તાલુકાના કુરેજા ગામમાં રહેતાં મતદારકાર્ડ વિહોણા ૧૦ વાંસફોડા વ્યક્તિ પણ આવ્યાં. આ વ્યક્તિઓને મતદાર કાર્ડ મળે એ માટેની અરજી પણ કેમ્પમાં કરવામાં આવી.
ફોટોમાં U win card માટે તૈયાર અરજી કરી રહેલાં કાર્યકરો અને તૈયાર થયેલી અરજી
No comments:
Post a Comment