Monday, May 18, 2020

The language of Love...

Nomadic man stood up and blessed Mittal Patel
“Ben, you are our parent. May God give you a long life.”

“I don’t want to live a  hundred years. And just saying that you respect me   doesn’t work!!”

“Why, what do we do then?”

“Leave smoking bidi and chewing tobacco, only then will I feel that you consider me one of your own and  that you respect me.”

“Arre Ben, when there was so much you could have asked all you ask for is Bidi? Here,  I give it up from today.”

Whilst this pleasant discussion was going on in Thawar’s Bharthari settlement many gave up their addiction and as you see in the last image one of the elders stood up to once again bless me and wish me a long life, live to be hundred years old.

The language of love.

I am reading Pujya Ravishankar Maharaj (Dada) these days. And his statement echo...

“When you do anything with the pure intention it will always bear great results!!”

I see this statement is coming alive….


'બુન તમે અમાર માવીતર.. ભગવોન તમન હો વરહનું આયુષ આલ..'
'મારે હો વરન નથી જીવવું. અને આવું મોન ખાલી બોલીન આલો એય ના ચાલ..'
'તાણ હું જોવ?'
'આ બીડી અને તમાકુ મેલો તો મોનું ક તમે મન હાચે તમારી મોનો અન મોનય ઘણું આલ..'
'અરે મારા બુન મોંગી મોંગી ન બીડી માજી.. લો મેલી બસ આજથી અબ ઘડીથી મેલી..'

થાવરની ભરથરી વસાહતમાં આવી મીઠી વાતો થતી હતી અને પછી તો ચપચપ કેટલાયે વ્યસન મુકી દીધું.. અને છેલ્લે ફોટોમાં દેખાય એ કાકાએ ઊભા થઈને માથે હાથ મૂકીને પાછા સતાયુના આશિર્વાદ આપ્યા..

પ્રેમની ભાષા..
આ દિવસોમાં પૂ.રવીશંકર મહારાજ (દાદા)ને વાંચી રહી છું દાદાનું એક વાક્ય બરાબર ગૂંજે છે..

'તું ઊંચી ભાવનાથી જે કંઈ કરશે તેનું ફળ ઉત્તમ આવશે'
આ વાક્ય એકદમ ચરીતાર્થ થઈ રહ્યું છે..

No comments:

Post a Comment