Friday, October 13, 2017

We are Fakir

 
You must have seen us roaming with a frankincense scented dhoopdan and jhola on the shoulders.

Most of us have given up doing so and have settled down but there are many who still wander. What should we ask for? A house and or opportunity to rest our legs! 70 years of independence yet we do not have the luxury to rest our legs. We just got to know that we are not on the list of nomadic communities. We are not considered one inspite of the fact that it is how we have survived all these centuries. When will the edit this official list? They OBC list is getting some new inclusions can’t the list that concerns us also get a priority?

We demand the inclusion of our community in the list on nomadic and de-notified communities.  

VSSM is in completely supports this demand!

અમે ફકીર
હાથમાં #લોબાનનો #ધૂપ ને ખભે ઝોળી લઈને ફરનારા.
અમારામાંના ઘણા આજે આવું નથી કરતા ઘણા સ્થાયી થયા પણ હજુએ ઘણા રઝળે છે. યાતનાભર્યું અમારુ જીવન. શું માંગીએ અમે.. રહેવા #ઘર ને પગમાં વિશ્રામ... પણ આઝાદીના આટલા વર્ષેય વિશ્રામ અમારા નસીબમાં નહીં. સરકારી ખરાબામાં પ્લોટની માંગણી કરી ત્યારે ખબર પડી કે અમે #વિચરતી જાતિની યાદીમાં નહીં...
ક્યારે થશે આ યાદીઓ ઠીક કરવાનું.. નવી જાતિઓ #ઓબીસીની યાદીમાં ઉમેરવાનું થોડો સમય મુલતવી રાખી જે છે એને પહેલાં ઠીક ના કરી શકાય?
વિચરતી જાતિઓની યાદીમાં સમાવેશની માંગ અમારી... ને એમની આ માંગને અમારો ટેકો

#ફકીર #Fakir #NomadicTribes #ConditionOfFakir #NomadsofIndia #MittalPatel#VSSM

No comments:

Post a Comment