Mittal Patel discussing Tree platation with the village youth |
“Where are you headed, Kaka?” someone asked Nathakaka while he passed through the village.
“Mahodiye!”
“to book your place?”
“No, to dig pits.”
The pits were for planting trees.
VSSM has carried out a tree plantation drive in Banaskantha’s Juna Deesa. Nathakaka, who loves nurturing the trees has been a great help in raising these trees. Once Kaka had shared the above incident which, had cracked me into laughter. I so hoped for others also to follow suit.
We have taken up the task of planting trees in Banaskantha. This year the plan is to plant 1.5 lacs trees. We are in the process of finalising the villages where the plantation will be undertaken. As a part of the process, I was in Juna Deesa recently.
We have plans to plant and raise 2500 to 3000 trees with support from Rosy Blue (India) Pvt. Ltd. on the grounds of Ramapir Bhawan temple.
VSSM’s strategy to appoint a ‘vruksh mitr’ to care and nurture the planted trees has assured trees are well-looked after. The village youth too is enthused to do their best for the upcoming drive.
Banaskantha’s Forest Department has also assured all the support they can.
We have pledged to make Banaskantha green and bring rains to the region, to make it water sufficient and make it prosperous once again…
Those willing to plant trees in their village do get in touch with Naran Raval at 9099936035.
ગામની વચમાંથી પસાર થતા નાથાકાકાને કોઈએ પુછ્યું,
'ચો હેડ્યા કાકા?'
'મહોળીયે'
ચમ જગ્યા રોકવા?''ના ખાડા કરવા..' આ ખાડા કરવા એટલે વૃક્ષો વાવવાના ખાડા...
બનાસકાંઠાના જૂના ડીસામાં અમે વૃક્ષો ઉછેરીયે. વૃક્ષપ્રેમી નાથાકાકા એની દેખરેખમાં ઘણી મદદ કરે. તે કાકાએ એક વખત આ બીના કહેલી.. સાંભળીને ઘણું હસવું આવ્યું. પછી થયું કાશ આવા ખાડા સૌ કરતા થઈ જાય તો...
છેલ્લા બે વર્ષથી બનાસકાંઠામાં વૃક્ષ ઉછેરનું અભીયાન હાથ ધર્યું છે. આ વર્ષે દોઢ લાખ વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ છે. ગામો નક્કી થઈ રહ્યા છે.. આ પ્રક્રિયાના ભાગરૃપે જૂના ડીસા જવાનું થયું.
રામપીર ભગવાનના મંદિરમાં રોઝી બ્લુ (ઈન્ડિયા) પ્રા.લી.ની મદદથી 2500 થી 3000 વૃક્ષો વાવવાનું ને વાવ્યા પછી ઉછેરવાનું આયોજન છે.
VSSMની આગવી પદ્ધતિ વૃક્ષ ઉછેર માટે પગારદાર વૃક્ષમિત્ર રાખવાની. ગામના યુવાનોની ટીમ પણ બહુ ઉત્સાહી.
જંગલવિભાગ બનાસકાંઠાએ પણ મદદ કરવાની ખાત્રી આપી.હરિયાળુ બનાસકાંઠાનો પ્રકલ્પ છે.. મૂળ વરસાદ આ વિસ્તારમાં ઓછો પડે વૃક્ષો વાવીશું તો વરસાદ થશે ને સુખાકારી વધશે..
બનાસકાંઠાના કોઈ ગામમાં વૃક્ષો ઉછેરવા માંગતા હોવ તો નારણ રાવળ -9099936035 પર સંપર્ક કરવા વિનંતી..
#MittalPatel #vssm
Tree plantation site |
Tree plantation site |
Mittal Patel visits tree plantation site |
No comments:
Post a Comment